23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|“સૂરજ કદાચ ઊગે” : હરિકૃષ્ણ પાઠક}} | {{Heading|“સૂરજ કદાચ ઊગે” : હરિકૃષ્ણ પાઠક}} | ||
{{Block center|'''<poem>ઝાંખા જળમાં રે ઝૂક્યું આભલું | {{Block center|'''<poem>ઝાંખા જળમાં રે ઝૂક્યું આભલું | ||
| Line 10: | Line 7: | ||
ઝાંખા દીવાના અંજવાસમાં | ઝાંખા દીવાના અંજવાસમાં | ||
ઊગે કંકુની કાય, | ઊગે કંકુની કાય, | ||
ઝાંખી પાંખી રે માયા ભોગવું. (ઝાંખા ઝરૂખા, પૃ. ૧૫) | ઝાંખી પાંખી રે માયા ભોગવું. | ||
{{right|(ઝાંખા ઝરૂખા, પૃ. ૧૫)}} | |||
પાંદડાં પીળાં ભલે ખરતાં રહે, | પાંદડાં પીળાં ભલે ખરતાં રહે, | ||
એ ચહેરો તો હજી મનમાં તરે (વેદના, પૃ. ૩૫) | એ ચહેરો તો હજી મનમાં તરે | ||
{{right|(વેદના, પૃ. ૩૫)}} | |||
લૂખી સુક્કી લૂનો ફળફળ થતો ફાળ ભરતો, | લૂખી સુક્કી લૂનો ફળફળ થતો ફાળ ભરતો, | ||
મને ઘેરી લેતો અરવ સુસવાટો સસડતો. (પરાયું કૈં લાગે, પૃ. ૬૨)</poem>'''}} | મને ઘેરી લેતો અરવ સુસવાટો સસડતો. | ||
{{right|(પરાયું કૈં લાગે, પૃ. ૬૨)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– આવી અનેક ચિત્તસ્પર્શી કાવ્યપંક્તિઓમાંથી, આપણા નવકવિ શ્રી હરિકૃષ્ણ પાઠકની કવિત્વશક્તિનો આપણને કંઈક અંદાજ મળી જાય એમ છે. ‘સૂરજ કદાચ ઊગે’માં સહૃદય-ભાવકને આવી સુખદ ક્ષણો મળે છે ત્યારે, આ કવિની સર્જકતા વિશે અમુક અપેક્ષા પણ જાગે છે. તેમનો આ પ્રથમ સંગ્રહ તેમની કાવ્યપ્રવૃત્તિને સમજવા માટે સારી ભૂમિકા પૂરી પાડે છે. | – આવી અનેક ચિત્તસ્પર્શી કાવ્યપંક્તિઓમાંથી, આપણા નવકવિ શ્રી હરિકૃષ્ણ પાઠકની કવિત્વશક્તિનો આપણને કંઈક અંદાજ મળી જાય એમ છે. ‘સૂરજ કદાચ ઊગે’માં સહૃદય-ભાવકને આવી સુખદ ક્ષણો મળે છે ત્યારે, આ કવિની સર્જકતા વિશે અમુક અપેક્ષા પણ જાગે છે. તેમનો આ પ્રથમ સંગ્રહ તેમની કાવ્યપ્રવૃત્તિને સમજવા માટે સારી ભૂમિકા પૂરી પાડે છે. | ||