23,710
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨. હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી.}} {{Block center|<poem> હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી. એ તો અમસ્થા જ ગામના એક ફળિય ામાં થઈને પસાર થઈ રહ્યા હતા ત્યાં જ, કોયો ઠાર ઘરમાંથી બહાર આવ્યા અને પા...") |
(+૧) |
||
| Line 5: | Line 5: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી. | હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી. | ||
એ તો અમસ્થા જ ગામના એક | એ તો અમસ્થા જ ગામના એક ફળિયામાં થઈને | ||
પસાર થઈ રહ્યા હતા | પસાર થઈ રહ્યા હતા | ||
ત્યાં જ, કોયો ઠાર ઘરમાંથી બહાર આવ્યા | ત્યાં જ, કોયો ઠાર ઘરમાંથી બહાર આવ્યા | ||
અને પાડા પર બેસી ગયા. | અને પાડા પર બેસી ગયા. | ||
છેક ગામની બહાર નીકળી ગયા પછી | |||
યમરાજાને ખબર પડી કે | યમરાજાને ખબર પડી કે | ||
એમના પાડા પર | એમના પાડા પર બીજું પણ કોઈક બેઠું છે. | ||
એમણે જોયું તો કોયા ઠાર. | એમણે જોયું તો કોયા ઠાર. | ||
એમણે કોયા ઠારને કહ્યુંઃ | એમણે કોયા ઠારને કહ્યુંઃ | ||
| Line 17: | Line 17: | ||
તમે પાછા જાઓ.” | તમે પાછા જાઓ.” | ||
તો કોયો ઠાર કહે, “તમે તપાસ કરો | તો કોયો ઠાર કહે, “તમે તપાસ કરો | ||
મારો સમય તો ક્યારનોય થઈ | મારો સમય તો ક્યારનોય થઈ ગયેલો | ||
તમે મોડા આવ્યા.” | તમે મોડા આવ્યા.” | ||
યમરાજાએ તપાસ કરી તો એમને કોયા ઠાર સાચા લાગ્યા. | યમરાજાએ તપાસ કરી તો એમને કોયા ઠાર સાચા લાગ્યા. | ||
| Line 23: | Line 23: | ||
કોયા ઠારની બાબતમાં કેમ મોડા પડ્યા હશે | કોયા ઠારની બાબતમાં કેમ મોડા પડ્યા હશે | ||
એ હજી એમને સમજાતું નથી. | એ હજી એમને સમજાતું નથી. | ||
(‘ડોશી, બાપા અને બીજા કાવ્યો’ માંથી | {{right|(‘ડોશી, બાપા અને બીજા કાવ્યો’ માંથી)}}</poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = બાપા દાણા જોઈ રહ્યા છે | ||
|next = | |next = બધું જ બરાબર કરેલું | ||
}} | }} | ||