સાહિત્યિક તથ્યોની માવજત/બટુભાઈ ઉમરવાડિયા : કેટલીક વીગતશુદ્ધિ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 9: Line 9:
{{Poem2Open}}
{{Poem2Open}}
માનસી, સપ્ટેમ્બર ૧૯૫૦માં બટુભાઈના ભાઈ રમણભાઈ ઉમરવાડિયા (પૃ. ૨૧૧) બટુભાઈની જન્મતારીખ ૧૭-૭-૧૮૯૯ આપે છે. ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૨૯) અને ‘ગુજરાતના સારસ્વતો’ તા.૧૩-૭-૧૮૯૯ આપે છે તથા ‘બટુભાઈનાં નાટકો’માં મુકાયેલા બટુભાઈના ફોટા નીચે એ જ તારીખ દર્શાવવામાં આવી છે. બટુભાઈના પુત્ર શરદભાઈ ઉમરવાડિયાના કહેવા પ્રમાણે તા. ૧૩-૭-૧૮૯૯ને તેમનાં કુટુંબીજનો તેમનો જન્મદિવસ ગણે છે, જોકે જન્મતારીખ માટેનાં આધારભૂત સાધન ચકાસવાં જોઈએ. ‘માનસી’માં છાપભૂલ થઈ હશે?

ઉપનામો
{{Poem2Close}}
'''ઉપનામો'''
{{Poem2Open}}
‘બટુભાઈનાં નાટકો’ સંગ્રહમાં ‘આ નાટકો’ શીર્ષક નીચે લખાયેલી પ્રસ્તાવનામાં અનંતરાય રાવળ લખે છે : “કેટલાક અગ્રગણ્ય ગુજરાતીઓનાં પ્રગલ્ભ શૈલીનાં રેખાચિત્રોના આલેખક ‘સુંદરરામ ત્રિપાઠી’, ‘કિશોરીલાલ શર્મા’ અને ‘હરરાય દ્વિવેદી’...” પ્રસ્તુત વાક્યમાંથી કોઈ એવો અર્થ કાઢે કે આ લેખક ત્રણ ઉપનામથી રેખાચિત્રો લખતા હતા તો એ યોગ્ય નથી. બટુભાઈએ ‘રેખાચિત્રો’ માત્ર ‘સુંદરરામ ત્રિપાઠી’ના ઉપનામથી લખ્યાં હતાં. અન્ય ઉપનામોથી બીજાં લખાણો કરેલાં છે.

‘ગુજરાતી તખલ્લુસો’ (ત્રિભુવન હેમાણી)માં પૃ. ૨૦૩ પર બટુભાઈનું ઉપનામ ‘કિશોરીલાલ વર્મા’ છે તેમાં છાપભૂલ થયેલી જણાય છે. આ જ પુસ્તકમાં પૃ. ૪૧ પર ‘કિશોરીલાલ શર્મા’ છે. બટુભાઈનું બીજું ઉપનામ પૃ. ૨૫૧ અને પૃ. ૨૦૩ પર ‘હરરાય ત્રિપાઠી’ આપવામાં આવ્યું છે એમાં કંઈક સમજફેર થઈ હોવાનો સંભવ છે, કેમકે અન્યત્ર સુંદરરામ ત્રિપાઠી અને હરરાય દ્વિવેદી એમ ઉપનામો જોવા મળે છે.

બી.એ.ની ડિગ્રી
{{Poem2Close}}
'''બી.એ.ની ડિગ્રી'''
{{Poem2Open}}
માનસી, સપ્ટેમ્બર ૧૯૫૦માં રમણભાઈ ઉમરવાડિયા (પૃ. ૨૧૧) બી.એ. થયાની સાલ ૧૯૨૦ આપે છે. ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુ.૧ (પૃ. ૧૨૯) તથા ‘ગુજરાતના સારસ્વતો’ ૧૯૧૯ની સાલ આપે છે. શરદભાઈ ઉમરવાડિયાને ૧૯૧૯ સાલ વધારે સાચી હોવાનું જણાય છે.