સાહિત્યિક તથ્યોની માવજત/નિવેદન: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 12: Line 12:
‘સાહિત્યિક તથ્યોની માવજત’ એ વ્યાખ્યાન-પુસ્તિકા વાંચીને ડૉ. મધુસૂદન બક્ષીએ અત્યંત ઉમળકાભરેલો પ્રતિભાવ આપેલો અને સંશોધનવિષયક ગ્રંથની રચના હું કરું એવી શુભેચ્છા પાઠવેલી. આપણે ત્યાંની પરિસ્થિતિને અને સાહિત્યસંશોધનની વિશિષ્ટ સમસ્યાઓને અનુલક્ષીને તથા આપણી સંશોધનસામગ્રીનો ઉપયોગ કરીને રચાયેલા એક શાસ્ત્રીય ગ્રંથની તાતી જરૂરિયાત છે ને એવો ગ્રંથ લખવાનું મને ગમે પણ ખરું. પરંતુ એ તો બને ત્યારે. ત્યાં સુધી આ લેખો ભેગા કરીને મૂકવાથીયે ઉપયોગી કામ થશે એવો વિશ્વાસ કેટલાક મિત્રોએ સંપડાવ્યો તેથી આ પ્રકાશનની યોજના કરી છે. આ સૌ મિત્રોનો, ‘બટુભાઈ ઉમરવાડિયા : કેટલીક વીગતશુદ્ધિ’ એ લેખમાં જેમનો સહકાર મળેલો એ કીર્તિદા જોશીનો, આ લેખો લખાવવામાં અને આ પૂર્વે એને પ્રકાશિત કરવામાં જે કોઈ નિમિત્તરૂપ બન્યા છે એમને ને આ ગ્રંથને આર્થિક સહાય પૂરી પાડનાર ગુજરાત સાહિત્ય અકાદમીનો હું આભારી છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{સ-મ|૩ મે ૧૯૮૯||જયંત કોઠારી}}
{{સ-મ|૩ મે ૧૯૮૯||'''જયંત કોઠારી'''}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2