23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શનિવારની મધરાતે નલિનભાઈ વીસીઆર પર 'કમ ઍન્ડ ગેટ ઈટ' ફિલ્મ પૂરી કરી ઝોકાં ખાવા લાગ્યા. પૂજાના ઓરડામાં વિજયાબહેને ગીતાપાઠ પૂરો કર્યો. વિજયાબહેન બાથરૂમ જઈ, પાણી પીને બેડરૂમમાં આવ્યાં. પથારીમાં પડ્યાં. નલિનભાઈએ હાથ લંબાવી લાઈટ બંધ કરી. એમની અને વિજયાબહેન વચ્ચે ખાસ્સી જગ્યા હતી. નલિનભાઈ સહેજ વિજયાબહેન તરફ ખસ્યા. વિજયા- બહેનનો હાથ દબાવ્યો. એમને પોતાની તરફ ખેંચ્યાં. વિજયાબહેન ખેંચાયા નહીં. | શનિવારની મધરાતે નલિનભાઈ વીસીઆર પર 'કમ ઍન્ડ ગેટ ઈટ' ફિલ્મ પૂરી કરી ઝોકાં ખાવા લાગ્યા. પૂજાના ઓરડામાં વિજયાબહેને ગીતાપાઠ પૂરો કર્યો. વિજયાબહેન બાથરૂમ જઈ, પાણી પીને બેડરૂમમાં આવ્યાં. પથારીમાં પડ્યાં. નલિનભાઈએ હાથ લંબાવી લાઈટ બંધ કરી. એમની અને વિજયાબહેન વચ્ચે ખાસ્સી જગ્યા હતી. નલિનભાઈ સહેજ વિજયાબહેન તરફ ખસ્યા. વિજયા- બહેનનો હાથ દબાવ્યો. એમને પોતાની તરફ ખેંચ્યાં. વિજયાબહેન ખેંચાયા નહીં. | ||
‘કાર્યક્રમ કરવો છે?' | |||
‘ના’ | ‘ના’ | ||
‘કેમ?’ | ‘કેમ?’ | ||
| Line 49: | Line 49: | ||
નલિનભાઈ ઘેર આવ્યા. વિજયાબહેનની કચકચ વિનાનું ઘર એમને ગમ્યું. હાશકારા સાથે નલિનભાઈએ કપડાં બદલી પથારીમાં લંબાવ્યું. ટીવી ચાલુ કર્યું. એમની આંખો કયારે મળી ગઈ ખબર પણ ના પડી. | નલિનભાઈ ઘેર આવ્યા. વિજયાબહેનની કચકચ વિનાનું ઘર એમને ગમ્યું. હાશકારા સાથે નલિનભાઈએ કપડાં બદલી પથારીમાં લંબાવ્યું. ટીવી ચાલુ કર્યું. એમની આંખો કયારે મળી ગઈ ખબર પણ ના પડી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|***}} | {{center|<nowiki>***</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નક્કી કર્યા પ્રમાણે સોમ બુધ શુક્ર જમવાનું ઘેર આવવા માંડ્યું. બાકીના દિવસોએ જમવાનાં નિમંત્રણ હતાં. ઘરસફાઈ માટે 'ડન્કીન ડોનટ્સ'ની મેરી વિલ્સન આવવા માંડી. દલસુખભાઈએ ચોખવટ નહોતી કરી કે મેરી વિલ્સન બ્લૅક છે. નલિનભાઈને એમ કે કોઈ ધોળી છોકરી કે બાઈ આવશે. એ કરતી હશે ત્યારે નલિનભાઈ સોફા પર બેઠા બેઠા એની સાથે ઈન્ડિયાની વાતો કરશે. છોકરીને કુતૂહલ હશે તો ઈન્ડિયાની કાસ્ટ સિસ્ટમ, સ્ટુપિડ મૅરેજ સિસ્ટમ, સંયુક્ત કુટુંબના {{Poem2Close}} | નક્કી કર્યા પ્રમાણે સોમ બુધ શુક્ર જમવાનું ઘેર આવવા માંડ્યું. બાકીના દિવસોએ જમવાનાં નિમંત્રણ હતાં. ઘરસફાઈ માટે 'ડન્કીન ડોનટ્સ'ની મેરી વિલ્સન આવવા માંડી. દલસુખભાઈએ ચોખવટ નહોતી કરી કે મેરી વિલ્સન બ્લૅક છે. નલિનભાઈને એમ કે કોઈ ધોળી છોકરી કે બાઈ આવશે. એ કરતી હશે ત્યારે નલિનભાઈ સોફા પર બેઠા બેઠા એની સાથે ઈન્ડિયાની વાતો કરશે. છોકરીને કુતૂહલ હશે તો ઈન્ડિયાની કાસ્ટ સિસ્ટમ, સ્ટુપિડ મૅરેજ સિસ્ટમ, સંયુક્ત કુટુંબના {{Poem2Close}} | ||
{{center|***}} | {{center|<nowiki>***</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક દિવસ સાંજે જયવતીબહેન એકલાં જમવાનું લઈને આવ્યાં. | એક દિવસ સાંજે જયવતીબહેન એકલાં જમવાનું લઈને આવ્યાં. | ||
| Line 79: | Line 79: | ||
છેવટે બુધવાર આવ્યો. સાંજે પાંચ વાગ્યા. જયવતી સાત વાગે આવે છે. નલિનભાઈ બાથરૂમમાં ગયા. ઘસી ઘસીને મોઢું ધોયું. કોલોન સ્પ્રે કર્યું. અરીસામાં જોઈને વાળ ઓળ્યા. પછી પલંગ પર લંબાવી ટીવી પર ઈવનિંગ ન્યૂઝ શરૂ કર્યા. ન્યૂઝ જોતાં જોતાં ઝોકું આવી ગયું. બારણું થપથપાવવાના અવાજે જાગી ગયા. જયવતી હશે, બારણું હજી જોરથી ખટખટતું હતું. -આવું છું, આવું છું, કહી નલિનભાઈએ બારણું ખોલ્યું. | છેવટે બુધવાર આવ્યો. સાંજે પાંચ વાગ્યા. જયવતી સાત વાગે આવે છે. નલિનભાઈ બાથરૂમમાં ગયા. ઘસી ઘસીને મોઢું ધોયું. કોલોન સ્પ્રે કર્યું. અરીસામાં જોઈને વાળ ઓળ્યા. પછી પલંગ પર લંબાવી ટીવી પર ઈવનિંગ ન્યૂઝ શરૂ કર્યા. ન્યૂઝ જોતાં જોતાં ઝોકું આવી ગયું. બારણું થપથપાવવાના અવાજે જાગી ગયા. જયવતી હશે, બારણું હજી જોરથી ખટખટતું હતું. -આવું છું, આવું છું, કહી નલિનભાઈએ બારણું ખોલ્યું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|***}} | {{center|<nowiki>***</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કેમ આટલી વાર લાગી? રવિવારની મોડી સવારેય પેલી ફિલ્મ જોતા'તા કે શું? હું સવારે ઉતાવળમાં સ્વાધ્યાયમાં જવા નીકળી. ચાવી અંદર રહી ગઈ ને બારણું લૉક થઈ ગયું. આટલી ઘંટડી મારી એય સાંભળતા નથી? છેવટે બારણું થપથપાવવું પડયું. કેવા ધણી સાથે પનારો પડયો છે, મારો? સ્વાધ્યાય માટે ઘર બહાર પગ મૂક્યો નથી ને અહીં ફિલ્મ શરૂ થઈ નથી... | કેમ આટલી વાર લાગી? રવિવારની મોડી સવારેય પેલી ફિલ્મ જોતા'તા કે શું? હું સવારે ઉતાવળમાં સ્વાધ્યાયમાં જવા નીકળી. ચાવી અંદર રહી ગઈ ને બારણું લૉક થઈ ગયું. આટલી ઘંટડી મારી એય સાંભળતા નથી? છેવટે બારણું થપથપાવવું પડયું. કેવા ધણી સાથે પનારો પડયો છે, મારો? સ્વાધ્યાય માટે ઘર બહાર પગ મૂક્યો નથી ને અહીં ફિલ્મ શરૂ થઈ નથી... | ||