19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 41: | Line 41: | ||
હસમુખ પાઠકના વાક્યલય-પરિચ્છેદલયની કાર્યસાધકતાનું ઉત્તમ ઉદાહરણ આ પૂર્વે ‘અંતઘડીએ અજામિલ'માં આપણને જોવા મળેલું છે. એમના વાક્યલય-પરિચ્છેદલયનાં ઘટક તત્ત્વો છે શબ્દ/વાક્યખંડ/વાક્યનું બેવડાવવું-તેવડાવવું. એનો ઓઘ રચવો, એને સામસામાં તોળવાં, એને એક દોરમાં પરોવવાં વગેરે. કેટલાંક ઉદાહરણ જુઓ : | હસમુખ પાઠકના વાક્યલય-પરિચ્છેદલયની કાર્યસાધકતાનું ઉત્તમ ઉદાહરણ આ પૂર્વે ‘અંતઘડીએ અજામિલ'માં આપણને જોવા મળેલું છે. એમના વાક્યલય-પરિચ્છેદલયનાં ઘટક તત્ત્વો છે શબ્દ/વાક્યખંડ/વાક્યનું બેવડાવવું-તેવડાવવું. એનો ઓઘ રચવો, એને સામસામાં તોળવાં, એને એક દોરમાં પરોવવાં વગેરે. કેટલાંક ઉદાહરણ જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>* કોને દોષ દઉં, વહાલા, કોને દોષ દઉં? | {{Block center|<poem>* કોને દોષ દઉં, વહાલા, કોને દોષ દઉં? ('અ-દોષ') | ||
* એકબે હોય તો કહું, વહાલા, એકબે હોય તો કહું ('અ-દોષ') | * એકબે હોય તો કહું, વહાલા, એકબે હોય તો કહું ('અ-દોષ') | ||
* જલતી રહે જ્યોત, સખા, | * જલતી રહે જ્યોત, સખા, | ||
તારે માટે, તારે માટે, તારે માટે (અગ્નિ) | તારે માટે, તારે માટે, તારે માટે (અગ્નિ) | ||
* એક તારા વિશે હેત, એક તારા વિશે હેત | * એક તારા વિશે હેત, એક તારા વિશે હેત ('હેત') | ||
* તને હવે જોયો, જોયો, જોયો | * તને હવે જોયો, જોયો, જોયો (બોલ) | ||
* થયો હું ઠાલો, ઠાલો, ઠાલો, | * થયો હું ઠાલો, ઠાલો, ઠાલો, (‘બોલ’) | ||
* હવે હળુ હળુ હૈયે ડોલ, એટલે | * હવે હળુ હળુ હૈયે ડોલ, એટલે | ||
હવા ડોલે, ફૂલ ડોલે, પાન ડોલે, | હવા ડોલે, ફૂલ ડોલે, પાન ડોલે, | ||
| Line 53: | Line 53: | ||
માટી ઊંચીનીચી થાય, પથ્થર હરખે કૂદે, | માટી ઊંચીનીચી થાય, પથ્થર હરખે કૂદે, | ||
તડકો-છાંયો નાચે, બધું હિલોળે | તડકો-છાંયો નાચે, બધું હિલોળે | ||
એકએકમાં - હું તારામાં, તું મારામાં, | એકએકમાં - હું તારામાં, તું મારામાં, ('હીંચકા પર') | ||
* ન આકાશ જેવડી, ન સાગર સરખી, ન પૃથ્વી સરસી. | * ન આકાશ જેવડી, ન સાગર સરખી, ન પૃથ્વી સરસી. ('હવેની કવિતા') | ||
* એને વાપરો, કટકા કરો, વેરવિખેર કરો, | * એને વાપરો, કટકા કરો, વેરવિખેર કરો, | ||
જોડી, ફરી ટુકડા કરો, ફરી જોડો, ઊભા આડા | જોડી, ફરી ટુકડા કરો, ફરી જોડો, ઊભા આડા | ||
| Line 60: | Line 60: | ||
ઝીણો ને ઝીણો થતો જાય, પાતળો | ઝીણો ને ઝીણો થતો જાય, પાતળો | ||
મજબૂત અને સૂક્ષ્મ થતો જાય, કઠણ કાતિલ | મજબૂત અને સૂક્ષ્મ થતો જાય, કઠણ કાતિલ | ||
અને કારણ થતો જાય... | અને કારણ થતો જાય... ('શું થાય શબ્દને?')</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 67: | Line 67: | ||
અંતે આ કાવ્યો કવિના એક અનુભવમાંથી, એમની પીડમાંથી સર્જાયાં છે. પીડ તો ચાલુ રહી છે, પણ કાવ્યસર્જન બંધ થયું છે. આધ્યાત્મિક અનુભવ ને પીડની સાથે કવિતા કદમ મિલાવી શકે એવું હંમેશાં ન જ બને. આ સર્જાયેલાં કાવ્યોમાં પણ એવું ન બન્યું હોય. કવિતાની અનન્ય શક્તિની પિછાન છતાં આ કવિ કહે છે — | અંતે આ કાવ્યો કવિના એક અનુભવમાંથી, એમની પીડમાંથી સર્જાયાં છે. પીડ તો ચાલુ રહી છે, પણ કાવ્યસર્જન બંધ થયું છે. આધ્યાત્મિક અનુભવ ને પીડની સાથે કવિતા કદમ મિલાવી શકે એવું હંમેશાં ન જ બને. આ સર્જાયેલાં કાવ્યોમાં પણ એવું ન બન્યું હોય. કવિતાની અનન્ય શક્તિની પિછાન છતાં આ કવિ કહે છે — | ||
* હું જાણે કવિતા કરું ને વળી તને મેળવું? | * હું જાણે કવિતા કરું ને વળી તને મેળવું? | ||
પ્રપંચ અને પરમાર્થ બેઉ બગડે. | પ્રપંચ અને પરમાર્થ બેઉ બગડે. ('બેઉ બગડે’) | ||
એટલેકે આધ્યાત્મિક અનુભવ પરત્વે તો કવિતાની પહોંચ નથી. કવિતા બંધ થઈ એનું કારણ આ પ્રતીતિ થઈ એ હશે? | એટલેકે આધ્યાત્મિક અનુભવ પરત્વે તો કવિતાની પહોંચ નથી. કવિતા બંધ થઈ એનું કારણ આ પ્રતીતિ થઈ એ હશે? | ||
છતાં કવિને માટે આ રચનાઓનું પોતાના અનુભવના આલેખ તરીકે એક મૂલ્ય હોય, આપણા જેવા કાવ્યભોગીઓ માટે બીજું. | છતાં કવિને માટે આ રચનાઓનું પોતાના અનુભવના આલેખ તરીકે એક મૂલ્ય હોય, આપણા જેવા કાવ્યભોગીઓ માટે બીજું. | ||
| Line 75: | Line 75: | ||
{{Block center|<poem>*</poem>}} | {{Block center|<poem>*</poem>}} | ||
{{Block center|<poem>પ્રત્યક્ષ, ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૯૧</poem>}} | {{Block center|<poem>પ્રત્યક્ષ, ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૯૧</poem>}} | ||
{{HeaderNav2 | |||
|previous = થોડાક સળગતા શબ્દો... | |||
|next = વારંવાર વાગોળતા જેવું કેટલુંક | |||
}} | |||
edits