કવિલોકમાં/અધ્યાત્મભાવના છત્ર નીચે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 14: Line 14:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
* દિશાને સ્કંધ એનો તે દુપટ્ટો દિવ્ય ઊતરો.
<nowiki>*</nowiki> દિશાને સ્કંધ એનો તે દુપટ્ટો દિવ્ય ઊતરો.
* મરુતો મર્મરો પેલી સપ્ત તેજોની ગોઠડી,  
<nowiki>*</nowiki> મરુતો મર્મરો પેલી સપ્ત તેજોની ગોઠડી,  
   શ્વસી ર્હો ધરતીહૈયે અજતા એક પ્રીતડી.
   શ્વસી ર્હો ધરતીહૈયે અજતા એક પ્રીતડી.
* આ ક્ષારાબ્ધિ થકી એક ક્ષીરાબ્ધિ રચવો હવે.
<nowiki>*</nowiki> આ ક્ષારાબ્ધિ થકી એક ક્ષીરાબ્ધિ રચવો હવે.
* સુરના તરુથી વેડી લાવું છું કલ્પનું ફલ,  
<nowiki>*</nowiki> સુરના તરુથી વેડી લાવું છું કલ્પનું ફલ,  
   ગૂંથું છું સૃષ્ટિને કેશે સિદ્ધિનું રક્તઉત્પલ.</poem>}}
   ગૂંથું છું સૃષ્ટિને કેશે સિદ્ધિનું રક્તઉત્પલ.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 26: Line 26:
{{Block center|<poem>
{{Block center|<poem>
ઝલકે મલકે છે તારાં નેણલાં, હો માણારાજ,  
ઝલકે મલકે છે તારાં નેણલાં, હો માણારાજ,  
આપે તો એક મીટ આપજે,  
{{right|આપે તો એક મીટ આપજે,}}
મારે તો એક મીટ ઝાઝી, હો માણારાજ,  
મારે તો એક મીટ ઝાઝી, હો માણારાજ,  
સૌને સોહાગ તારા આપજે.
{{right|સૌને સોહાગ તારા આપજે.}}
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 34: Line 34:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
* ઊગશે આકાશે કૈંક હેમલા પોયણિયું ને  
<nowiki>*</nowiki> ઊગશે આકાશે કૈંક હેમલા પોયણિયું ને  
છૂટશે દિશાના કૈંક રૂંધાયેલા કંઠ,
છૂટશે દિશાના કૈંક રૂંધાયેલા કંઠ,
* આદિની વિજોગણ કેરા ટળશે વિયોગ, એના  
<nowiki>*</nowiki> આદિની વિજોગણ કેરા ટળશે વિયોગ, એના  
સેંથલે સિંદુર આવી ભરશે ભરથાર,
સેંથલે સિંદુર આવી ભરશે ભરથાર,
</poem>}}
</poem>}}
Line 44: Line 44:
{{Block center|<poem>
{{Block center|<poem>
સૂતી રે દિશાનાં કીધાં મખમલ ઓશીકાં, માલણ,  
સૂતી રે દિશાનાં કીધાં મખમલ ઓશીકાં, માલણ,  
જાગતાં ગગનિયાંની સેજ રે,  
{{right|જાગતાં ગગનિયાંની સેજ રે,}}
પિયુનાં તળાંસું હું તો કમલચરણિયાં ને  
પિયુનાં તળાંસું હું તો કમલચરણિયાં ને  
ઢોળું મારા પાલવડે હેજ રે.</poem>}}
{{right|ઢોળું મારા પાલવડે હેજ રે.}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘મીરાંની રીત'માં મીરાંની વાતને છાજે એવો જ સરળતા સાથે માર્મિકતાનો યોગ છે, તો 'ચલ, પવનની પાવડી' જેવા ગીતમાં હિંદી-ગુજરાતી ભાષાની ગૂંથણીનો કૌતુકભર્યો પ્રયોગ છે.
‘મીરાંની રીત'માં મીરાંની વાતને છાજે એવો જ સરળતા સાથે માર્મિકતાનો યોગ છે, તો 'ચલ, પવનની પાવડી' જેવા ગીતમાં હિંદી-ગુજરાતી ભાષાની ગૂંથણીનો કૌતુકભર્યો પ્રયોગ છે.
Line 100: Line 100:
એમ કહી શકાય કે 'વરદા'માં અધ્યાત્મભાવના છત્ર નીચે વિવિધ રસોની સૃષ્ટિ પાંગરી શકી છે એને સુન્દરમના કવિગુણો અકબંધ રહ્યા છે એનો સુખદ અનુભવ થાય છે. સુન્દરમનું કવિકર્મ અહીં થોડું સંકુલ બન્યું હોવાનું પણ જણાશે ને તેથી આ કાવ્યસંગ્રહ અભ્યાસીઓને માટે ઉત્તેજક બનશે. કાવ્યરસિકો તો ૩૯ વર્ષે મળતા સુન્દરમના કાવ્ય-સંગ્રહથી ધન્યતા અનુભવશે.

{{Block center|<poem>પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૯૧</poem>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Block center|<poem>***</poem>}}
{{center|પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૯૧}}
{{center|<nowiki>***</nowiki>}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આધુનિક સંદર્ભમાં કલાપીની પ્રસ્તુતતા
|previous = આધુનિક સંદર્ભમાં કલાપીની પ્રસ્તુતતા
|next = થોડાક સળગતા શબ્દો...
|next = થોડાક સળગતા શબ્દો...
}}
}}
19,010

edits

Navigation menu