હયાતી/૫. વેરાન થઈ જાયે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૫. વેરાન થઈ જાયે | }} {{center|<poem> તમારા શ્વાસનું એક સંચલન વ્હેતી હવામાં હો, પછી સઘળી ઋતુમાં ખીલતું ઉદ્યાન થઈ જાયે. તમારાં બંધ નેત્રોનું કશું સૌંદર્ય, કે તમને તમારી ખુદ નજર લાગે, જો એ...")
 
No edit summary
 
Line 3: Line 3:
{{Heading| ૫. વેરાન થઈ જાયે  |  }}
{{Heading| ૫. વેરાન થઈ જાયે  |  }}


{{center|<poem>
{{Block center|<poem>
તમારા શ્વાસનું એક સંચલન વ્હેતી હવામાં હો,
તમારા શ્વાસનું એક સંચલન વ્હેતી હવામાં હો,
પછી સઘળી ઋતુમાં ખીલતું ઉદ્યાન થઈ જાયે.
પછી સઘળી ઋતુમાં ખીલતું ઉદ્યાન થઈ જાયે.
Line 24: Line 24:
અસંભવની કરું છું પ્રાર્થના એ દિનની આશામાં,
અસંભવની કરું છું પ્રાર્થના એ દિનની આશામાં,
અણુ અસ્તિત્વનાં એકેક નાફરમાન થઈ જાયે.
અણુ અસ્તિત્વનાં એકેક નાફરમાન થઈ જાયે.
</poem>}}
</poem>}}