9,256
edits
No edit summary |
No edit summary |
||
| Line 259: | Line 259: | ||
અગસ્ત્ય ન શોધી શકે | અગસ્ત્ય ન શોધી શકે | ||
એવા પ્રેમસાગરમાં | એવા પ્રેમસાગરમાં | ||
ડૂબી તરવાનો તને આવડે છે મંત્ર? | ડૂબી તરવાનો તને આવડે છે મંત્ર? <ref><poem> | ||
આ નહીં સમુદ્ર પેલો શોષી જે અગસ્ત્યે લીધો | |||
ઉદ્ધવજી! આ તો ગોપીપ્રેમનો પ્રવાહ છે. | |||
–રત્નાકર, ઉદ્ધવશતક, અનુ. નીનુ મઝુમદાર, સમર્પણ વર્ષ–૩, અં. ૧૨, ઑકટોબર – ૧૯૬૨, પૃ. ૧૦૨. | |||
</poem></ref> | |||
(મૌન ૫૮) | (મૌન ૫૮) | ||
| Line 273: | Line 277: | ||
{{Block center|<poem>અને... | {{Block center|<poem>અને... | ||
કવિ પ્રેમની કવિતા લખે છે, | કવિ પ્રેમની કવિતા લખે છે, | ||
‘ખાલા’ના ઘરમાં મિજબાની ઉડાવતાં ઉડાવતાં. | ‘ખાલા’ના ઘરમાં મિજબાની ઉડાવતાં ઉડાવતાં.<ref><poem> | ||
યહ તો ઘર હૈ પ્રેમકા ખાલાકા ઘર નાહિં. | |||
સીસ ઉતારૈ ભુઈ ધરૈ તબ પૈઠે ઘર માહિં. | |||
(આ તો પ્રેમનું ઘર છે, માશીનું ઘર નથી. અહીં તો માથું ઉતારીને ભોંય પર ધરી દે ત્યારે જ અંદર પ્રવેશ મળે.) | |||
—કબીર વચનાવલી, પ્ર. આ; | |||
—અનુ. પિનાકિન્ ત્રિવેદી અને રણધીર ઉપાધ્યાય, નવી દિલ્હી, સાહિત્ય અકાદમી, ૧૯૭૨, પૃ. ૨૨, ૨૩. | |||
</poem></ref> | |||
(હયાતી ૮૮)</poem>}} | (હયાતી ૮૮)</poem>}} | ||
| Line 280: | Line 290: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મને તમારી સંગ પ્રભુની પરમ ક્ષણોમાં | {{Block center|<poem>મને તમારી સંગ પ્રભુની પરમ ક્ષણોમાં | ||
અમલપિયાલી મળી. | અમલપિયાલી મળી.<ref><poem> | ||
તિતિક્ષા તો ધારી | |||
લઈશ, કવિ, આપો વચન કે | |||
તમારી સંગાથે | |||
કમલવનને પ્રાન્ત મુજને | |||
મળી જે શાંતિની | |||
ચરમ ક્ષણ, એ શાશ્વત રહે. | |||
–હરીન્દ્ર દવે, ‘પળનાં પ્રતિબિંબ’ નવલકથાની અર્પણપંક્તિઓ (સુન્દરમને અનુલક્ષીને) | |||
</poem></ref> | |||
(હયાતી ૧૧૧)</poem>}} | (હયાતી ૧૧૧)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હરીન્દ્ર પ્રેમમાં આધ્યાત્મિકતા જુએ છે અને આધ્યાત્મિકતામાં પ્રેમ. | હરીન્દ્ર પ્રેમમાં આધ્યાત્મિકતા જુએ છે અને આધ્યાત્મિકતામાં પ્રેમ. | ||
<center> * </center> | <center> * </center> | ||
હરીન્દ્રની કવિતામાં મૃત્યુનો રહીરહીને સંભળાયા કરે એવો એક અવાજ તરતો રહે છે. એમની ‘અગનપંખી’ નવલકથાના પ્રારંભ અને અંતમાં મૃત્યુ છે. ‘પળનાં પ્રતિબિંબ’ પણ મૃત્યુને જ નિરૂપે છે. ‘અનાગત’માં | હરીન્દ્રની કવિતામાં મૃત્યુનો રહીરહીને સંભળાયા કરે એવો એક અવાજ તરતો રહે છે. એમની ‘અગનપંખી’ નવલકથાના પ્રારંભ અને અંતમાં મૃત્યુ છે. ‘પળનાં પ્રતિબિંબ’ પણ મૃત્યુને જ નિરૂપે છે. ‘અનાગત’માં<ref>‘અનાગત’ના પ્રારંભમાં કવિએ Quasimodoનું કાવ્ય ટાંક્યું છે, જેની કેટલીક પંક્તિઓ સૂચક છે : | ||
<poem> | |||
Dig no wells in the courtyards, | |||
The living has lost their thirst. | |||
*** | |||
The city is dead, is dead. | |||
</poem> | |||
</ref> વ્યક્તિના મૃત્યુની સમાંતરે ઓલવાતા ગામડાની, ઓસરતી પરંપરાની વાતનો સંકેત છે. કવિતામાં પણ મૃત્યુ ખાસ્સી જગ્યા રોકે છે. કોઈ પૂછી શકે કે મૃત્યુનો આવો કોલાહલ શા માટે? કદાચ જીવનની વાત મૃત્યુના સંદર્ભમાં જ પૂરેપૂરી પ્રગટતી હશે એટલા માટે? | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>નાજુક ક્ષણોમાં કોલ | {{Block center|<poem>નાજુક ક્ષણોમાં કોલ | ||
| Line 293: | Line 318: | ||
(મૌન ૫૪)</poem>}} | (મૌન ૫૪)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સર્જકના સ્થાયીભાવ–વિષય તરીકે મૃત્યુ સ્થપાઈ ગયું છે. હરીન્દ્રની કૃતિઓમાં ‘A rectangle of thick death under the black sky.’ નો અનુભવ થયા કરે છે. હરીન્દ્રએ શૈશવમાં પિતા ગુમાવ્યા છે, એટલે પણ કદાચ આ ભાવ દૃઢ થયો હશે. | આ સર્જકના સ્થાયીભાવ–વિષય તરીકે મૃત્યુ સ્થપાઈ ગયું છે. હરીન્દ્રની કૃતિઓમાં ‘A rectangle of thick death under the black sky.’<ref>Yves Bonnefoy, tr. Jackson Mathews, Modern European Poetry, ed. Willis Barnstone, New York, Bantam Books, Inc., 1966, p. 94.</ref> નો અનુભવ થયા કરે છે. હરીન્દ્રએ શૈશવમાં પિતા ગુમાવ્યા છે, એટલે પણ કદાચ આ ભાવ દૃઢ થયો હશે.<ref><poem> | ||
(૧) નથી એવી એકે ક્ષણ પણ પિતા, યાદ મુજને | |||
તમારો હૂંફાળો પરસ નવ જ્યારે અનુભવ્યો. | |||
—હરીન્દ્ર દવે, અગનપંખી, પ્ર. આ. પુનર્મુદ્રણ ૧૯૭૨–અમદાવાદ, વોરા | |||
(અર્પણ પંક્તિઓ) | |||
(૨) ‘પળનાં પ્રતિબિંબ’માં નાયક વત્સલ પિતાના મૃત્યુની ક્ષણને કઈ રીતે સંભારે છે અને પોતાના મૃત્યુનું કઈ રીતે અનુસંધાન કરે છે, એનું આલેખન છે : | |||
“એ પોતાના શૈશવના રુદનને સંભારી રહ્યો.... ડાબી બાજુની બારી પાસે તાજા લીંપણ પર પિતાને સુવડાવ્યા હતા... ફરફરતી ચાદર નીચેનું કોઈક સત્ત્વ, જે ક્યારેય જાગવાનું નહોતું, અને ક્યારેય ભુલાવાનું ન હતું— | |||
અને એને રંજનાનો ચહેરો દેખાયો. પોતે ઓઢેલી સફેદ ચાદરના અર્ધપારદર્શક તાણાવાણામાંથી પણ એ રંજનાને જોઈ શકતો હતો. કદાચ પોતે પણ બેઠો નહીં થઈ શકે. આટલા બધા લોકોના રુદનની અદબ જાળવવા માટે જ એ બેઠો નહીં થાય. એ માત્ર તાણાવાણાનાં છિદ્રમાંથી રંજનાના ચહેરાને નિહાળ્યા ઠરશે, કોઈક રંજનાને ત્યાંથી દૂર નહીં લઈ જાય ત્યાં સુધી. | |||
તેણે જોયેલા મૃત્યુના ચહેરાઓમાંનો આ સૌથી ખૂબસૂરત ચહેરો હતો.” | |||
–હરીન્દ્ર દવે, ‘પળનાં પ્રતિબિંબ’, પ્ર. આ. મુંબઈ, સ્વાતિ પ્રકાશન, ૧૯૬૬, પૃ. ૪૯–૫૧ | |||
</poem></ref> | |||
આ મૃત્યુ જ જાણે કે વાંસળી વગાડીને જીવને બોલાવ્યા કરતું હોય, એવી એની ખૂબસૂરત માયા લાગી છે અને એટલે જ “ઘેરા ઘેનની કટોરી પાતો” બધા જ સંબંધોને અળગા કરીને, “એક દુવાર બંધ કરીને કેટલાય મારગોને આંખમાં સમાવીને ધૂપ થઈ ઊડી જવાની” તાલાવેલી પ્રકટ કરતો સાદ સંભળાય છે : | આ મૃત્યુ જ જાણે કે વાંસળી વગાડીને જીવને બોલાવ્યા કરતું હોય, એવી એની ખૂબસૂરત માયા લાગી છે અને એટલે જ “ઘેરા ઘેનની કટોરી પાતો” બધા જ સંબંધોને અળગા કરીને, “એક દુવાર બંધ કરીને કેટલાય મારગોને આંખમાં સમાવીને ધૂપ થઈ ઊડી જવાની” તાલાવેલી પ્રકટ કરતો સાદ સંભળાય છે : | ||
કોઈ આઘે આઘેથી વેણુ વાય છે. | કોઈ આઘે આઘેથી વેણુ વાય છે. | ||
| Line 423: | Line 462: | ||
(સૂર્યોપનિષદ ૮૦)</poem>}} | (સૂર્યોપનિષદ ૮૦)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જે કંઈ પ્રગટ થાય છે એ સીમાબદ્ધ છે–પછી એ પ્રગટ થતું જીવન હોય કે શબ્દ, | જે કંઈ પ્રગટ થાય છે એ સીમાબદ્ધ છે–પછી એ પ્રગટ થતું જીવન હોય કે શબ્દ,<ref>શબ્દ સીમાબદ્ધ છે અને મૌન નિઃસીમ છે, એટલે હરીન્દ્રએ એક કાવ્યસંગ્રહને ‘મૌન’ નામ આપ્યું હશે?</ref> એટલે જ ક્યારેક આવી શરત અને આવી આરતથી કવિ કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>શબ્દોની સંગત દઉં છોડી મારી સાધુ, | {{Block center|<poem>શબ્દોની સંગત દઉં છોડી મારી સાધુ, | ||
| Line 480: | Line 519: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઘૂંટાયેલી ઉદાસીનો અનુભવ કર્યા પછી એક બિંદુ એવું પણ આવે છે કે જ્યારે ઉદાસી ઉદાસી રહેતી નથી. ‘दर्द का हद से गुजरना है दवा हो जाना’ | ઘૂંટાયેલી ઉદાસીનો અનુભવ કર્યા પછી એક બિંદુ એવું પણ આવે છે કે જ્યારે ઉદાસી ઉદાસી રહેતી નથી. ‘दर्द का हद से गुजरना है दवा हो जाना’<ref> दीवाने गालिब, सं. मुगनी अमरोहवी, नूरनबी अब्बासी, दिल्ली, नारायणदत्त सङ्गक एण्ड सन्ज, 1957 पृ. - २१</ref> અને એ પ્રસન્નતા પણ નથી હોતી; પણ કોઈક વિરોધ અને વિરોધાભાસની વચ્ચે જીવ લહેરાયા ને વહેરાયા કરતો હોય છે; ક્યારેક એની વાત ઉદ્ગાર રૂપે પ્રગટે છે તો ક્યારેક ચિત્કાર રૂપે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>આજની રાત હું ઉદાસ છું | {{Block center|<poem>આજની રાત હું ઉદાસ છું | ||
| Line 677: | Line 716: | ||
પત્રકાર હરીન્દ્રને બાહ્ય ઘટનાઓ સાથેનો નાતો પહેલેથી જ રહ્યો છે; પણ એ સવિશેષ આત્મલક્ષી કવિ છે; એટલે કોઈક બાહ્ય સામગ્રીની સંવેદનશીલતા પર અસર થાય ત્યારે પણ એમના ઉદ્ગારો પ્રગટવા જોઈએ એટલા પ્રગટ્યા નથી. | પત્રકાર હરીન્દ્રને બાહ્ય ઘટનાઓ સાથેનો નાતો પહેલેથી જ રહ્યો છે; પણ એ સવિશેષ આત્મલક્ષી કવિ છે; એટલે કોઈક બાહ્ય સામગ્રીની સંવેદનશીલતા પર અસર થાય ત્યારે પણ એમના ઉદ્ગારો પ્રગટવા જોઈએ એટલા પ્રગટ્યા નથી. | ||
સંવેદનશીલ કવિ આસપાસ બનતી ઘટનાઓથી વધુ પડતા વિમુખ થાય એ વિવેચક માટે ચિંતાનો નહીં પણ ચિંતનનો વિષય છે. ઉમાશંકરે ‘ધ્વનિ’ની સમીક્ષામાં કહ્યું છે તે વિચારવા જેવું છે : | સંવેદનશીલ કવિ આસપાસ બનતી ઘટનાઓથી વધુ પડતા વિમુખ થાય એ વિવેચક માટે ચિંતાનો નહીં પણ ચિંતનનો વિષય છે. ઉમાશંકરે ‘ધ્વનિ’ની સમીક્ષામાં કહ્યું છે તે વિચારવા જેવું છે : | ||
‘સૌંદર્ય–રસ–માટેના આગ્રહની પ્રક્રિયા ત્રીશીમાં જ શરૂ થઈ ચૂકી હતી, પણ ૧૯૪૦માં તો તે સ્ફુટ થઈ ચૂકી છે. રાજેન્દ્ર રાષ્ટ્રીય કે સામાજિક પ્રવૃત્તિઓથી અલિપ્ત નથી રહ્યા અને ફિલસૂફીના સ્નાતક હોવા છતાં વ્યવસાયથી તદ્દન વ્યવહારુ ગણાય એવા નાના નાના વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા રહ્યા છે. સંસારને અનેક બિંદુએ સ્પર્શવાનો એમને પ્રસંગ મળ્યા કર્યો છે. છતાં ‘ધ્વનિ’ની સમૃદ્ધિમાં યુગની મહાન ઘટનાઓનો સીધો ફાળો કેટલો નહિવત્ છે! ૧૯૪૨ની લડત, બીજું વિશ્વયુદ્ધ, અણુબૉમ્બ, બંગાળનો દુષ્કાળ, કાળાં બજાર, હિંદની સ્વાતંત્ર્યપ્રાપ્તિ, ભાગલા પછીના હત્યાકાંડ, ગાંધીજીની હત્યા–કેવા મોટા મોટા બનાવો બન્યા છે! પણ ‘ધ્વનિ’માં એનો સીધો પડઘો નથી. આ સંગ્રહ જાણે કાલપ્રવાહની બહારથી જ પ્રગટી નીકળ્યો ન હોય!’ | ‘સૌંદર્ય–રસ–માટેના આગ્રહની પ્રક્રિયા ત્રીશીમાં જ શરૂ થઈ ચૂકી હતી, પણ ૧૯૪૦માં તો તે સ્ફુટ થઈ ચૂકી છે. રાજેન્દ્ર રાષ્ટ્રીય કે સામાજિક પ્રવૃત્તિઓથી અલિપ્ત નથી રહ્યા અને ફિલસૂફીના સ્નાતક હોવા છતાં વ્યવસાયથી તદ્દન વ્યવહારુ ગણાય એવા નાના નાના વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા રહ્યા છે. સંસારને અનેક બિંદુએ સ્પર્શવાનો એમને પ્રસંગ મળ્યા કર્યો છે. છતાં ‘ધ્વનિ’ની સમૃદ્ધિમાં યુગની મહાન ઘટનાઓનો સીધો ફાળો કેટલો નહિવત્ છે! ૧૯૪૨ની લડત, બીજું વિશ્વયુદ્ધ, અણુબૉમ્બ, બંગાળનો દુષ્કાળ, કાળાં બજાર, હિંદની સ્વાતંત્ર્યપ્રાપ્તિ, ભાગલા પછીના હત્યાકાંડ, ગાંધીજીની હત્યા–કેવા મોટા મોટા બનાવો બન્યા છે! પણ ‘ધ્વનિ’માં એનો સીધો પડઘો નથી. આ સંગ્રહ જાણે કાલપ્રવાહની બહારથી જ પ્રગટી નીકળ્યો ન હોય!’<ref>‘સમીક્ષા’ ‘ધ્વનિ’, આ. બીજી, રાજેન્દ્ર શાહ, મુંબઈ પ્ર. રાજેન્દ્ર શાહ, ૧૯૫૬, પૃ. ૧૬૭.</ref> | ||
‘આસવ’માં ‘મિત્રને’ નામના કાવ્યમાં ભારત અને પાકિસ્તાનના સંબંધની પંક્તિઓ છે : | ‘આસવ’માં ‘મિત્રને’ નામના કાવ્યમાં ભારત અને પાકિસ્તાનના સંબંધની પંક્તિઓ છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 714: | Line 753: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હરીન્દ્ર દવે એક કવિ–નવલકથાકાર અને ચુનીલાલ મડિયા એક નવલકથાકાર– કવિ,–એમની કૃતિઓનો સામ્ય–વિરોધ અડખેપડખે મૂકીને જોવા જેવો છે : | હરીન્દ્ર દવે એક કવિ–નવલકથાકાર અને ચુનીલાલ મડિયા એક નવલકથાકાર– કવિ,–એમની કૃતિઓનો સામ્ય–વિરોધ અડખેપડખે મૂકીને જોવા જેવો છે : | ||
ભૌતિક સમૃદ્ધિ પાછળ આંધળી દોટ મૂકતા આપણા સમાજનું ‘હણહણતું’, ચિત્ર હરીન્દ્રએ ‘રેઇસકોર્સમાં’માં આપ્યું છે. ચુનીલાલ મડિયાએ લાખો નજરમાં પલકભર જીવી ગયેલા અશ્વને ‘હારજીત’ માં ચિત્રિત કર્યો છે, બંનેની નજર ‘ફોટોફિનિશ’ પર પહોંચી છે, પણ બંનેના કૅમેરાનો કોણ જુદો ગોઠવાયો છે. મડિયાનો ‘પૃથ્વી’ પરાજ્યની વચ્ચે પણ વિજયનું સ્વર્ગ રચી આપે છે અને હરીન્દ્રનો શિખરિણી અધોગતિની ખીણને તાદૃશ કરે છે. ‘રહે હાંફી અશ્વો હણહણી રહે માણસ બધા’–માં માણસની પોકળતાને પ્રકટ કરતા પહોળા થઈ ગયેલા મોઢાને અંતિમ શબ્દ ‘બધા’ના ઉચ્ચારથી જ ચિત્રિત કરી દીધું છે. | ભૌતિક સમૃદ્ધિ પાછળ આંધળી દોટ મૂકતા આપણા સમાજનું ‘હણહણતું’, ચિત્ર હરીન્દ્રએ ‘રેઇસકોર્સમાં’માં આપ્યું છે. ચુનીલાલ મડિયાએ લાખો નજરમાં પલકભર જીવી ગયેલા અશ્વને ‘હારજીત’<ref><poem> | ||
ચુંનદા અશ્વો આ દડમજલ ઘોડા શરતના, | |||
ઊડે પાણીપંથા પવનગતિએ ફાળ ભરતા, | |||
છૂટેલાં તીરો શાં પણછ પરથી લક્ષ્ય ઉપરે, | |||
ચગાવે હોંશીલાં જન, શરત, મેદાન ઉપરે. | |||
હજારો ખેલાડી શરત અધીરાં થૈ નિરખતાં– | |||
લગાડ્યા છે લાખો નગદ રૂપિયા, એક ઉપરે– | |||
અહા શો એ ઊડે વીજળી ઝડપે, બંકિમ છટા! | |||
રચી શી એ ભંગી સકળ બળથી, ધીટ ધસતો, | |||
પ્રશંસા-પોકારો લખ જન તણાં ઝીલી હસતો, | |||
પહોંચ્યો જ્યાં લક્ષ્યે અતિવ બળથી, હાંફ ચડિયો, | |||
ઢાળ્યો રે પંખાળો મરણશયને લોથ થઈને. | |||
ગુમાવ્યું એણે તો વિજયપદ; ‘ફોટો-ફિનિશ’માં | |||
મર્યો છો એ વ્હેલો અરધ પળ–અલ્પાંશઇંચમાં, | |||
ગયો જીવી તોયે પલકભર લાખો નજરમાં. | |||
(૩–૭–૧૯૫૪) | |||
–ચુનીલાલ મડિયા, સૉનેટ, પ્ર. આ., અમદાવાદ, રવાણી પ્રકાશન, ૧૯૫૯, પૃ. ૩ | |||
</poem></ref> માં ચિત્રિત કર્યો છે, બંનેની નજર ‘ફોટોફિનિશ’ પર પહોંચી છે, પણ બંનેના કૅમેરાનો કોણ જુદો ગોઠવાયો છે. મડિયાનો ‘પૃથ્વી’ પરાજ્યની વચ્ચે પણ વિજયનું સ્વર્ગ રચી આપે છે અને હરીન્દ્રનો શિખરિણી અધોગતિની ખીણને તાદૃશ કરે છે. ‘રહે હાંફી અશ્વો હણહણી રહે માણસ બધા’–માં માણસની પોકળતાને પ્રકટ કરતા પહોળા થઈ ગયેલા મોઢાને અંતિમ શબ્દ ‘બધા’ના ઉચ્ચારથી જ ચિત્રિત કરી દીધું છે. | |||
કવિ સમાજનું આધ્યાત્મિક રૂપાંતર ઝંખતા હોય એવું પણ લાગે. પણ એ રૂપાંતર શક્ય બને, જો પ્રકૃતિ, પ્રકૃતિના અંશ જેવી વ્યક્તિ અને વ્યક્તિના સમુદાય જેવો સમાજ–આ ત્રણે પર છવાયેલી રાત અને નીલકંઠી શિવના ધવલ હાસ્ય દ્વારા જ જાણે કે આંસુ રોકી શકાય એવી ઉદાસીનો સ્વીકાર હોય તો. | કવિ સમાજનું આધ્યાત્મિક રૂપાંતર ઝંખતા હોય એવું પણ લાગે. પણ એ રૂપાંતર શક્ય બને, જો પ્રકૃતિ, પ્રકૃતિના અંશ જેવી વ્યક્તિ અને વ્યક્તિના સમુદાય જેવો સમાજ–આ ત્રણે પર છવાયેલી રાત અને નીલકંઠી શિવના ધવલ હાસ્ય દ્વારા જ જાણે કે આંસુ રોકી શકાય એવી ઉદાસીનો સ્વીકાર હોય તો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 726: | Line 782: | ||
હરીન્દ્રની કવિતામાં ‘ઘર’ એક મહત્ત્વનું કાવ્ય છે. એ કાવ્ય કવિના ચેતોવિસ્તારનો સમગ્રતાથી પરિચય આપે છે. આ રોજિંદી જિંદગી, રોજની સવાર અને સાંજ, એનો આરંભ અને અંત, અને આ એકધારાપણામાં પણ વિસ્તરતો પંથ, એ પંથના યાત્રિકો, એ પંથ સાથે સંકળાયેલું વાતાવરણ–આ બધાંનો કાવ્યાત્મક ઉદ્ગાર શબ્દે શબ્દે સંભળાય છે. કાવ્યનો વિષય શો છે? ઘર? મારગ? કાળ? ઘર પછીનું ઘર? કે પછી આ બધાં સાથે સંકળાયેલો કાવ્યનાયક? ગતિ કોણ કરે છે? માર્ગ કે કાવ્યનાયક કે કાળ? ગતિનો આરંભ જ્યાંથી થાય છે અને ગતિ જ્યાં સમેટાય છે તે જ શું અંતિમબિંદુ છે? કાવ્યના આરંભ અને અંતની વચ્ચે તો ધબકતી સૃષ્ટિની વાત છે; પણ આ સૃષ્ટિ ત્યારે જ આપણી પકડમાં આવે છે, જ્યારે આપણે એના તરફ ‘હળવે હૈયે’ વળતાં હોઈએ– | હરીન્દ્રની કવિતામાં ‘ઘર’ એક મહત્ત્વનું કાવ્ય છે. એ કાવ્ય કવિના ચેતોવિસ્તારનો સમગ્રતાથી પરિચય આપે છે. આ રોજિંદી જિંદગી, રોજની સવાર અને સાંજ, એનો આરંભ અને અંત, અને આ એકધારાપણામાં પણ વિસ્તરતો પંથ, એ પંથના યાત્રિકો, એ પંથ સાથે સંકળાયેલું વાતાવરણ–આ બધાંનો કાવ્યાત્મક ઉદ્ગાર શબ્દે શબ્દે સંભળાય છે. કાવ્યનો વિષય શો છે? ઘર? મારગ? કાળ? ઘર પછીનું ઘર? કે પછી આ બધાં સાથે સંકળાયેલો કાવ્યનાયક? ગતિ કોણ કરે છે? માર્ગ કે કાવ્યનાયક કે કાળ? ગતિનો આરંભ જ્યાંથી થાય છે અને ગતિ જ્યાં સમેટાય છે તે જ શું અંતિમબિંદુ છે? કાવ્યના આરંભ અને અંતની વચ્ચે તો ધબકતી સૃષ્ટિની વાત છે; પણ આ સૃષ્ટિ ત્યારે જ આપણી પકડમાં આવે છે, જ્યારે આપણે એના તરફ ‘હળવે હૈયે’ વળતાં હોઈએ– | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હું હળવે હૈયે મારગ પર જ્યાં પાય મૂકું | {{Block center|<poem>હું હળવે હૈયે મારગ પર જ્યાં પાય મૂકું<ref><poem> | ||
(i) ‘Afoot and light-hearted I take to the open road’, | |||
Healthy, free, the world before me, | |||
The long brown path before, me leading wherever I choose. | |||
– Walt Whitman, ‘Song of the open road’, Leaves of Grass, New York, The Modern Library, p. 117. | |||
(ii) રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા ફૂલની પાંખડી માફક | |||
એ સામો આવે. | |||
(હયાતી ૬૧) | |||
</poem></ref> | |||
એ કેવા છલકાતા હેતે સામો ધસતો, | એ કેવા છલકાતા હેતે સામો ધસતો, | ||
(હયાતી ૩૦) | (હયાતી ૩૦) | ||
| Line 742: | Line 806: | ||
(હયાતી ૩૧)</poem>}} | (હયાતી ૩૧)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વૉલ્ટ વ્હીટમૅનની છૂટી છવાઈ પંક્તિઓ અહીં | વૉલ્ટ વ્હીટમૅનની છૂટી છવાઈ પંક્તિઓ અહીં<ref><poem> | ||
I think whoever I see must be happy. | |||
<center> * </center> | |||
I will scatter myself among men and women as I go, | |||
I will toss a new gladness and roughness among them, | |||
Whoever denies me it shall not trouble me, | |||
Whoever accepts me he or she shall be blessed and shall bless me. | |||
Ibid., p. 119. | |||
</poem></ref> ટાંકી છે તે કેવળ ભાવસામ્ય પૂરતી જ. બંને કવિની પ્રતિભામાં આસમાન જમીનનો ભેદ છે. હરીન્દ્રએ કાવ્યને અંતે ઘર પછીના અસલ ઘરનો–સનાતન ઘરનો સંકેત આપી ભારતીયતાની મુદ્રા અંકિત કરી છે. | |||
વૉલ્ટ વ્હીટમૅનના કાવ્યનું શીર્ષક છે ‘Song of the open Road.’ એ કાવ્યનો વ્યાપ અને વિસ્તાર જાણે કે સમગ્ર અખિલને પોતાના શબ્દની બાથમાં લેતો હોય એવો છે. એ કાવ્ય માનવતાનું મહિમાસ્તોત્ર છે. વ્હિટમૅનના કાવ્યમાં અંતે પ્રતિભાવની મીઠી અપેક્ષા છે; હરીન્દ્રના કાવ્યમાં એવો કશો તાર છેડાયો નથી. વ્હીટમૅનના કાવ્યને અંતે પ્રશ્ન છે; હરીન્દ્રના કાવ્યને અંતે વ્રજ છોડ્યા પછી વૈકુંઠને ઘર તરીકે સ્વીકારવાની તૈયારી છે : | વૉલ્ટ વ્હીટમૅનના કાવ્યનું શીર્ષક છે ‘Song of the open Road.’ એ કાવ્યનો વ્યાપ અને વિસ્તાર જાણે કે સમગ્ર અખિલને પોતાના શબ્દની બાથમાં લેતો હોય એવો છે. એ કાવ્ય માનવતાનું મહિમાસ્તોત્ર છે. વ્હિટમૅનના કાવ્યમાં અંતે પ્રતિભાવની મીઠી અપેક્ષા છે; હરીન્દ્રના કાવ્યમાં એવો કશો તાર છેડાયો નથી. વ્હીટમૅનના કાવ્યને અંતે પ્રશ્ન છે; હરીન્દ્રના કાવ્યને અંતે વ્રજ છોડ્યા પછી વૈકુંઠને ઘર તરીકે સ્વીકારવાની તૈયારી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 749: | Line 821: | ||
I give you myself before preaching or law; | I give you myself before preaching or law; | ||
Will you give me yourself? Will you come travel with me? | Will you give me yourself? Will you come travel with me? | ||
Shall we stick by each other as long as we live? | Shall we stick by each other as long as we live?<ref>ibid., 125.</ref> | ||
જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે | જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે | ||
| Line 790: | Line 862: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિ ધર્મની કવિતા રચે છે ત્યારે ઝાઝે ભાગે શું પરિણામ આવે છે, એ વિશે નિરંજન ભગતે લખેલી વાત સંભારવા જેવી છે : | કવિ ધર્મની કવિતા રચે છે ત્યારે ઝાઝે ભાગે શું પરિણામ આવે છે, એ વિશે નિરંજન ભગતે લખેલી વાત સંભારવા જેવી છે : | ||
‘વળી જ્યારે કવિ ધર્મની કવિતા રચે છે ત્યારે એ ધર્મનો જે અનુભવ કરે છે એ વિશે નહીં પણ એ ધર્મનો જે અનુભવ કરવા ઇચ્છે છે એ વિશે કવિતા રચે છે એથી જગતની મોટા ભાગની ધર્મકવિતામાં એક પ્રકારની પવિત્ર અપ્રામાણિક્તા હોય છે.’ | ‘વળી જ્યારે કવિ ધર્મની કવિતા રચે છે ત્યારે એ ધર્મનો જે અનુભવ કરે છે એ વિશે નહીં પણ એ ધર્મનો જે અનુભવ કરવા ઇચ્છે છે એ વિશે કવિતા રચે છે એથી જગતની મોટા ભાગની ધર્મકવિતામાં એક પ્રકારની પવિત્ર અપ્રામાણિક્તા હોય છે.’<ref>“મહાન ઊર્મિકવિ ન્હાનાલાલ”, જનશક્તિ દીપોત્સવી વિશેષાંક : સંવત ૨૦૩૨, પૃ. ૪૫. </ref> | ||
<center> * </center> | <center> * </center> | ||
હરીન્દ્રએ એક સાહિત્યસમારંભમાં કહ્યું હતું કે કૃષ્ણ એ મારી સરરીઅલ અનુભૂતિ છે. આના જ અનુસંધાનમાં એક વાર હરિવલ્લભ ભાયાણી સાથે, આજનો કવિ રાધાકૃષ્ણને શા માટે અને કઈ રીતે પ્રયોજે છે એની વાત થઈ હતી. એનો સાર હરીન્દ્રએ ‘કેસૂડાં’માં નોંધ્યો છે એ ઉતારું છું : | હરીન્દ્રએ એક સાહિત્યસમારંભમાં કહ્યું હતું કે કૃષ્ણ એ મારી સરરીઅલ અનુભૂતિ છે. આના જ અનુસંધાનમાં એક વાર હરિવલ્લભ ભાયાણી સાથે, આજનો કવિ રાધાકૃષ્ણને શા માટે અને કઈ રીતે પ્રયોજે છે એની વાત થઈ હતી. એનો સાર હરીન્દ્રએ ‘કેસૂડાં’માં નોંધ્યો છે એ ઉતારું છું : | ||
| Line 797: | Line 869: | ||
‘પણ ઍસોસિયેશન્સના વનમાંથી કેમ કરી છૂટશો? તમે કદંબને વિરહના પ્રતીક તરીકે યોજતા હો, પણ મારા મનમાં એથી વસ્ત્રહરણનું ઍસોસિયેશન જાગે તો શું?’ | ‘પણ ઍસોસિયેશન્સના વનમાંથી કેમ કરી છૂટશો? તમે કદંબને વિરહના પ્રતીક તરીકે યોજતા હો, પણ મારા મનમાં એથી વસ્ત્રહરણનું ઍસોસિયેશન જાગે તો શું?’ | ||
પરંતુ ડૉ. ભાયાણી એમની મેધાનો ઉપયોગ કોઈને મૂંઝવવા માટે તો ક્યારેય ન કરે. ચર્ચામાં લગભગ સૌને અવાક્ કરી ગયા પછી બીજા દિવસે મળ્યા ત્યારે કહે : | પરંતુ ડૉ. ભાયાણી એમની મેધાનો ઉપયોગ કોઈને મૂંઝવવા માટે તો ક્યારેય ન કરે. ચર્ચામાં લગભગ સૌને અવાક્ કરી ગયા પછી બીજા દિવસે મળ્યા ત્યારે કહે : | ||
‘ગઈ કાલે હું કહેતો હતો એ વિષય પર રાત્રે વધુ વિચાર કર્યો. ઍસોસિયેશન્સની બાબતમાં હું સાચો ન હતો. પ્રતીકને કવિ સમગ્રપણે લેવા બંધાયેલો નથી. એ જોઈતા અંશને ફોક્સમાં લઈ બાકીના ભાગને ‘ઇગ્નોર’ કરી શકે; ફોટોગ્રાફર પોતાના મુખ્ય ‘ઑબ્જેકટ’ને ફોક્સ કરી બાકીનાને ગાળી નાખે છે. એમ જ કવિ પ્રતીકને ક્યા ફોકસમાં લે છે તેના પર જ ‘ઍસોસિયેશન્સ’નો આધાર હોય છે. કદંબને તમે એ રીતે ‘ફોક્સ’ કરો કે એમાં વિરહનો જ સૂર ઊઠે તો મારાં બીજાં ઍસોસિયેશન્સ એને આસ્વાદ લેવામાં વિક્ષેપકર ન જ બને.’ | ‘ગઈ કાલે હું કહેતો હતો એ વિષય પર રાત્રે વધુ વિચાર કર્યો. ઍસોસિયેશન્સની બાબતમાં હું સાચો ન હતો. પ્રતીકને કવિ સમગ્રપણે લેવા બંધાયેલો નથી. એ જોઈતા અંશને ફોક્સમાં લઈ બાકીના ભાગને ‘ઇગ્નોર’ કરી શકે; ફોટોગ્રાફર પોતાના મુખ્ય ‘ઑબ્જેકટ’ને ફોક્સ કરી બાકીનાને ગાળી નાખે છે. એમ જ કવિ પ્રતીકને ક્યા ફોકસમાં લે છે તેના પર જ ‘ઍસોસિયેશન્સ’નો આધાર હોય છે. કદંબને તમે એ રીતે ‘ફોક્સ’ કરો કે એમાં વિરહનો જ સૂર ઊઠે તો મારાં બીજાં ઍસોસિયેશન્સ એને આસ્વાદ લેવામાં વિક્ષેપકર ન જ બને.’<ref>‘વ્યક્તિત્વનો સંવાદ’, કેસૂડાં – ૧૯૬૪, કલકત્તા, પૃ. ૨૯.</ref> | ||
રાધાકૃષ્ણની કવિતા માટે હરીન્દ્રને પક્ષપાત પણ છે અને આત્મવિશ્વાસ પણ. ઓછું બોલતા અને વધુ લખતા આ કવિ ભાગ્યે જ આટલી ખુમારીથી આમ ખુલી શકે છે; મહિમા એમની રાધાકૃષ્ણ પ્રત્યેની પ્રીતિનો છે, પણ રાધાકૃષ્ણ તો નિમિત્ત છે, એમને ગાવો છે પ્રેમ. પણ એ પ્રેમને પ્રગટ થવા માટે જે નિમિત્ત થાય, એના પ્રત્યે હરીન્દ્ર પોતાનો કળશ ઢોળ્યા વિના કેમ રહે? | રાધાકૃષ્ણની કવિતા માટે હરીન્દ્રને પક્ષપાત પણ છે અને આત્મવિશ્વાસ પણ. ઓછું બોલતા અને વધુ લખતા આ કવિ ભાગ્યે જ આટલી ખુમારીથી આમ ખુલી શકે છે; મહિમા એમની રાધાકૃષ્ણ પ્રત્યેની પ્રીતિનો છે, પણ રાધાકૃષ્ણ તો નિમિત્ત છે, એમને ગાવો છે પ્રેમ. પણ એ પ્રેમને પ્રગટ થવા માટે જે નિમિત્ત થાય, એના પ્રત્યે હરીન્દ્ર પોતાનો કળશ ઢોળ્યા વિના કેમ રહે? | ||
વૃષભાનદુલારીએ આપેલા આમંત્રણનો છલકાઈ જતો રાજીપો શબ્દમાં કેવો વરતાય છે : | વૃષભાનદુલારીએ આપેલા આમંત્રણનો છલકાઈ જતો રાજીપો શબ્દમાં કેવો વરતાય છે : | ||
| Line 820: | Line 892: | ||
(મૌન ૧૧૭)</poem>}} | (મૌન ૧૧૭)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિને કૃષ્ણનાં સ્વરૂપો અનેક સ્થળે દેખાય છે, ને એની છબીઓ પંક્તિઓમાં મઢાઈ છે : | કવિને કૃષ્ણનાં સ્વરૂપો અનેક સ્થળે દેખાય છે, ને એની છબીઓ પંક્તિઓમાં મઢાઈ છે :<ref><poem> | ||
રોહિત–પ્રકાશ–દીપકને | |||
‘જેમનાં શૈશવે જોયા કૃષ્ણને મેં કદી કદી’ | |||
—હરીન્દ્ર દવે, ‘માધવ ક્યાંય નથી’ નવલકથાનું અર્પણ, પ્ર. પુનર્મુદ્રણ, અમદાવાદ, વોરા, ૧૯૭૧. | |||
</poem> </ref> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>યમુનાનાં જળનાં થોડાંક બિંદુઓ | {{Block center|<poem>યમુનાનાં જળનાં થોડાંક બિંદુઓ | ||
| Line 853: | Line 930: | ||
(હયાતી ૩૫)</poem>}} | (હયાતી ૩૫)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હરીન્દ્રનાં આ પ્રકારનાં કાવ્યોમાં વર્ણવી ન શકાય એવી કોઈ નજાકત છે– મુલાયમ શબ્દ પણ ખરબચડો લાગે એવી. અહીં કસબ છે, પણ કસબને નામે જુદો તરી આવે એવો નહીં. “કાનુડાને બાંધ્યો છે હીરના દોરે” | હરીન્દ્રનાં આ પ્રકારનાં કાવ્યોમાં વર્ણવી ન શકાય એવી કોઈ નજાકત છે– મુલાયમ શબ્દ પણ ખરબચડો લાગે એવી. અહીં કસબ છે, પણ કસબને નામે જુદો તરી આવે એવો નહીં. “કાનુડાને બાંધ્યો છે હીરના દોરે”<ref>આ કાવ્ય માટે, આ પ્રસ્તાવના લેખકે કરાવેલો આસ્વાદ જુઓ : હરીન્દ્ર દવે, કવિ અને કવિતા, મુંબઈ, સોમૈયા પબ્લિકેશન્સ, ૧૯૭૧, પૃ. ૧૮૧.</ref> એ પંક્તિના “બાળુડા” એવા એક શબ્દ ફેરે બે આંટા દીધા છે. કસબ લેખે કશું અલગ નથી તરી આવતું. કસબનું તત્ત્વ એટલું બધું ઓતપ્રોત થઈને અંદર પડ્યું છે. હરીન્દ્રની કવિતામાં આવી છેતરામણી સરળતા છે. | ||
કવિએ ગોપીની વિરહની વાતને એટલા બધા નમણા વૈભવથી શણગારી છે કે આપણને સતત લાગણીની શાંત છાકમછોળનો અનુભવ થાય છે. વિરહની પ્રલંબ રાત છે, એ કેમે કરીને વીતતી નથી. મિલનની વાંસળી સંભળાતી નથી; તો આટલા બધા અઢળક સમયનું થાય શું? એટલે પહેલાં ગોપી રાતને રૂપાથી મઢે છે. તોયે સમય રહે છે. તો એ ‘રૂપલે મઢેલી’ રાત પર રતન ટાંકે છે. પછી કહે છે : | કવિએ ગોપીની વિરહની વાતને એટલા બધા નમણા વૈભવથી શણગારી છે કે આપણને સતત લાગણીની શાંત છાકમછોળનો અનુભવ થાય છે. વિરહની પ્રલંબ રાત છે, એ કેમે કરીને વીતતી નથી. મિલનની વાંસળી સંભળાતી નથી; તો આટલા બધા અઢળક સમયનું થાય શું? એટલે પહેલાં ગોપી રાતને રૂપાથી મઢે છે. તોયે સમય રહે છે. તો એ ‘રૂપલે મઢેલી’ રાત પર રતન ટાંકે છે. પછી કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||