23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 20: | Line 20: | ||
ભાલણ અને નાકર જેવા પુરોગામીઓનાં ‘નળાખ્યાન’ સાથે સરખાવતાં પ્રેમાનંદનું ‘નળાખ્યાન’ તેના વાર્તારસમાં તથા સાહિત્યગુણમાં નિઃશંક ચડિયાતું ઠરે. ભાલણ સારો કવિ છે. એનું દમયંતીવર્ણન, દમયંતીત્યાગ વેળાનું નળનું મનોમંથન, દમયંતીનો વિલાપ, નળ-દમયંતીના પુનર્મિલનનો પ્રસંગ, એ સૌ એની સાબિતીમાં ઊભાં રહે તેમ છે. નાકર વિકસતો આખ્યાનકાર છે, એટલો મોટો કવિ નથી. એની પદ્યરચનાઓમાં અવારનવાર કવિતાના ચમકારા દેખાય છે એની ના નથિ, પણ બહુધા એ સીધી રીતે કથા કહી જતો લાગે. ભાલણનાં વૃત્તિ અને કાર્ય મોટે ભાગે મૂળ પુરાણકથાનો ગુજરાતી અનુવાદ કરવાનાં હોઈ તે મૂળને સીધે સેરડે ચાલ્યો જતો હોય છે. એને મુકાબલે નાકરમાં મૂલ કથાવસ્તુને સંકોરી-સંવર્ધી વાર્તારૂપે વિશેષ ખીલવી તેમાંથી સ્વતંત્ર રચના નિપજાવવાની પ્રવૃત્તિનાં પગરણ જોવા મળે છે. પ્રેમાનંદ ભાલણ કરતાં ચડિયાતો સર્જનપ્રતિભાવાળો કવિ છે, તો બીજી બાજુ નાકરના કરતાં ચડિયાતો વાર્તાકાર છે. ભાલણ જેટલો ઔચિત્યવિવેક કદાચ તેને નથી. પૌરાણિક પાત્રોનું ગૌરવ આથી તે ભાલણ જેટલો ઔચિત્યવિવેક કદાચ તેને નથી. પૌરાણિક પાત્રોનું ગૌરવ આથી તે ભાલણ જેટલા પ્રમાણમાં જાળવી રાખી શકતો નથી. પણ પાત્રોનાં સ્વભાવલક્ષણો તથા મનઃસ્થિતિઓને વાર્તાપ્રસંગો દ્વારા પ્રકાશમાં આણવાની, રસક્ષમ પરિસ્થિતિઓના નાટ્યતત્વને ખીલવવાની, આખ્યાનને વિવિધ રસોની એકસરખી સફળ નિષ્પત્તિથી આસ્વાદ્ય બનાવવાની અને મહીં યથાવકાશ કવિતા રણકાવવાની તેની શક્તિ બેઉ પુરોગામી કરતાં તે વિશેષ પ્રમાણમાં દેખાડે છે. દેવોને, રાજાઓને, ઋતુપર્ણને ને બાહુકને પ્રાકૃત માનવીઓ બનાવી દેવાનો દોષ તેની આવી અન્ય સિદ્ધિ આગળ ઢંકાઈ જશે. એક બાજુ ભાલણના અને બીજી બાજુ નાકર-પ્રેમાનંદનાં ‘નળાખ્યાન’ને પુરાણાનુવાદ અને પુરાણકથાઓ ખપજોગો ટેકો લઈ તેને પોતાની રીતે વિકસાવનાર આખ્યાનકાર એ બે ભેદ અને બંનેનાં જમા-ઉધાર પાસાં કે વિશેષ્ટતાઓ અને મર્યાદાઓ દર્શાવી આપનારા સારા નમૂના તરીકે વિચારી શકાશે. | ભાલણ અને નાકર જેવા પુરોગામીઓનાં ‘નળાખ્યાન’ સાથે સરખાવતાં પ્રેમાનંદનું ‘નળાખ્યાન’ તેના વાર્તારસમાં તથા સાહિત્યગુણમાં નિઃશંક ચડિયાતું ઠરે. ભાલણ સારો કવિ છે. એનું દમયંતીવર્ણન, દમયંતીત્યાગ વેળાનું નળનું મનોમંથન, દમયંતીનો વિલાપ, નળ-દમયંતીના પુનર્મિલનનો પ્રસંગ, એ સૌ એની સાબિતીમાં ઊભાં રહે તેમ છે. નાકર વિકસતો આખ્યાનકાર છે, એટલો મોટો કવિ નથી. એની પદ્યરચનાઓમાં અવારનવાર કવિતાના ચમકારા દેખાય છે એની ના નથિ, પણ બહુધા એ સીધી રીતે કથા કહી જતો લાગે. ભાલણનાં વૃત્તિ અને કાર્ય મોટે ભાગે મૂળ પુરાણકથાનો ગુજરાતી અનુવાદ કરવાનાં હોઈ તે મૂળને સીધે સેરડે ચાલ્યો જતો હોય છે. એને મુકાબલે નાકરમાં મૂલ કથાવસ્તુને સંકોરી-સંવર્ધી વાર્તારૂપે વિશેષ ખીલવી તેમાંથી સ્વતંત્ર રચના નિપજાવવાની પ્રવૃત્તિનાં પગરણ જોવા મળે છે. પ્રેમાનંદ ભાલણ કરતાં ચડિયાતો સર્જનપ્રતિભાવાળો કવિ છે, તો બીજી બાજુ નાકરના કરતાં ચડિયાતો વાર્તાકાર છે. ભાલણ જેટલો ઔચિત્યવિવેક કદાચ તેને નથી. પૌરાણિક પાત્રોનું ગૌરવ આથી તે ભાલણ જેટલો ઔચિત્યવિવેક કદાચ તેને નથી. પૌરાણિક પાત્રોનું ગૌરવ આથી તે ભાલણ જેટલા પ્રમાણમાં જાળવી રાખી શકતો નથી. પણ પાત્રોનાં સ્વભાવલક્ષણો તથા મનઃસ્થિતિઓને વાર્તાપ્રસંગો દ્વારા પ્રકાશમાં આણવાની, રસક્ષમ પરિસ્થિતિઓના નાટ્યતત્વને ખીલવવાની, આખ્યાનને વિવિધ રસોની એકસરખી સફળ નિષ્પત્તિથી આસ્વાદ્ય બનાવવાની અને મહીં યથાવકાશ કવિતા રણકાવવાની તેની શક્તિ બેઉ પુરોગામી કરતાં તે વિશેષ પ્રમાણમાં દેખાડે છે. દેવોને, રાજાઓને, ઋતુપર્ણને ને બાહુકને પ્રાકૃત માનવીઓ બનાવી દેવાનો દોષ તેની આવી અન્ય સિદ્ધિ આગળ ઢંકાઈ જશે. એક બાજુ ભાલણના અને બીજી બાજુ નાકર-પ્રેમાનંદનાં ‘નળાખ્યાન’ને પુરાણાનુવાદ અને પુરાણકથાઓ ખપજોગો ટેકો લઈ તેને પોતાની રીતે વિકસાવનાર આખ્યાનકાર એ બે ભેદ અને બંનેનાં જમા-ઉધાર પાસાં કે વિશેષ્ટતાઓ અને મર્યાદાઓ દર્શાવી આપનારા સારા નમૂના તરીકે વિચારી શકાશે. | ||
‘નળાખ્યાન’ની બાબતમાં પ્રેમાનંદના બીજા પુરોગામીઓમાં ઘણા જૈન કવિસાધુઓ છે. નળ-દમયંતીની કથા મધ્યકાળમાં ગુજરાતના જૈન-સમાજમાં ઘણી લોકપ્રિય હોવાનું એ બતાવે છે. હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્રસૂરિનું ‘નલવિલાસ’ નાટકક અને માણિક્યચંદ્રવિરચિત કાવ્ય ‘નલાયન’ જેવી સંસ્કૃત રચનાઓ પછી મધ્યકાલીન ગુજરાતીમાં પ્રેમાનંદના ઉદય પૂર્વે ઋષિવર્ધનકૃત ‘નલદવદંતી રાસ’ (સં. ૧૫૧૨), એક અજ્ઞાત કવિનું ‘નલદમયંતી-ચરિત્ર,’ મહીરાજચરિત ‘નલદવદંતી રાસ’ (સં. ૧૬૧૨), મેઘરાજનો ‘નલદમયંતી રાસ’ (સં. ૧૬૪૪), મુનિ નયસંદરવિરચિત ‘નલદમયંતી રાસ’ (સં. ૧૬૬૫), સમયસુંદર-કૃત ‘નલદવદંતી રાસ (સં. ૧૬૮૩), સેવક-કૃત ‘નલદવદંતી વિવાહલું’ અને ભીમનું ‘નળાખ્યાન’ (સં. ૧૭૨૭) રચાયેલાં જાણવા મળે છે. નળને લગતી જૈન રચનાઓમાં ઘણીમાં દમયંતીને ‘દવદંતી’ નામ આપવામાં આવ્યું છે અને બીજાં પાત્રોનાં નામ અને સંબંધો પણ થોડાં ફેરવી નખાયેલાં હોય છે. ‘રામાયણ’ની કથાને પ્રાકૃતમાં ઉતારતી વેળા પણ જૈન કવિઓએ આમ કરેલું છે એ જાણીતું છે જૈન કવિઓએ નળ-દમયંતીની કથાને કર્મસિદ્ધાંત તથા દાનમહિમાના દૃષ્ટાંત તરીકે અને જૈન ધર્મનો મહિમા ઉપસાવવાના માધ્યમ તરીકે બહુધા પ્રયોજી જણાય છે. જૈન નળ-કથાઓમાં નયસુંદરની કૃતિમાં સાહિત્યિક રસાત્મકતા સારી ઊતરી છે, પણ એ વધુ પડતી પ્રસ્તારી બની ગઈ છે. નળ-કથા ઉપરના આવા જૈન રાસ-સાહિત્યને એના રચનારાઓનો ધર્માભિનિવેશ ઇષ્ટ સાહિત્ય-સ્તર સિદ્ધ કરવામાં કેટલેક અંશે અંતરાયરૂપ નીવડ્યો હોવાની સરવાળે છાપ પડે. પ્રેમાનંદનું ‘નળાખ્યાન’ આવી એતદ્વિષયક પુરોગામી જૈન રાસરચનાઓ કરતાં પણ સાહિત્યગુણમાં અને વાર્તારસમાં ચડે. | ‘નળાખ્યાન’ની બાબતમાં પ્રેમાનંદના બીજા પુરોગામીઓમાં ઘણા જૈન કવિસાધુઓ છે. નળ-દમયંતીની કથા મધ્યકાળમાં ગુજરાતના જૈન-સમાજમાં ઘણી લોકપ્રિય હોવાનું એ બતાવે છે. હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્રસૂરિનું ‘નલવિલાસ’ નાટકક અને માણિક્યચંદ્રવિરચિત કાવ્ય ‘નલાયન’ જેવી સંસ્કૃત રચનાઓ પછી મધ્યકાલીન ગુજરાતીમાં પ્રેમાનંદના ઉદય પૂર્વે ઋષિવર્ધનકૃત ‘નલદવદંતી રાસ’ (સં. ૧૫૧૨), એક અજ્ઞાત કવિનું ‘નલદમયંતી-ચરિત્ર,’ મહીરાજચરિત ‘નલદવદંતી રાસ’ (સં. ૧૬૧૨), મેઘરાજનો ‘નલદમયંતી રાસ’ (સં. ૧૬૪૪), મુનિ નયસંદરવિરચિત ‘નલદમયંતી રાસ’ (સં. ૧૬૬૫), સમયસુંદર-કૃત ‘નલદવદંતી રાસ (સં. ૧૬૮૩), સેવક-કૃત ‘નલદવદંતી વિવાહલું’ અને ભીમનું ‘નળાખ્યાન’ (સં. ૧૭૨૭) રચાયેલાં જાણવા મળે છે. નળને લગતી જૈન રચનાઓમાં ઘણીમાં દમયંતીને ‘દવદંતી’ નામ આપવામાં આવ્યું છે અને બીજાં પાત્રોનાં નામ અને સંબંધો પણ થોડાં ફેરવી નખાયેલાં હોય છે. ‘રામાયણ’ની કથાને પ્રાકૃતમાં ઉતારતી વેળા પણ જૈન કવિઓએ આમ કરેલું છે એ જાણીતું છે જૈન કવિઓએ નળ-દમયંતીની કથાને કર્મસિદ્ધાંત તથા દાનમહિમાના દૃષ્ટાંત તરીકે અને જૈન ધર્મનો મહિમા ઉપસાવવાના માધ્યમ તરીકે બહુધા પ્રયોજી જણાય છે. જૈન નળ-કથાઓમાં નયસુંદરની કૃતિમાં સાહિત્યિક રસાત્મકતા સારી ઊતરી છે, પણ એ વધુ પડતી પ્રસ્તારી બની ગઈ છે. નળ-કથા ઉપરના આવા જૈન રાસ-સાહિત્યને એના રચનારાઓનો ધર્માભિનિવેશ ઇષ્ટ સાહિત્ય-સ્તર સિદ્ધ કરવામાં કેટલેક અંશે અંતરાયરૂપ નીવડ્યો હોવાની સરવાળે છાપ પડે. પ્રેમાનંદનું ‘નળાખ્યાન’ આવી એતદ્વિષયક પુરોગામી જૈન રાસરચનાઓ કરતાં પણ સાહિત્યગુણમાં અને વાર્તારસમાં ચડે. | ||
‘નળાખ્યાન’ : પ્રયોજન ને સિદ્ધિની દૃષ્ટિએ | {{Poem2Close}} | ||
'''‘નળાખ્યાન’ : પ્રયોજન ને સિદ્ધિની દૃષ્ટિએ''' | |||
{{Poem2Open}} | |||
‘મહાભારત’ના ‘નલોપાખ્યાન’નું પ્રયોજન દુઃખી યુધિષ્ઠિરને સાંત્વન આપવાનું છે. સાંત્વન એક તો એ દેખાડીને કે એને એકલાને જ શું, ભલભલા નળ જેવાને પણ આથીય કપરાં દુઃખ ભૂતકાળમાં પડ્યાં હતાં; અને બીજું એ કે એવાં દુઃખ કાયમી હોતાં નથી, એનો કાળ પૂરો થાય ત્યારે એ શમી જઈ પાછા સુખના દહાડા આવે જ છે, જેમ નળના સંબંધમાં બન્યું. નળની કથા આથી માનવીનેપડતાં દુઃખની દૃષ્ટાંતકથા બની છે. પણ નળ-કથા એકલી જ શું કામ? સમસ્ત ‘મહાભારત’ની પાંડવોની કથા પણ એવી જ કથા નથી? ‘રામાયણ’ રામ-સીતાની પણ એવી જ દુઃખકથા ક્યાં નથી બન્યું? વસ્તુતઃ માનવજીવન અને વિશ્વવ્યવસ્થાના રહસ્ય-દ્રષ્ટા મહર્ષિઓ વ્યાસ અને વાલ્મીકિએ પોતાની એ મહાકાય કૃતિઓમાં જાણે એ જ સૂચવવા માંગ્યું જણાય છે કે દુઃખ (જેમ દુષ્ટતા પણ) જીવનનું એની સાથે વણાયેલું એક અનિવાર્ય તત્ત્વ છે. પ્રકૃતિનાં વર્ચસ્વવાળાદ જગતમાં આધિ, વ્યાધિ, ઉપાધિનાં ત્રિવિધ તાપથી કોઈ જીવ સદંતર મુક્ત હોઈ – રહી શકતો નથી. જન્મ, મૃત્યુ, ને જરાની સાતે, દુઃખને પણ ગણાવતી ‘ગીતા’એ આ લોકને ‘અનિત્ય’ અને ‘અસુખ’ કહ્યો છે (૯-૩૩). જાણે જગતનું સંચાલન કરી રહેનારી શક્તિએ દુઃખને જીવનનું એક અવિયોજ્ય અંગ બનાવવાની તેના કોઈ અકાલિત હેતુસર યોજના કરી હોય, એમ તડકા અને છાયાની માફક દશાના વારાફેરા જો જગતનો ક્રમ ન હોય, તો સુજ્ઞ માનવીનું કર્તવ્ય ન પ્રહ્રણ્યેત્પ્રિયં પ્રાપ્ય નોદ્વિજેત્પ્રાપ્ય ચાપ્રિયમ્ એમ એમાં સ્વસ્થતા-સમતા રાખી, ધૃતિથી દુઃખ વેઠી લઈ સચ્ચારિત્ર્યના જોરે એને તરી જઈ સુખની પ્રાપ્તિની આશા અને શ્રદ્ધા રાખવી, એવી જ જીવનશીખ નલ, રામ, હરિશ્ચંદ્ર, યુધિષ્ઠિર આદિની કથાઓની આ પુરાણોએ આપી ગણાય. | ‘મહાભારત’ના ‘નલોપાખ્યાન’નું પ્રયોજન દુઃખી યુધિષ્ઠિરને સાંત્વન આપવાનું છે. સાંત્વન એક તો એ દેખાડીને કે એને એકલાને જ શું, ભલભલા નળ જેવાને પણ આથીય કપરાં દુઃખ ભૂતકાળમાં પડ્યાં હતાં; અને બીજું એ કે એવાં દુઃખ કાયમી હોતાં નથી, એનો કાળ પૂરો થાય ત્યારે એ શમી જઈ પાછા સુખના દહાડા આવે જ છે, જેમ નળના સંબંધમાં બન્યું. નળની કથા આથી માનવીનેપડતાં દુઃખની દૃષ્ટાંતકથા બની છે. પણ નળ-કથા એકલી જ શું કામ? સમસ્ત ‘મહાભારત’ની પાંડવોની કથા પણ એવી જ કથા નથી? ‘રામાયણ’ રામ-સીતાની પણ એવી જ દુઃખકથા ક્યાં નથી બન્યું? વસ્તુતઃ માનવજીવન અને વિશ્વવ્યવસ્થાના રહસ્ય-દ્રષ્ટા મહર્ષિઓ વ્યાસ અને વાલ્મીકિએ પોતાની એ મહાકાય કૃતિઓમાં જાણે એ જ સૂચવવા માંગ્યું જણાય છે કે દુઃખ (જેમ દુષ્ટતા પણ) જીવનનું એની સાથે વણાયેલું એક અનિવાર્ય તત્ત્વ છે. પ્રકૃતિનાં વર્ચસ્વવાળાદ જગતમાં આધિ, વ્યાધિ, ઉપાધિનાં ત્રિવિધ તાપથી કોઈ જીવ સદંતર મુક્ત હોઈ – રહી શકતો નથી. જન્મ, મૃત્યુ, ને જરાની સાતે, દુઃખને પણ ગણાવતી ‘ગીતા’એ આ લોકને ‘અનિત્ય’ અને ‘અસુખ’ કહ્યો છે (૯-૩૩). જાણે જગતનું સંચાલન કરી રહેનારી શક્તિએ દુઃખને જીવનનું એક અવિયોજ્ય અંગ બનાવવાની તેના કોઈ અકાલિત હેતુસર યોજના કરી હોય, એમ તડકા અને છાયાની માફક દશાના વારાફેરા જો જગતનો ક્રમ ન હોય, તો સુજ્ઞ માનવીનું કર્તવ્ય ન પ્રહ્રણ્યેત્પ્રિયં પ્રાપ્ય નોદ્વિજેત્પ્રાપ્ય ચાપ્રિયમ્ એમ એમાં સ્વસ્થતા-સમતા રાખી, ધૃતિથી દુઃખ વેઠી લઈ સચ્ચારિત્ર્યના જોરે એને તરી જઈ સુખની પ્રાપ્તિની આશા અને શ્રદ્ધા રાખવી, એવી જ જીવનશીખ નલ, રામ, હરિશ્ચંદ્ર, યુધિષ્ઠિર આદિની કથાઓની આ પુરાણોએ આપી ગણાય. | ||
પ્રેમાનંદ પણ આ બાબતમાં ‘મહાભારત’ને અનુસર્યો છે. ‘વન વસવું ને વિજોગ પડિયો, હું સરખો કો દુઃખી?’ એમ પોતાનાં વીતકને રડતા યુધિષ્ઠિરને નળનો દાખલો આપી, ‘તેહનાં દુઃખ આગળ યુધિષ્ઠિર તાહરું દુઃખ કોણ માત્ર’ એ દેખાડવા બૃહદશ્વ ઋષિએ નળરાજાને પડેલાં દુઃખની કથા કહી સંભળાવી છે. સતિયાં જનનેય પડતાં દુઃખની અને તેના આવતા સુખદ અંતની આશ્વાસનદાયક દૃષ્ટાંતકથા બનતી નળ-કથા તત્ત્વમાં ઉપર-સૂચવી ભારતીય છાપની કરુણકથા છે એ તો ખરું જ, પણ એરિસ્ટોટલીય આદર્શની ‘ટ્રેજડી’ તરીકેય પોતાનો વિચાર કરવાની સગવડ આપે એવી કરુણકથા તે બની છે. આપણે તત્ત્વની વાત કરીએ છીએ. નાટક અને આખ્યાનનો ભેદ તો બાહ્ય સ્વરૂપનો છે. આવી કથા અસરકારક તો બને, જો રૂપ, શીલ, યશ, સત્તા, સમૃદ્ધિ ઇ.ની ટોચે બેઠેલાં માનવી-વિશેષોને માથે દુઃખના ડુંગર તૂટી પડતા બતાવાતા હોય. આ કથાનો નાયક નળ ઉદાત્તશીલ સુશાસક રાજવી અને જાત-ભાઈ મર્ત્ય રાજાઓ તો ખરા જ પણ દેવોય જેનું રૂપ જોઈ દમયંતીની આશા છોડી દે છે અનેદેવોનેય અવગણી દમયંતી જેને વરે છે એવો ‘ત્રિભુવનસુંદર’ નર આલેખાયો છે. નાયિકા દમયંતી પણ નારદ જેવા મુનિ પણ જેની રૂપ-પ્રશંસા કરતાં થાકતા નથી અને સ્વર્ગના દેવો પણ જેને વાંછવા લાગ્યા એવી ‘ત્ર્યૈલોક્યમોહન’ સુંદરી તરીકે આલેખાઈ છે. આવાં પુરુષવર અને નારીરત્ન પ્રીતિબળે એકમેક પ્રત્યે આકર્ષાઈ ઝંખનાની ભૂમિકા વટાવી દેવોના આશીર્વાદ પામેલા લગ્નથી જોડાઈ સુખની પરાકાષ્ઠાએ પહોંચ્યાં, તે સાથે જ કળિની કૂડી નજર અને દુર્ભાવ એમનો પીછો પકડે છે. ગ્રીક ‘ટ્રેજેડી’ઓ બતાવતી કે દેવો માનવીનું સુખ અને પ્રતાપોત્કર્ષ સહી શકતા નથી; માણસ ઉત્કર્ષના શિખરે પહોંચે કે તરત તેને ત્યાંથી પછાડવાનું કરે છે. આ આખ્યાનમાં એ કામ કળિ કરે છે. એની ખેધીલી કારવાઈને પ્રતાપે નળને દ્યૂતમાં રાજપાટ ગુમાવવું પડે છે, જે પછી એ દંપતીને ભૂખ્યાંતરસ્યાં વનમાં ભટકવું પડે છે, એકમાંથી અર્ધા વસ્ત્ર ઉપર રહેવું પડે છે, નળને કૂબડો બાહુક બની નાના રાજાને ત્યાં સારથિનું કામ કરવું પડે છે, અને પતિત્યક્તા દમયંતીને અજગર, પારધી, વણજારા આદિના પંજામાં ‘ઊલમાંથી ચૂલમાં’ની રીતે અનેક આફતોમાંથી પસાર થઈ માસીને ત્યાં દાસી તરીકે રહેવું પડે છે. જ્યાં તેના પર ચોરીનું આળ પણ આવે છે! નાયકનાયિકાને માથે ગુજરતાં વીતકો કરુણકથાની મુખ્ય શરત આમ પૂરી કરે છે. | પ્રેમાનંદ પણ આ બાબતમાં ‘મહાભારત’ને અનુસર્યો છે. ‘વન વસવું ને વિજોગ પડિયો, હું સરખો કો દુઃખી?’ એમ પોતાનાં વીતકને રડતા યુધિષ્ઠિરને નળનો દાખલો આપી, ‘તેહનાં દુઃખ આગળ યુધિષ્ઠિર તાહરું દુઃખ કોણ માત્ર’ એ દેખાડવા બૃહદશ્વ ઋષિએ નળરાજાને પડેલાં દુઃખની કથા કહી સંભળાવી છે. સતિયાં જનનેય પડતાં દુઃખની અને તેના આવતા સુખદ અંતની આશ્વાસનદાયક દૃષ્ટાંતકથા બનતી નળ-કથા તત્ત્વમાં ઉપર-સૂચવી ભારતીય છાપની કરુણકથા છે એ તો ખરું જ, પણ એરિસ્ટોટલીય આદર્શની ‘ટ્રેજડી’ તરીકેય પોતાનો વિચાર કરવાની સગવડ આપે એવી કરુણકથા તે બની છે. આપણે તત્ત્વની વાત કરીએ છીએ. નાટક અને આખ્યાનનો ભેદ તો બાહ્ય સ્વરૂપનો છે. આવી કથા અસરકારક તો બને, જો રૂપ, શીલ, યશ, સત્તા, સમૃદ્ધિ ઇ.ની ટોચે બેઠેલાં માનવી-વિશેષોને માથે દુઃખના ડુંગર તૂટી પડતા બતાવાતા હોય. આ કથાનો નાયક નળ ઉદાત્તશીલ સુશાસક રાજવી અને જાત-ભાઈ મર્ત્ય રાજાઓ તો ખરા જ પણ દેવોય જેનું રૂપ જોઈ દમયંતીની આશા છોડી દે છે અનેદેવોનેય અવગણી દમયંતી જેને વરે છે એવો ‘ત્રિભુવનસુંદર’ નર આલેખાયો છે. નાયિકા દમયંતી પણ નારદ જેવા મુનિ પણ જેની રૂપ-પ્રશંસા કરતાં થાકતા નથી અને સ્વર્ગના દેવો પણ જેને વાંછવા લાગ્યા એવી ‘ત્ર્યૈલોક્યમોહન’ સુંદરી તરીકે આલેખાઈ છે. આવાં પુરુષવર અને નારીરત્ન પ્રીતિબળે એકમેક પ્રત્યે આકર્ષાઈ ઝંખનાની ભૂમિકા વટાવી દેવોના આશીર્વાદ પામેલા લગ્નથી જોડાઈ સુખની પરાકાષ્ઠાએ પહોંચ્યાં, તે સાથે જ કળિની કૂડી નજર અને દુર્ભાવ એમનો પીછો પકડે છે. ગ્રીક ‘ટ્રેજેડી’ઓ બતાવતી કે દેવો માનવીનું સુખ અને પ્રતાપોત્કર્ષ સહી શકતા નથી; માણસ ઉત્કર્ષના શિખરે પહોંચે કે તરત તેને ત્યાંથી પછાડવાનું કરે છે. આ આખ્યાનમાં એ કામ કળિ કરે છે. એની ખેધીલી કારવાઈને પ્રતાપે નળને દ્યૂતમાં રાજપાટ ગુમાવવું પડે છે, જે પછી એ દંપતીને ભૂખ્યાંતરસ્યાં વનમાં ભટકવું પડે છે, એકમાંથી અર્ધા વસ્ત્ર ઉપર રહેવું પડે છે, નળને કૂબડો બાહુક બની નાના રાજાને ત્યાં સારથિનું કામ કરવું પડે છે, અને પતિત્યક્તા દમયંતીને અજગર, પારધી, વણજારા આદિના પંજામાં ‘ઊલમાંથી ચૂલમાં’ની રીતે અનેક આફતોમાંથી પસાર થઈ માસીને ત્યાં દાસી તરીકે રહેવું પડે છે. જ્યાં તેના પર ચોરીનું આળ પણ આવે છે! નાયકનાયિકાને માથે ગુજરતાં વીતકો કરુણકથાની મુખ્ય શરત આમ પૂરી કરે છે. | ||