1,149
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૮. સ્વાવલંબન અને વિદ્યાભ્યાસ | }} {{Poem2Open}} વિદ્યાપીઠમાં હું દાખલ થયો તે પહેલાં કવિ તરીકે હું ઠીક ઠીક જાણીતો થયો હતો. ‘સમાલોચક'માં મારાં ઘણાં કાવ્યો એ પહેલાં આવી ગયાં હતાં. ‘સાહ...") |
No edit summary |
||
| Line 24: | Line 24: | ||
આ પ્રસંગ મને અનેક દૃષ્ટિએ યાદ રાખવા જેવો લાગ્યો હતો. એક તો આ ઉંમરની બાલિકાને એકલી મોકલતાં અને તે પણ દિલ્હી જેટલે દૂર ડાહીબહેને જે હિંમત દાખવી તે માટે મને ઘણું માન થયું; અને ન ભુલાય એવી સરોજિનીની હિંમત અને સમયસૂચકતા માટે મેં ઘણો અહોભાવ અનુભવ્યો. | આ પ્રસંગ મને અનેક દૃષ્ટિએ યાદ રાખવા જેવો લાગ્યો હતો. એક તો આ ઉંમરની બાલિકાને એકલી મોકલતાં અને તે પણ દિલ્હી જેટલે દૂર ડાહીબહેને જે હિંમત દાખવી તે માટે મને ઘણું માન થયું; અને ન ભુલાય એવી સરોજિનીની હિંમત અને સમયસૂચકતા માટે મેં ઘણો અહોભાવ અનુભવ્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૭. વિદ્યાપીઠ અને આપણું લોકજીવન | |||
|next = ૧૯. આપણા બે મૂર્ધન્ય કવિ | |||
}} | |||
<br> | |||
edits