કવિલોકમાં/મીરાંનું કવિકર્મ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 88: Line 88:

સાધુ માતપિતા મેરે સજન સનેહી ગ્યાની,  
સાધુ માતપિતા મેરે સજન સનેહી ગ્યાની,  
રાણાને સમજાઓ, જાઓ મેં તો બાત ન માની.  
રાણાને સમજાઓ, જાઓ મેં તો બાત ન માની. </poem>}}
 
{{Poem2Open}}
બન્ને ઉદ્ગારોમાં 'તો'નો કાકુ મીરાંની મક્કમતાને કેવી અનાયાસ રીતે પ્રગટ કરે છે!
બન્ને ઉદ્ગારોમાં 'તો'નો કાકુ મીરાંની મક્કમતાને કેવી અનાયાસ રીતે પ્રગટ કરે છે!
{{Poem2Close}}

ગિરધર મ્હાંરે મેં ગિરધરકી, કહો તો બજાઉંઢોલ.
{{Block center|<poem>ગિરધર મ્હાંરે મેં ગિરધરકી, કહો તો બજાઉંઢોલ.

ચોરી કરું ન મારુંગી, ન મેં કરું અકાજ  
ચોરી કરું ન મારુંગી, ન મેં કરું અકાજ  
પુન્યકે મારગ ચાલતાં ઝક મારો સંસાર.
પુન્યકે મારગ ચાલતાં ઝક મારો સંસાર.</poem>}}
 
{{Poem2Open}}
'બજાઉં ઢોલ' અને 'ઝક મારો' એ બન્ને પ્રયોગો મીરાંની સરલ-સહજ નિર્ભીકતાની આબાદ અભિવ્યક્તિ સાધે છે.
'બજાઉં ઢોલ' અને 'ઝક મારો' એ બન્ને પ્રયોગો મીરાંની સરલ-સહજ નિર્ભીકતાની આબાદ અભિવ્યક્તિ સાધે છે.
{{Poem2Close}}

તેરો કોઈ નહિ રોકણહાર, મગન હોઈ મીરાં ચલી.</poem>}}
{{Block center|<poem>તેરો કોઈ નહિ રોકણહાર, મગન હોઈ મીરાં ચલી.</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}