સાફલ્યટાણું/૧. અસહકારનું આહ્વાન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૧. અસહકારનું આહ્વાન | }} {{Poem2Open}} ઑકટોબર-૧૯૨૦: કોઈ મોટા ગુરુત્વાકર્ષણથી હોય તેમ ભરૂચથી અમે કેટલાક વિદ્યાર્થીઓ, સુરતના ‘પાટીદાર આશ્રમ'માં ખેંચાઈને ગયા. તે વખતે વિદ્યાર્થીઓ અને...")
 
No edit summary
Line 28: Line 28:
એ દરમિયાન ભરૂચની મારી સંસ્થાએ પણ અસહકારમાં ઝંપલાવ્યું હતું અને છોટુભાઈ, ભટ્ટાચાર્ય વગેરે પણ અસરકારના રંગે પૂરા રંગાયા હતા. છોટુભાઈને હું મળ્યો ત્યારે સૌથી પહેલી વાત તેમણે મારા સ્વાધ્યાયની કરી. મારે વિનીતની પરીક્ષા આપવી જ જોઈએ એવો તેમણે આગ્રહ કર્યો. મેં તો ચોપડીઓ અભરાઈ પર ચડાવી દીધી હતી, એટલે હવે ભણવાની વાત આવે ત્યારે ચૂંક આવતી હોય એવું લાગતું. એટલે છોટુભાઈની વાતનો મેં વિવેક ખાતર મોઢેથી સ્વીકાર કર્યો, પણ મનમાં એ માટેની કશી જ તૈયારી ન હતી. ભટ્ટાચાર્યે પણ મારે વિનીતની પરીક્ષા આપવી જ જોઈએ એવો આગ્રહ કર્યો; પણ છૂટી ગયેલો અભ્યાસ ફરીથી ચાલુ કેમ થઈ શકે અને પરીક્ષામાં સારી એવી સિદ્ધિ મેળવવાની જે ઝંખના હતી, તે હવે અલ્પ તૈયારીથી પાર પડી શકે તેમ ન હોઈ મેં પરીક્ષાને મારા મનમાં બહુ પ્રવેશવા દીધી નહિ.

આમ થતાં જે ચારપાંચ દિવસ હું ભરૂચ રહ્યો તે દરમિયાન ભટ્ટાચાર્યે મારી સાથે ગુજરાતીના અમારા પાઠ્યપુસ્તકમાંથી કેટલીક કવિતાઓ વાંચી. એ પૈકી ‘ગિરનારને ચરણે'ના સંસ્કારો મારા મનમાં દૃઢપણે અંકિત થઈ ગયા. એમાંથી કેટલીક પંક્તિઓ જેવી કે

આદ્યંત આ જગત જીવનને ભરીને,
{{Poem2Close}}
{{Block center|<poem>આદ્યંત આ જગત જીવનને ભરીને,
ઘોરે અઘોર નીર સાગર કાંલ કેરો;
ઘોરે અઘોર નીર સાગર કાંલ કેરો;
ને તે મહા કમલની દલ પાંખડીમાં,
ને તે મહા કમલની દલ પાંખડીમાં,
મોંઘો સખિ પરમ બ્રહ્મ પરાગ ઊઠે.
મોંઘો સખિ પરમ બ્રહ્મ પરાગ ઊઠે.</poem>}}

{{Poem2Open}}
મારે માટે ચિરસ્મરણીય બની ગઈ. એમાં સાગરનું એક મહાકમળ તરીકેનું જે ચિત્ર અંકિત થયું છે તે સૌંદર્યાનુભૂતિ મારા ચિત્ત પર કાયમને માટે અંકિત થઈ ગઈ છે. સુંદર અને ભવ્યના આવા સુમેળે મારી ક્લ્પનાને ઘણી આંદોલિત કરી મૂકી. આ પંક્તિની જેમ–

લેતાં વિરાટ પગલાં સખિ, વિશ્વગોળે,
{{Block center|<poem>લેતાં વિરાટ પગલાં સખિ, વિશ્વગોળે,
વર્ષો સહસ્ર કૂદતાં મૃગલાંની ફાળે...
વર્ષો સહસ્ર કૂદતાં મૃગલાંની ફાળે...</poem>}}

{{Poem2Open}}
પંક્તિઓથી જે ચિત્ર અંકાતું હતું તે મારે માટે ઘણું આસ્વાદ્ય બન્યું.

વળી,
{{Poem2Close}}
{{Block center|<poem>વળી,
ગાલે ઢળે નમણી પાંપણ અર્ધર્મીચી
ગાલે ઢળે નમણી પાંપણ અર્ધર્મીચી
ઢાંકે પુનઃ પુનઃ પાલવ ઉરદેશ;
ઢાંકે પુનઃ પુનઃ પાલવ ઉરદેશ;
સંકોરી કોર સરતી કરવેલડીએ
સંકોરી કોર સરતી કરવેલડીએ
તેના નથી રસિક શાસ્ત્રીય ભાષ્યકારો?
તેના નથી રસિક શાસ્ત્રીય ભાષ્યકારો?</poem>}}

{{Poem2Open}}
આ પંક્તિમાંથી આપણી કિશોરીઓ અને યૌવનાઓનું જે આભિજાત્યપૂર્ણ ચિત્ર ઊપસે છે તેમાં આપણી સંસ્કારિત્વની કેવી નિર્મળશ્રી છે! આજે પણ મને આપણા સાહિત્યમાં આ કવિતા વાણીની મોટી સિદ્ધિ જેવી લાગે છે. આમ થોડાક દિવસ ભટ્ટાચાર્ય પાસે રહી, સારી એવી પ્રેરણા પામી ફરીથી હું સુરત આવ્યો અને પરીક્ષાની વાત ભૂલી, આંદોલનમાં ગૂંથાઈ ગયો.

એ દરમિયાન દયાળજીભાઈના વધુ પિરચયમાં મારે આવવાનું થયું, અને વિનીતની પરીક્ષાને પંદરેક દિવસ બાકી રહ્યા હશે, ત્યાં તેમણે મને કહ્યું, ‘તમારે વિનીતની પરીક્ષા તો આપવી જ જોઈએ.’ મેં જવાબ આપ્યો, ‘આવતે વર્ષે સ્વાધીન ભારતમાં આપીશ.' એ સંવાદનું સ્વરૂપ કંઈક આવું બન્યું:

Navigation menu