કવિલોકમાં/મીરાંનું કવિકર્મ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 78: Line 78:
મીરાંની કવિતા બહુધા છે આત્મલક્ષી ઉદ્ગાર. તેમાંયે મોટે ભાગે પ્રિયતમ સાથેની ગૂજગૌષ્ઠિ, મીરાં સ્ત્રી તો છે જ અને પોતાને વિશે એ કહે છે – ‘પૂર્વજન્મની હું વ્રજ તણી ગોપી, ચૂક થતાં અહીં આવી.’ નરસિંહ કે દયારામની પેઠે મીરાંને ગોપી થવા-પણું નથી. એટલે એ બન્નેની પ્રેમભક્તિની કવિતામાં જે પરોક્ષતા આવે છે તે મીરાંની કવિતામાં નથી આવતી. બીજી બાજુથી મીરાં પોતાના પ્રિયતમનાં સ્વામિની કે સખી નથી, પણ દાસી છે. એટલે એમની પ્રેમભક્તિની કવિતામાં એક જ ભાવ પ્રધાન રહે છે - આત્મનિવેદનનો, અનન્યશરણતાનો, એકનિષ્ઠ પ્રીતિનો - ‘મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ રે', 'જો તુમ તોડો પિયા, મૈં નાહીં તોડું રે', 'હેરી મૈં તો દરદ દિવાની' વગેરે. નરસિંહ અને દયારામની પ્રેમભક્તિની કવિતામાં લાડકોડ, રિસામણાં-મનામણાં, ઈર્ષ્યા—અધિકારના અનેકવિધ ભાવોને અવકાશ મળે છે તે મીરાંની કવિતામાં નથી મળતો. આત્મનિવેદનની કવિતામાં ઉદ્ગારની જે સાહજિકતા અને સરલતા જોઈએ તે મીરાંની કવિતામાં છે. એમાં ચિત્રકલ્પનો આવે છે. પણ તે વિષય સાથેના તાદાત્મ્યમાંથી આવે છે. વિદગ્ધતામાંથી નહીં. તેથી એ ચિત્રકલ્પનોમાંયે સાહજિકતા અને સરલતા જણાય છે. આર્દ્ર દીનતાભાવના એક સૂર પર ચાલતી મીરાંની કવિતામાં વાગ્ભંગિના વૈવિધ્યની ઝાઝી જરૂર પડતી નથી. વક્રવાણી, વ્યંગ-કટાક્ષના ઉદ્ગારો એમાં જવલ્લે જ સાંપડે છે:

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>* જો મૈં એસા જાનતી, પ્રીત કિયે દુ:ખ હોય,  
{{Block center|<poem>જો મૈં એસા જાનતી, પ્રીત કિયે દુ:ખ હોય,  
નગર ઢંઢેરા ફેરતી, પ્રીત કિયો મત કોય.
નગર ઢંઢેરા ફેરતી, પ્રીત કિયો મત કોય.
* કાઢિ કલેજો મેં ધરું કાગા તું લે જાઈ,  
 
જાં દેસાં મારો પિવ બસૈ, વે દેખે તું ખાઈ.  
કાઢિ કલેજો મેં ધરું કાગા તું લે જાઈ,  
'હરિ રૂઠે કઠે જાણાં?' જેવો અતલ નિરાશાનો સૂચક, અનુત્તર રહેવા સર્જાયેલો પ્રશ્ન પણ એમાં વિરલ છે.
જાં દેસાં મારો પિવ બસૈ, વે દેખે તું ખાઈ. </poem>}}
પણ આત્મનિવેદનના આ આર્દ્ર સૂરની સાથે મીરાંની કવિતામાં એક બીજો સૂર જોવા મળે છે તેની ખાસ નોંધ લેવી જોઈએ. એ છે મસ્તીનો, આત્મગૌરવનો રણકતો સૂર. પોતાના પ્રિયતમ પાસે મીરાં છે દીન અને પ્રેમાર્દ્ર, પણ જગત સામે એ અક્કડ ને અડીખમ થઈને ઊભાં રહે છે, જગતની અવગણના કરતી પોતાની અચલ કૃષ્ણપ્રીતિનો એ અસંદિગ્ધ નિખાલસ ઉદ્ગાર કરે છે. એમની આ મનોમુદ્રાને વ્યક્ત કરતા વાણીપ્રયોગો પણ ધ્યાનાર્હ છે?
{{Poem2Open}}'હરિ રૂઠે કઠે જાણાં?' જેવો અતલ નિરાશાનો સૂચક, અનુત્તર રહેવા સર્જાયેલો પ્રશ્ન પણ એમાં વિરલ છે.
* કોઈ નિંદો, કોઈ બિંદો, મેં તો ગુણ ગોવિંદકા ગાસ્યા.
પણ આત્મનિવેદનના આ આર્દ્ર સૂરની સાથે મીરાંની કવિતામાં એક બીજો સૂર જોવા મળે છે તેની ખાસ નોંધ લેવી જોઈએ. એ છે મસ્તીનો, આત્મગૌરવનો રણકતો સૂર. પોતાના પ્રિયતમ પાસે મીરાં છે દીન અને પ્રેમાર્દ્ર, પણ જગત સામે એ અક્કડ ને અડીખમ થઈને ઊભાં રહે છે, જગતની અવગણના કરતી પોતાની અચલ કૃષ્ણપ્રીતિનો એ અસંદિગ્ધ નિખાલસ ઉદ્ગાર કરે છે. એમની આ મનોમુદ્રાને વ્યક્ત કરતા વાણીપ્રયોગો પણ ધ્યાનાર્હ છે?{{Poem2Close}}
* સાધુ માતપિતા મેરે સજન સનેહી ગ્યાની,  
{{Block center|<poem>કોઈ નિંદો, કોઈ બિંદો, મેં તો ગુણ ગોવિંદકા ગાસ્યા.
 
સાધુ માતપિતા મેરે સજન સનેહી ગ્યાની,  
રાણાને સમજાઓ, જાઓ મેં તો બાત ન માની.  
રાણાને સમજાઓ, જાઓ મેં તો બાત ન માની.  
બન્ને ઉદ્ગારોમાં 'તો'નો કાકુ મીરાંની મક્કમતાને કેવી અનાયાસ રીતે પ્રગટ કરે છે!
બન્ને ઉદ્ગારોમાં 'તો'નો કાકુ મીરાંની મક્કમતાને કેવી અનાયાસ રીતે પ્રગટ કરે છે!
* ગિરધર મ્હાંરે મેં ગિરધરકી, કહો તો બજાઉંઢોલ.
 
* ચોરી કરું ન મારુંગી, ન મેં કરું અકાજ  
ગિરધર મ્હાંરે મેં ગિરધરકી, કહો તો બજાઉંઢોલ.
 
ચોરી કરું ન મારુંગી, ન મેં કરું અકાજ  
પુન્યકે મારગ ચાલતાં ઝક મારો સંસાર.
પુન્યકે મારગ ચાલતાં ઝક મારો સંસાર.
'બજાઉં ઢોલ' અને 'ઝક મારો' એ બન્ને પ્રયોગો મીરાંની સરલ-સહજ નિર્ભીકતાની આબાદ અભિવ્યક્તિ સાધે છે.
'બજાઉં ઢોલ' અને 'ઝક મારો' એ બન્ને પ્રયોગો મીરાંની સરલ-સહજ નિર્ભીકતાની આબાદ અભિવ્યક્તિ સાધે છે.
* તેરો કોઈ નહિ રોકણહાર, મગન હોઈ મીરાં ચલી.</poem>}}
 
તેરો કોઈ નહિ રોકણહાર, મગન હોઈ મીરાં ચલી.</poem>}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
એમાં ‘તેરો કોઈ નહિ રોકણહાર'માં આત્મપ્રતીતિનો બુલંદ ઉદ્ગાર છે.  
એમાં ‘તેરો કોઈ નહિ રોકણહાર'માં આત્મપ્રતીતિનો બુલંદ ઉદ્ગાર છે.