અનુક્રમ/ટૂંકી વાર્તા, એક ચોકઠામાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ટૂંકી વાર્તા, એક ચોકઠામાં | }} {{Poem2Open}} એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકાની ૧૯૬૫ની આવૃત્તિમાં ટૂંકી વાર્તા વિષે એક માર્મિક લઘુલેખ છે, એ લેખ ટૂંકી વાર્તાની ભિન્નભિન્ન દિશા તરફની ક...")

No edit summary

(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading| ટૂંકી વાર્તા, એક ચોકઠામાં
{{Heading| ટૂંકી વાર્તા, એક ચોકઠામાં|  }}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 9: Line 8:
ટૂંકી વાર્તાના સાહિત્યસ્વરૂપની સર્વસામાન્ય વ્યાખ્યા કર્યા પછી અર્વાચીન ટૂંકી વાર્તાના કાર્યક્ષેત્રની ભિન્નભિન્ન દિશાઓનો નિર્દેશ કર્યો છે : વીસમી સદીની ગંભીર ટૂંકી વાર્તાને એક ચોકઠામાં વિસ્તરેલી જોઈ શકાય. એ ચોકઠાને ચાર ખૂણે છે કથનાત્મક નિબંધ કે રેખાચિત્ર, ઊર્મિકાવ્ય, ગદ્યનાટક અને સ્થાનિક સામાજિક ઇતિહાસનું એકમ. કેટલીક ટૂંકી વાર્તાઓ આ ચોકઠાના મધ્યસ્થાને મૂકી શકાય એવી હશે, તો બીજી કેટલીક, ચોકઠાની અંદર છતાં, એક યા બીજા ખૂણા તરફ વધારે ઢળતી હશે.

આ ચોકઠું આપણે આ રીતે દોરી શકીએ :
આ ચોકઠું આપણે આ રીતે દોરી શકીએ :

{{Poem2Close}}
કથનાત્મક નિબંધ સ્થાનિક સામાજિક

કે રેખાચિત્ર ઇતિહાસનું એકમ
{|style="width:100%;padding-right:0.5em;"
ટૂંકી વાર્તાનું

કાર્યક્ષેત્ર
| {{right|કથનાત્મક નિબંધ}}
{{right|કે રેખાચિત્ર}}
ઊર્મિકાવ્ય ગદ્યનાટક

| સ્થાનિક સામાજિક
ઇતિહાસનું એકમ

| {{ts|ba2}}|'''ટૂંકી વાર્તાનું '''
'''કાર્યક્ષેત્ર'''

| {{right|ઊર્મિકાવ્ય}}

| ગદ્યનાટક

{{Poem2Open}}

ટૂંકી વાર્તાને એના સર્વ વૈવિધ્યમાં સમજવા માટે ઉપકારક બને એવો આ ચોકઠાનો વિચાર રજૂ કર્યા પછી, ચારે ખૂણા તરફ ઢળતી ટૂંકી વાર્તાઓના દાખલા આપ્યા છે અને એમની લાક્ષણિકતાઓના નિર્દેશ દ્વારા મૂળ વિચારને વિશદ રીતે સ્ફુટ કર્યો છે :

Line 28: Line 39:
{{Right |[કૃતિ, એપ્રિલ ૧૯૬૯ ]}}

{{Right |[કૃતિ, એપ્રિલ ૧૯૬૯ ]}}

{{Poem2Close}}
{{Poem2Close}}

{{HeaderNav2
|previous = ટૂંકી વાર્તા : એકાકી અવાજ
|next = સાહિત્યિક ટૂંકી વાર્તા : રચનાતરીકાઓ

Navigation menu