સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/યુગમૂર્તિ વાર્તાકાર (ર. વ. દેસાઈ): Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 3: Line 3:
{{Heading|(૨) યુગમૂર્તિ વાર્તાકાર (ર. વ. દેસાઈ)|}}
{{Heading|(૨) યુગમૂર્તિ વાર્તાકાર (ર. વ. દેસાઈ)|}}

{{Block center|<poem>દુનિયામાં સદા વીતે તેની આ મુજ વાત છે;
{{Block center|'''<poem>દુનિયામાં સદા વીતે તેની આ મુજ વાત છે;
કલા છે ના, નવું છે ના, રસીલું ય નહિ કશું.</poem>}}
કલા છે ના, નવું છે ના, રસીલું ય નહિ કશું.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતાના પ્રિય કવિ કલાપીના ‘વૃદ્ધ ટેલિયા'ના આ શબ્દોથી રા.રમણલાલ દેસાઈ એમની એક વાર્તા ‘સ્નેહયજ્ઞ' શરૂ કરે છે, અને એની પ્રસ્તાવનાને અંતે પણ ‘મારી આ વાર્તા વાંચવા સરખીReadable-બની હોયતો બસ થશે; કારણ હું જાણું છું કે મારી વાર્તામાં

{{Poem2Close}}  
{{Poem2Close}}  
                        {{Block center|<poem>“કલા છે ના, નવું છે ના, રસીલું ય નહિં કશું.’</poem>}}
{{Block center|'''<poem>‘કલા છે ના, નવું છે ના, રસીલું ય નહિં કશું.’</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 27: Line 27:
રા.રમણલાલ દેસાઇની વાર્તાઓના સંબંધમાં એમણે ટાંકેલી કલાપી પંક્તિ
રા.રમણલાલ દેસાઇની વાર્તાઓના સંબંધમાં એમણે ટાંકેલી કલાપી પંક્તિ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'કલા છે ના, નવું છે ના, રસીલું ય નહિ કશું'</poem>}}  
{{Block center|'''<poem>'કલા છે ના, નવું છે ના, રસીલું ય નહિ કશું'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
એતો લાગુ પડી શકે એમ નથી એ આપણે જોઈ ગયા, પણ એજ કવિની બીજી એક પંક્તિ
એતો લાગુ પડી શકે એમ નથી એ આપણે જોઈ ગયા, પણ એજ કવિની બીજી એક પંક્તિ
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી.'</poem>}}
{{Block center|'''<poem>‘જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી.'</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 54: Line 54:
(2) The critic is as much concerned with the health of the mind as any doctor with the health of the body. To set up as a critic is to set up as a judge of valuesa, For the arts are inevitably and quite apart from any intentions of the artist and appraisal of existence. Ibid, p. 60.</ref> પણ રા.રમણલાલની નીતિવ્યવસ્થામાં સૌથી વિશેષ ખૂંચે એવી વસ્તુ એમની દુર્જન પાત્રો પ્રત્યેની ઉદારતા નહિ પણ સજ્જન પાત્રો પ્રત્યેની સખતાઈ છે. એમની દુનિયામાં જાણે કોઈ અવળો કલાન્યાય પ્રવર્તી રહ્યો છે. એટલે એમની વાર્તાઓમાં દુર્જનો દંડાતા નથી, પણ સજ્જનના આચરણમાં જરાક સ્ખલન થઈ ગયું કે તરત લેખક એના ઉપર તૂટી પડે છે અને

{{Block center|<poem>અહ સન્તજી ! પગ પાવડી પરથી  
{{Block center|'''<poem>અહ સન્તજી ! પગ પાવડી પરથી  
જુઓ આ ખસી ગયો,  
જુઓ આ ખસી ગયો,  
તમ પુણ્યભર પગલે જુઓ જરી  
તમ પુણ્યભર પગલે જુઓ જરી  
ધૂળ અડકી અહો! અરે લપસી ગયો પગ હો..૨૫<ref>૨૫. ૧૨૮ ‘નિહારિકા' ૧૨૯ (મૂળ ‘શક્તિ હ્રદય'માંનું ગીત)</ref></poem>}}
ધૂળ અડકી અહો! અરે લપસી ગયો પગ હો..૨૫<ref>૨૫. ૧૨૮ ‘નિહારિકા' ૧૨૯ (મૂળ ‘શક્તિ હ્રદય'માંનું ગીત)</ref></poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}

Navigation menu