અનુક્રમ/કાકાસાહેબનું વર્ણનાત્મક ગદ્ય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| કાકાસાહેબનું વર્ણનાત્મક ગદ્ય | }} {{Poem2Open}} કથાના અવલંબન વિના ગદ્યને સર્જનાત્મક રીતે ખેડવાના પ્રયાસો આપણે ત્યાં ખૂબ ઓછા થયા છે. એમાં કાકાસાહેબનો પ્રયત્ન (અને હમણાં સુરેશ જોષી...")
 
No edit summary
Line 46: Line 46:
કાકાસાહેબ જેમ અનુભવી છે તેમ બહુશ્રુત (બહુપઢ?) પણ છે. એમની બહુશ્રુતતા એમનાં વર્ણનોને સમૃદ્ધિ અર્પે છે – એ રીતે કે એમના અનુભવને મૂર્ત કે સ્ફુટ કરવામાં એ કામ આપે છે. જેમ કે, વાદળાંમાંથી બહાર દોડતા સૂર્યપ્રકાશનાં રંગ અને ગતિને Far flashed the red artillery’ એ પંક્તિ આબાદ મૂર્ત કરી શકે છે (પૃ. ૨૭). પણ કેટલીક વાર માત્ર માહિતી અપાતી હોય એવું પણ લાગે છે. મધ્યાહ્નના વર્ણન વખતે હરીન્દ્ર ચટ્ટોપાધ્યાયના કાવ્યને અને એમાં બપોરને અપાયેલી કૂતરાની ઉપમાને કાકાસાહેબ યાદ કરે છે પણ એમના વર્ણનમાં એનો કશો ઉપયોગ નથી (પૃ. ૬૨).

શુદ્ધ ઇન્દ્રિયાનુભૂતિથી ‘ઇતર’ આ તત્ત્વો, એક રીતે જોઈએ તો, કાકાસાહેબના ગદ્યમાં સભરતાનો અનુભવ આપણને કરાવે છે, પણ બીજી બાજુથી એમનો બૌદ્ધિક-નૈતિક અભિગમ સૌન્દર્યાનુભૂતિની ભૂમિકાએથી આપણને કંઈક નીચા ઉતારે છે અને નિબંધોની આકૃતિને પણ શિથિલ બનાવે છે. ઓછામાં ઓછું, નિબંધનું એક વિશિષ્ટ પ્રકારનું સ્વરૂપ અહીં ઘડાય છે.

<center> '''૩''' </center>
<center> '''૩''' </center>
ગદ્યશૈલીની તપાસમાં શબ્દભંડોળ, શબ્દપસંદગી, શબ્દાર્થછાયા, વાક્યભંગીઓ વગેરેની તપાસનો સમાવેશ થાય.