23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
'''શાંતિ''' | '''શાંતિ''' | ||
(હરિણી) | (હરિણી) | ||
{{Block center| | |||
ગતિ વહન સૌ થંભી ઝંપી નિશાઉદરે શમ્યાં, | {{Block center|<poem>ગતિ વહન સૌ થંભી ઝંપી નિશાઉદરે શમ્યાં, | ||
નર મૃગ ખગો મત્સ્યો જંતુ—ન નામ નિશાન હ્યાં; | નર મૃગ ખગો મત્સ્યો જંતુ—ન નામ નિશાન હ્યાં; | ||
નભમુકુટનો નીલો, તંબૂ લસે સ્થિર મસ્તકે, | નભમુકુટનો નીલો, તંબૂ લસે સ્થિર મસ્તકે, | ||
| Line 45: | Line 45: | ||
અવાનદિનના રાગદ્વેષો ન. તે ફરી પૂર્વના, | અવાનદિનના રાગદ્વેષો ન. તે ફરી પૂર્વના, | ||
ઉરકુહરમાં શાંતિજ્યોતી કદી કદિ રાજશે. | ઉરકુહરમાં શાંતિજ્યોતી કદી કદિ રાજશે. | ||
નભજલ—નિશા—જ્યોત્સનાદેહા ન બાળ વિસારશે. ૪ | નભજલ—નિશા—જ્યોત્સનાદેહા ન બાળ વિસારશે. ૪</poem>}} | ||
{{Right |'''બળવંતરાય ઠાકોર''' }} <br> | {{Right |'''બળવંતરાય ઠાકોર''' }} <br> | ||