અનુક્રમ/શાંતિનું સર્જક રૂપ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 55: Line 55:
{{Poem2Open}}  
{{Poem2Open}}  
બળવંતરાયે પણ ‘સર્ગદર્શન’માં જે શાંતિનું આલેખન કર્યું છે, તે ‘ગીતજ્યોતિમય’ શાંતિ છે.

આનો અર્થ એ થાય કે શાંતિની અનુભૂતિ એ કેવળ અવાજના કે ક્રિયાના કે ગતિના અભાવની અનુભૂતિ નથી. શાંતિ એટલે નીરવતા, નિષ્ક્રિયતા, કે અગતિકતા, એ શાંતિનું સ્થૂળ સ્વરૂપ છે. ઊંડે જોઈએ તો સમજાય છે કે શાંતિ અવાજ કે ગતિ કે ક્રિયાના અભાવમાંથી નહિ પણ વિરોધ, વૈષમ્ય, વિસંવાદ, પૃથકતા કે ખલેલના અભાવમાંથી સ્ફુરે છે. આ જ વાતને ભાવાત્મક રીતે મૂકીએ તો શાંતિ એટલે સમતા, સામંજસ્ય, સંવાદ, એકલીનતાની અનુભૂતિ. શાંતિનું આ સૂક્ષ્મગહન સ્વરૂપ છે. શાંતિ કેવળ ‘અભાવ’ નથી, ‘ભાવ’ છે.૧
આનો અર્થ એ થાય કે શાંતિની અનુભૂતિ એ કેવળ અવાજના કે ક્રિયાના કે ગતિના અભાવની અનુભૂતિ નથી. શાંતિ એટલે નીરવતા, નિષ્ક્રિયતા, કે અગતિકતા, એ શાંતિનું સ્થૂળ સ્વરૂપ છે. ઊંડે જોઈએ તો સમજાય છે કે શાંતિ અવાજ કે ગતિ કે ક્રિયાના અભાવમાંથી નહિ પણ વિરોધ, વૈષમ્ય, વિસંવાદ, પૃથકતા કે ખલેલના અભાવમાંથી સ્ફુરે છે. આ જ વાતને ભાવાત્મક રીતે મૂકીએ તો શાંતિ એટલે સમતા, સામંજસ્ય, સંવાદ, એકલીનતાની અનુભૂતિ. શાંતિનું આ સૂક્ષ્મગહન સ્વરૂપ છે. શાંતિ કેવળ ‘અભાવ’ નથી, ‘ભાવ’ છે.<ref> . ભરત મુનિએ શાંત રસની જે વ્યાખ્યા આપી છે તેને અહીં યાદ કરી શકાય. તેઓ પણ શાંતને પ્રકૃતિરૂપ ભાવ તરીકે જુએ છે અને શાંતના લક્ષણ તરીકે ’સમતા’ અને ‘એકલીનતા’ની વાત કરે છે :
યત્ર ન દુઃખં ન સુખં દ્વેષો નાપિ મત્સરઃ |
સમઃ સર્વેષું ભૂતેષુ સ શાન્તઃ પ્રથિતો રસઃ ||
ભાવા વિકારા રત્યાદ્યાઃ શાન્તસ્તુ પ્રકૃતિર્મતઃ |
વિકારઃ પ્રકૃતેર્જાતઃ પુનસ્તત્રૈવ લીયતે ||
સ્વં સ્વં નિમિત્તમાસાદ્ય શાન્તાદ ભાવઃ પ્રવર્તતે |
પુનર્નિમિત્તાપાયે ચ શાન્ત એવોપલીયતે ||
</ref>
છતાં શાંતિની અનુભૂતિ તો એના કોઈપણ સ્વરૂપની, એની કોઈપણ ભૂમિકાની હોઈ શકે, શૂન્યસ્વરૂપ જે શાંતિ હોય છે એને આપણે ‘સ્મશાનશાંતિ’ તરીકે ઓળખીએ છીએ. એમાં જડતા છે, અચેતનતા છે. એનાથી સૂક્ષ્મ, ઊંચા પ્રકારની જે શાંતિ છે તેને આપણે નિદ્રાના પ્રતિરૂપથી વ્યક્ત કરીએ છીએ. નિદ્રા એ અર્ધચેતન-અર્ધઅચેતન અવસ્થા છે. બાહ્ય ક્રિયાઓ એમાં હોતી નથી પણ પ્રાણનું સ્ફુરણ તો ચાલુ જ હોય છે અને બાહ્ય ક્રિયાઓની શક્તિ નાશ પામી હોતી નથી, માત્ર લીન થયેલી હોય છે. બળવંતરાય પાસે શાંતિની કોઈક અનુભૂતિ છે, એને વાણી દ્વારા પામવાનો એ સતત પ્રયાસ કરતા દેખાય છે. એ શૂન્યસ્વરૂપ શાંતિ નથી, કેમ કે બળવંતરાયે એનું ક્યાંયે સ્મશાનશાંતિ તરીકે આલેખન કર્યું નથી. એ ભાવાત્મક અનુભૂતિ છે. કેટલીક વાર બળવંતરાય એને નિદ્રાના પ્રતિરૂપથી વ્યક્ત કરે છે. ‘ભણકારા’ કાવ્ય જુઓ — નીંદ સેવતાં દ્રુમો, સ્વપ્નમાં મલકતાં રેવા, સુપ્ત વારિ, સૂતેલી સૃષ્ટિ અને નાવમાં સૂતેલા કવિ. ‘નિદ્રાને’ કાવ્યમાં પણ બળવંતરાય કહે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 66: Line 73:
બળવંતરાય શાંતિના ભાવને વ્યક્ત કરવા માટે કયાં પ્રતિરૂપો યોજે છે એ તપાસવાથી એ ભાવની વધારે ચોકસાઈથી વ્યાખ્યા કરી શકાય. નિદ્રાની વાત આપણે કરી ગયા. પછી, બળવંતરાય શાંતિના ભાવને વ્યક્ત કરવા રાત્રિકાળને પસંદ કરે છે, અને આ સ્વાભાવિક છે, કેમ કે રાત્રિકાળે દિવસભરની પ્રવૃત્તિઓ વિરમી જાય છે. ‘ભણકારા’ ‘વર્ષાની એક સુંદર સાંઝ’ ‘અગાસી ઉપર’ અને ‘શાંતિ’ — આ બધાં કાવ્યોમાં રાત્રિ કે રાત્રિનો આરંભકાળ છે અને એમાં શાંતિનું કોમલરમ્ય સ્વરૂપ આલેખાયેલું છે. માત્ર ‘સર્ગદર્શન’માં મધ્યાહ્ન કે મધ્યાહ્ન પછીનો કાળ છે, પણ ત્યાં ઇન્દ્રિયગણોને સ્તબ્ધ કરતી પ્રેમ અને યોગની એક પૌરુષમૂર્તિ કવિ કલ્પે છે, જે શાંતિ પ્રસારતા સર્ગધ્વનિ ગૂંજે છે. એ કાવ્યમાં શાંતિનું વાતાવરણ છે પણ તે ભવ્યગંભીર શાંતિનું, “સૃષ્ટીસર્ગતણાં રહસ્ય વિધિ ને સંકેત” જેમાં પ્રગટ થતા હોય એવી શાંતિનું.

પણ શાંતિ માટે રાત્રિકાળને બળવંતરાય પસંદ કરે છે ત્યાં પણ એ અંધકારમય રાત્રિકાળ નથી હોતો, જ્યોત્સ્નામય હોય છે. કાવ્યમાં ‘સુધાનાથ’ પણ આવી જાય છે. આથી શાંતિની સાથે પ્રકાશના, ઉજ્જ્વળતાના, કે ઉલ્લાસના, મધુરતાના સંસ્કારો પણ જોડાય છે. ‘વર્ષાની એક સુંદર સાંઝ’ અને ‘સર્ગદર્શન’માં વાદળી વરસી ગયા પછીના આકાશનું આલેખન છે એટલે ત્યાં વિમલતાનો — સ્વચ્છતાનો ભાવ પણ ઊભો થાય છે, શાંતિની એક સંકુલ અનુભૂતિ આ રીતે સર્જાતી જાય છે.

શાંતિનું અધિષ્ઠાન શું છે એની તપાસ પણ શાંતિના સ્વરૂપને ઓળખવામાં આપણને મદદરૂપ થાય. ‘ભણકાર’ ‘વર્ષાની એક સુંદર સાંઝ’માં આ પૃથ્વી — આપણી નિકટની પ્રકૃતિ જ શાંતિનું અધિષ્ઠાન છે. એટલે અંશે એ પાર્થિવ શાંતિ છે એમ કહી શકાય. ‘આરોહણ’માં શાંતિનું અધિષ્ઠાન ગિરિટોચ છે, ‘પ્રેમનું નિર્વાણ’માં સામે દેખાતું ગિરિશૃંગ છે, ‘શાંતિ’ અને ‘સર્ગદર્શન’માં ગગન છે. અહીં ‘શાંતિ’ અભૌમ-દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે.
શાંતિનું અધિષ્ઠાન શું છે એની તપાસ પણ શાંતિના સ્વરૂપને ઓળખવામાં આપણને મદદરૂપ થાય. ‘ભણકાર’ ‘વર્ષાની એક સુંદર સાંઝ’માં આ પૃથ્વી — આપણી નિકટની પ્રકૃતિ જ શાંતિનું અધિષ્ઠાન છે. એટલે અંશે એ પાર્થિવ શાંતિ છે એમ કહી શકાય. ‘આરોહણ’માં શાંતિનું અધિષ્ઠાન ગિરિટોચ છે, ‘પ્રેમનું નિર્વાણ’માં સામે દેખાતું ગિરિશૃંગ છે, ‘શાંતિ’ અને ‘સર્ગદર્શન’માં ગગન છે. અહીં ‘શાંતિ’ અભૌમ-દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે.<ref> ‘ભણકાર’ ૧૯૧૭ની આવૃત્તિમાં, બળવંતરાયે ‘શાંતિ’ કાવ્ય અંગે આ પ્રમાણે નોંધ કરી છે : “નર્મદાના પટનું અને તે ઉપરના વિશ્વનું મધ્યરાત્રિ પછીના સમયનું વર્ણન છે. ભણકારામાંનું વર્ણન નદીની વચ્ચેથી તેની સપાટી ઉપરની હોડીમાંથી કરેલું છે; આ વર્ણનનું દૃષ્ટિબિંદુ ઊંચું છે. નદીપટ છેક નીચે આવેલું તે અને તેનાં તટ વર્ણિત દૃશ્યમાં છેક ટૂંકાવાયેલા (foreshortened) છે; નભઘૂમટનો નીલો લસી રહેલો તમ્બુ અને તેમાંની કૌમુદી એ જ મુખ્ય વિષય છે. વર્ણન કરનાર હૃદયની સ્થિતિ પણ અત્યંત ભિન્ન છે.”</ref>
બળવંતરાયનાં કાવ્યોમાં દેખાતી શાંતિની વિવિધ છટાઓની આટલી ભૂમિકા પછી આપણે હવે ‘શાંતિ’ કાવ્ય લઈએ. બળવંતરાયની મદદથી બળવંતરાયને સમજવાનું આપણને વધારે સુકર થશે.

શાંતિને સીધી રીતે લક્ષ્ય કરીને ચાલતું બળવંતરાયનું આ એકમાત્ર કાવ્ય છે. એટલે કે અહીં શાંતિ એ સહકારિભાવ નથી, મુખ્ય વર્ણનીય ભાવ છે. પણ એટલામાત્રથી આ કાવ્યની કોઈ વિશેષતા સિદ્ધ થઈ જતી નથી. આ કાવ્યની વિશેષતા તો એમાં છે કે કવિ શાંતિને પરમ મંગલ વિરાટ વત્સલ શક્તિ રૂપે જુએ છે અને એને અસાધારણ કલ્પનાથી રજૂ કરે છે, કાવ્યની પહેલી પંક્તિ જ આપણને શાંતિના આ નવીન સ્વરૂપની ઝાંખી કરાવી દે છે.