સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/ભીમસાહેબની ભજનવાણી: Difference between revisions

Jump to navigation Jump to search
inverted comas corrected
(+1)
(inverted comas corrected)
 
Line 29: Line 29:
ભીમસાહેબની રચનાઓ પ્રમાણમાં ઓછી સંખ્યામાં મળે છે. દશેક ભજનો અને થોડીક સાખીઓ એમના નામે ચલણમાં છે. ‘સુખમણા નારી' ને સંબોધીને જ એ ‘અજબ નામ'નો મહિમા સ્થાપતાં કહે છે કે –

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>'સુન લે સુખમણા નારી, મૈં તો અજબ નામ પર વારી;  
{{Block center|'''<poem>‘સુન લે સુખમણા નારી, મૈં તો અજબ નામ પર વારી;  
મૈં તો સત્યનામ પર વારી. અજબ નામ હૈ સબસે મોટા,

અજબ નામ કહૈ સબસે ન્યારા, ખોજખોજ સંસારી;  
અજબ નામ કહૈ સબસે ન્યારા, ખોજખોજ સંસારી;  
Line 67: Line 67:
ભીમસાહેબનાં ભજનોમાં મુખ્યતઃ નિર્ગુણનું નિરૂપણ છે. સાધક તરીકે પોતાને લાધેલી આનંદમય અનુભૂતિની શબ્દછટા પણ કોઈક રચનામાં નીખરી રહે, સદ્ગુરુનો મહિમા અને નાપજપનો બોધ પણ ટપકે. તો વળી,

{{Block center|'''<poem>'સાચા નામ છોડી સાહેબકા, ખોટી માયામાં કક્યું ખૂંતા ?
{{Block center|'''<poem>‘સાચા નામ છોડી સાહેબકા, ખોટી માયામાં કક્યું ખૂંતા ?
  જે દીસે તે સરવે જાશએ, સપના સુખમાં ક્યું સોતા ?</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
એવી ચેતવણી પણ પ્રશ્નોના ટકોરા રૂપે મળે. ક્યાંક વળી, ‘જ્યોત' – ‘પ્રકાશ', ‘નૂર' કે ‘તેજ'ના પ્રગટ સ્વરૂપમાં સ્વરૂપોપલબ્ધિના સાધના સંકેતો, યોગની પ્રક્રિયા અને પરિભાષામાં, પણ સાંપડે

{{Block center|'''<poem>'અનહદ વાજે, ગગનાં ગાજે,  
{{Block center|'''<poem>‘અનહદ વાજે, ગગનાં ગાજે,  
અધર તખતમાં આપ વિરાજે,  
અધર તખતમાં આપ વિરાજે,  
ભંવર ગુફામેં ભેદ અનુપા,
ભંવર ગુફામેં ભેદ અનુપા,
Line 79: Line 79:
પરંતુ, ‘સંદેશો સતલોકનો' એ ભજન ભીમની લાક્ષણિક, સંકેતક અને અતિખ્યાત કૃતિ ગણાય છે. દાસી જીવણે સત્તર ગુરુ શોધ્યા પછીયે આંતરસમાધાન ન સાંપડતાં પોતાની હૃદયવ્યથા વ્યક્ત કરતી પંક્તિઓ ભીમસાહેબને પાઠવી –

{{Block center|'''<poem>'સેંજે સાંયાજી, મારું દિલડું ન માને દૂબજાળું,  
{{Block center|'''<poem>‘સેંજે સાંયાજી, મારું દિલડું ન માને દૂબજાળું,  
કહો રે ગરુજી, મારું મનડું ન માને મમતાળું.'</poem>'''}}
કહો રે ગરુજી, મારું મનડું ન માને મમતાળું.'</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 106: Line 106:
ભીમસાહેબ કહે છે કે આત્મશોધન માટે તો જ્યાં ‘અનહદ તૂરાં' – અનાહત નાદ બાજી રહ્યો છે અને પરમ જ્યોતનો નિર્મળ પ્રકાશ ઝલમલ ઝળહળી રહ્યો છે એવા શ્રુતિ અને ઘુતિના યુગપત્ અંતપ્રદેશમાં જીવને સ્થિર કરવાનું આવશ્યક છે. પાંચ મહાભૂત, પચીસ પ્રકૃતિતત્ત્વો અને ત્રણ ગુણનો વિચાર કરી, મૂળ પદારથનું મંથન કરો. ગંગા, યમુના અને સરસ્વતી – એટલે ઈડા, પિંગળા અને સુષુમ્નાનો જ્યાં ત્રિવેણી- સંગમ થાય છે એ ‘ત્રિકૂટિ' પર સુરતા કેન્દ્રિત કરીને મુક્તિના મારગને વળગી રહો. નાસાગ્ર સ્થિર દૃષ્ટિપૂર્વકનું ધ્યાન સતપુરુષનું અહર્નિશ દર્શન કરાવશે. પછી તો કશાયે બાહ્ય સાજ વગર આપમેળે ઊઠતો બ્રહ્મનાદ, ‘અધર' લોકમાં અનાહત નાદરૂપે બજતો રહેશે. બહારના વ્યવહારજગત પ્રત્યેની ઉદાસીનતા – ‘નુરત' – અને અંતઃસ્થમાં તલ્લીનતા – સુરત – જો પ્રેમીજનમાં આવે તો અંધકાર ટળીને નિત્યપ્રકાશ લાધે. સતલોકની સંપ્રાપ્તિનો આ સ્નેહસંદેશો સંપન્ન શિષ્ય જીવણને, ભીમે ‘ભેજ્યો.’ ભીમ સાહેબની ભજનરચનાઓ તો ગણતર સંખ્યાની જ મળે છે. એમાં ‘આરતી', ‘પદ' અને ‘સાખી' – એવા ત્રણેય પ્રકારો સાંપડે છે. આપણે અહીં ‘આરતી' અને ‘સંદેશો’ જેવાં વિશિષ્ટ નિમિત્ત નિર્ભર ભજનો સાંભળ્યાં એમાં પણ અનુભૂત સાધનાની સત્ત્વશીલ સંપદા શબ્દરૂપ પામતી જોઈ શકાશે. અંતઃનિરીક્ષણ અને આત્મશોધનનો સિલસિલો જો સાધક સેવતો રહે તો બીજું કાંઈ કરવાપણું રહેતું નથી એવું માનતા ભીમ કહે છે :

{{Block center|'''<poem>'ભીમ કહે ભટકીશ મા, મંથન કરીને જોઈ લે માંહી,  
{{Block center|'''<poem>‘ભીમ કહે ભટકીશ મા, મંથન કરીને જોઈ લે માંહી,  
સમજીને સૂઈ રહે કે તારે કરવું નથી કાંઈ !'</poem>'''}}
સમજીને સૂઈ રહે કે તારે કરવું નથી કાંઈ !'</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભીમસાહેબનાં ‘ગુરુ' અને ‘શિષ્ય' – બન્ને પખાં ગરવાં અને ભર્યાં ભર્યાં છે. ગુરુપક્ષે એમનું પુરસંધાન ત્રિકમસાહેબ સાથે છે, તો શિષ્યપક્ષે અનુસંધાન દાસી જીવણ સાથે છે. જીવણ સરીખા ‘જીવંત' શિષ્યની વેધક ને વજનદાર ‘વાણી' થકી સદ્ગુરુ ભીમ અધિક ઊજળા ને ઓપતા રહ્યા છે.

{{Block center|'''<poem>'સદ્ગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો,  
{{Block center|'''<poem>‘સદ્ગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો,  
ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું.'</poem>'''}}
ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું.'</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એવા જીવણોદ્ગારમાં ભક્તિની ભીનાશ અને પ્રપત્તિની પ્રાંજલતા કેટલી બધી સ્પશ્ય છે! સો વરસ ઉપરાંતની આવરદા ભોગવી ભીમસાહેબ સંવત ૧૮૮૧ના ચૈત્ર વદ તેરસને ગુરુવારે આમરણમાં જ સમાધિસ્થ થયા. આમરણમાં એમના સમાધિસ્થાનમાં સાહેબની મૂર્તિ બિરાજે છે, સ્મૃતિ ચિહ્નરૂપે રહેલો એમનો ઢોલિયો આજે પણ પૂજાય છે.

{{Block center|'''<poem>'સદ્ગુરુ ત્રિકમસાહેબ હમેરા, આદિ અનાદિ આવત ભેરા;  
{{Block center|'''<poem>‘સદ્ગુરુ ત્રિકમસાહેબ હમેરા, આદિ અનાદિ આવત ભેરા;  
કહે ભીમદાસ ભરમણા ભાંગી, પરગટ જ્યોત અંતરમાં જાગી.</poem>'''}}

{{center|<nowiki>* * *</nowiki>}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Block center|'''<poem>'દાસી જીવણ ભીમ પ્રતાપે, હેતે હરિગુણ ગાઉં;  
{{Block center|'''<poem>‘દાસી જીવણ ભીમ પ્રતાપે, હેતે હરિગુણ ગાઉં;  
સતગુરુને ચરણે જાતા, પ્રેમે પાવન થાઉં.'</poem>'''}}

{{right|- શબ્દસૃષ્ટિ : ઓગસ્ટ, ૧૯૯૭}}<br>

Navigation menu