23,710
edits
(Poem stanza - Bold) |
(inverted comas corrected) |
||
| Line 34: | Line 34: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>“કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ ! છેલછબીલડે’ | {{Block center|'''<poem>“કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ ! છેલછબીલડે’ | ||
‘વેરી હોય તો વઢતાં રે ફાવીએ પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે, ઓધવ' | |||
‘શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી' | ‘શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી' | ||
‘હાવાં હું સખી ! નહીં બોલું રે કદાપિ નંદકુંવરની સંગે. | |||
મુંને શશીવદની કહી છે રે ત્યારની દાઝ લાગી છે અંગે.’ | મુંને શશીવદની કહી છે રે ત્યારની દાઝ લાગી છે અંગે.’ | ||
‘ઊભા રહો તો કરું વાતડી, બિહારીલાલ ! | ‘ઊભા રહો તો કરું વાતડી, બિહારીલાલ ! | ||
| Line 43: | Line 43: | ||
‘હું શું જાણું જે વ્હાલે મુજમાં શું દીઠું ? | ‘હું શું જાણું જે વ્હાલે મુજમાં શું દીઠું ? | ||
વારેવારે સામું ભાળે, મુખ લાગે મીઠું !' | વારેવારે સામું ભાળે, મુખ લાગે મીઠું !' | ||
‘ઓ વાંસલડી ! વેરણ થઈ લાગી છે વ્રજની નારને' | |||
‘કામણ દીસે છે અલબેલા ! તારી આંખમાં રે ! ભોળું ભાખમાં રે !' | |||
‘રૂડા દીસો છો રાજેશ્વર ! મંદિર આવતા રે.' | |||
‘પ્રેમની પીડા તો કોને કહીએ રે, હો મધુકર ! પ્રેમની પીડા તો કોને કહીએ ?' | ‘પ્રેમની પીડા તો કોને કહીએ રે, હો મધુકર ! પ્રેમની પીડા તો કોને કહીએ ?' | ||
‘ચાંદલિયા રે ! ચાલીશ મા અતિ ઉતાવળો | |||
વ્હાણું વાયાની કરજે ઘડી બે ચાર જો !' | વ્હાણું વાયાની કરજે ઘડી બે ચાર જો !' | ||
‘આવોની મારે ઘેર માણવા હો જી રાજ ! આવો મારે ઘેર માણવા | ‘આવોની મારે ઘેર માણવા હો જી રાજ ! આવો મારે ઘેર માણવા | ||
પ્રેમરસ પ્યાલો તે પીવા ને પાવા, જોબન તુરીને પલાણવા. હો જી રાજ !' | પ્રેમરસ પ્યાલો તે પીવા ને પાવા, જોબન તુરીને પલાણવા. હો જી રાજ !' | ||
- | -‘વ્હાલમજી ! કેઈ સાથે લપટાણા ? સાચું કહો ને, કેઈની સંગ રંગ માણ્યા ?' | ||
- | -‘નેણ નચાવતા નંદના કુંવર ! પાધરે પંથે જા !' | ||
સુંદરી સામું જોઈ વિઠ્ઠલ ! વાંસલડી મા વા ! પાઘરે પંથે જા !' | સુંદરી સામું જોઈ વિઠ્ઠલ ! વાંસલડી મા વા ! પાઘરે પંથે જા !' | ||
</poem>'''}} | </poem>'''}} | ||