સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/વિવેચકના મુખ્ય વિવેચનગ્રંથોની પ્રસ્તાવનાઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 17: Line 17:
આ લેખોના વાવ્યવહારમાં જેમની નૈમિત્તિક અને નિમંત્રક પ્રેરકતા રહી છે એ સૌ વિદ્યાસંસ્થાઓ, 'આકાશવાણી' અને લેખપ્રકાશક સામયિકતંત્રીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|(‘ફલશ્રુતિ’ પ્રથમ આવૃત્તિ ૧૯૯૯, સંવાદ પ્રકાશન વડોદરાની પ્રસ્તાવના)}}
{{right|(‘ફલશ્રુતિ’ પ્રથમ આવૃત્તિ ૧૯૯૯, સંવાદ પ્રકાશન વડોદરાની પ્રસ્તાવના)}}<br>

'''(૨) 'ઊભા રહો તો કહું વાતડી, બિહારીલાલ !''''  
'''(૨) 'ઊભા રહો તો કહું વાતડી, બિહારીલાલ !'''' <br>
'''(આ ચોપડી બારામાં)'''
'''(આ ચોપડી બારામાં)'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 32: Line 32:
આ લેખો માટે લેખનનિમિત્ત પૂરું પાડનાર નિમંત્રક વિદ્યાસંસ્થાઓ, તંત્રો તથા લેખપ્રકાશક સામયિકોના સંપાદક/તંત્રીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. છેલ્લે ભાઈ યુયુત્સુને આનંદપૂર્વક સ્મરી લઉં છું. આવરણ પરનાં ચિત્ર/લિખાવટ ને હસ્તપ્રત (૧૮મી સદી) સુલભ કરી આપવા માટે શ્રી શીલચંદ્રજી મહારાજનો આભારી છું.

{{right|‘અંત:શ્રુતિ’ પ્રથમ આવૃત્તિ ૨૦૦૯, સંવાદ પ્રકાશન વડોદરાની પ્રસ્તાવના}}
{{right|‘અંત:શ્રુતિ’ પ્રથમ આવૃત્તિ ૨૦૦૯, સંવાદ પ્રકાશન વડોદરાની પ્રસ્તાવના}}<br>

'''(૩) પૂર્વકથન'''
'''(૩) પૂર્વકથન'''
Line 42: Line 42:
‘ફલશ્રુતિ’ (૧૯૯૯), ‘અંતઃશ્રુતિ’ (૨૦૦૯) : આ બંને લેખસંગ્રહોની જેમ, આ 'શબ્દપ્રત્યય'ના પ્રકાશનની વ્યવસ્થા પણ 'સંવાદ' વડોદરાએ સંભાળી. સન્મિત્ર શિરીષ પંચાલે આ જવાબદારી ઉપાડી મને નચિંત રાખ્યો. આ સ્નેહસિક્ત સૌહાર્દ માટે આભારવચનની ઔપચારિકતા ઓછી પડે ! મુદ્રાંકન, શોધન, શોભનની બાબતમાં પુસ્તકનો રઢિયાળો ઘાટ ઉપસાવવામાં યુયુત્સુ પંચાલનો પરિશ્રમ જ નહીં, સૂઝબૂઝ અને પારદર્શી સદ્ભાવ પણ વરતાઈ આવશે. ભાઈ યુયુત્સુને ધન્યવાદ...

{{right|‘શબ્દપ્રત્યય’ પ્રથમ આવૃત્તિ ૨૦૧૧, સંવાદ પ્રકાશન વડોદરાની પ્રસ્તાવના}}  
{{right|‘શબ્દપ્રત્યય’ પ્રથમ આવૃત્તિ ૨૦૧૧, સંવાદ પ્રકાશન વડોદરાની પ્રસ્તાવના}} <br>

'''(૪) થોડુંક અંગત, થોડુંક સંગત'''
'''(૪) થોડુંક અંગત, થોડુંક સંગત'''

Navigation menu