23,710
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
(+1) |
||
| Line 3: | Line 3: | ||
{{Heading|૧૩૬. ભજ ગોવિન્દમ્ (શંકરાચાર્ય) |}} | {{Heading|૧૩૬. ભજ ગોવિન્દમ્ (શંકરાચાર્ય) |}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/d/d7/Rachanavali_136.mp3 | |||
}} | |||
<br> | |||
૧૩૬. ભજ ગોવિન્દમ્ (શંકરાચાર્ય) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈપણ યુગમાં કોઈપણ દેશમાં થઈ ગયેલા બાર મહાપુરુષોની ગણતરી કરવામાં આવે તો મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે આઠમી સદીમાં ભારતમાં થઈ ગયેલા જગદ્ગુરુ આદિ શંકરાચાર્યનું સ્થાન એમાં નિશ્ચિતપણે હોય, એ અંગે બેમત ન હોઈ શકે. આદિ શંકરાચાર્યનો એક મહત્ત્વનો તત્ત્વવિચાર છે કે જુદી જુદી ધર્મશ્રદ્ધા, જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા માનવસમાજો હોવાં છતાં દરેક મનુષ્ય વસુધા-કુટુંબનો સભ્ય છે. શંકરાચાર્યે અભેદસિદ્ધાન્ત આપ્યો છે. એ માત્ર હિન્દુઓનો નથી, માત્ર ભારતીયોનો નથી પણ સમસ્ત માનવજાતનો છે. શંકરાચાર્યનો અભેદવાદ કે અદ્વૈતવાદ આપણી આસપાસના સતત બદલાતા રહેતા જગતની પા૨, આપણા વ્યવહારના આભાસી જગતની પાર, એક બદલાયા વગરનું સ્થિર શાશ્વત સત્યનું જગત આપણને બતાવે છે અને ભારપૂર્વક સમજાવે છે કે જો આપણે માયાનો પડદો હટાવી દઈએ કે આવા જગતનું જ્ઞાન હાથવેંતમાં હોય છે. મને મોહથી પર થયા પછીનું આ જ્ઞાન આ આત્મજ્ઞાન સર્વ જીવ પ્રત્યે સમભાવ તરફ લઈ જનારો અનુભવ છે. એ જ શંકરાચાર્યને મન બ્રહ્માનુભવ છે, એ જ એમને મન મોક્ષ છે. શંકરાચાર્યના આ સમભાવયુક્ત તત્ત્વવિચારને જુદો પાડતા ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીના વિદ્વાન શ્રીનિવાસ રથે પશ્ચિમના તત્ત્વવિચારનો અમાનવીય અભિગમ ટાંક્યો છે તે જોવા જેવો છે. જર્મનીના જાણીતા તત્ત્વવિચારક કાન્ટે ફળનો કરંડિયો મંગાવેલો. જે વહાણમાં આ ફળનો કરંડિયો આવવાનો હતો એ વહાણ સમુદ્રતોફાનમાં સપડાય છે. છેવટે વહાણ કિનારે આવતાં આ સંદેશો પાઠવવામાં આવે છે કે વહાણ તોફાન અડાયેલું અને વહાણના માણસો એ માઠા દિવસોમાં ફળ ખાઈ ગયાં છે. આ સાંભળતા કાન્ટ કહે છે કે ‘નૈતિક નિયમોનું ઉલ્લંઘન કરવા કરતાં વહાણના માણસોએ મરી જવું બહેતર હતું.' શંકરાચાર્યનો તત્ત્વવિચાર આવી ઠંડી ક્રૂર તટસ્થતાવાળો નથી, પણ અત્યંત હૂંફભર્યો માનવતાવાદી છે. | કોઈપણ યુગમાં કોઈપણ દેશમાં થઈ ગયેલા બાર મહાપુરુષોની ગણતરી કરવામાં આવે તો મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે આઠમી સદીમાં ભારતમાં થઈ ગયેલા જગદ્ગુરુ આદિ શંકરાચાર્યનું સ્થાન એમાં નિશ્ચિતપણે હોય, એ અંગે બેમત ન હોઈ શકે. આદિ શંકરાચાર્યનો એક મહત્ત્વનો તત્ત્વવિચાર છે કે જુદી જુદી ધર્મશ્રદ્ધા, જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા માનવસમાજો હોવાં છતાં દરેક મનુષ્ય વસુધા-કુટુંબનો સભ્ય છે. શંકરાચાર્યે અભેદસિદ્ધાન્ત આપ્યો છે. એ માત્ર હિન્દુઓનો નથી, માત્ર ભારતીયોનો નથી પણ સમસ્ત માનવજાતનો છે. શંકરાચાર્યનો અભેદવાદ કે અદ્વૈતવાદ આપણી આસપાસના સતત બદલાતા રહેતા જગતની પા૨, આપણા વ્યવહારના આભાસી જગતની પાર, એક બદલાયા વગરનું સ્થિર શાશ્વત સત્યનું જગત આપણને બતાવે છે અને ભારપૂર્વક સમજાવે છે કે જો આપણે માયાનો પડદો હટાવી દઈએ કે આવા જગતનું જ્ઞાન હાથવેંતમાં હોય છે. મને મોહથી પર થયા પછીનું આ જ્ઞાન આ આત્મજ્ઞાન સર્વ જીવ પ્રત્યે સમભાવ તરફ લઈ જનારો અનુભવ છે. એ જ શંકરાચાર્યને મન બ્રહ્માનુભવ છે, એ જ એમને મન મોક્ષ છે. શંકરાચાર્યના આ સમભાવયુક્ત તત્ત્વવિચારને જુદો પાડતા ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીના વિદ્વાન શ્રીનિવાસ રથે પશ્ચિમના તત્ત્વવિચારનો અમાનવીય અભિગમ ટાંક્યો છે તે જોવા જેવો છે. જર્મનીના જાણીતા તત્ત્વવિચારક કાન્ટે ફળનો કરંડિયો મંગાવેલો. જે વહાણમાં આ ફળનો કરંડિયો આવવાનો હતો એ વહાણ સમુદ્રતોફાનમાં સપડાય છે. છેવટે વહાણ કિનારે આવતાં આ સંદેશો પાઠવવામાં આવે છે કે વહાણ તોફાન અડાયેલું અને વહાણના માણસો એ માઠા દિવસોમાં ફળ ખાઈ ગયાં છે. આ સાંભળતા કાન્ટ કહે છે કે ‘નૈતિક નિયમોનું ઉલ્લંઘન કરવા કરતાં વહાણના માણસોએ મરી જવું બહેતર હતું.' શંકરાચાર્યનો તત્ત્વવિચાર આવી ઠંડી ક્રૂર તટસ્થતાવાળો નથી, પણ અત્યંત હૂંફભર્યો માનવતાવાદી છે. | ||