મારી હકીકત/વિરામ ૭: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| વિરામ ૭ | કલમને ખોળે – ૧૮૫૭-૧૮૫૯ }} {{Poem2Open}} ૧. જાનેવારીમાં, ભણેલાં સ્ત્રી પુરૂષ અને ન ભણેલાં સ્ત્રી પુરૂષ એ બે વિષે એક વાત કવિતામાં જોડતો હતો, એવામાં સન ૧૮૫૫-૫૬નાં ‘બુદ્ધિપ્રકાશ...")
 
No edit summary
 
Line 38: Line 38:
૨૩મી જુલાઈયે મેં રસપ્રવેશના કાપીરાઈટની અરજી કીધી હતી તે ઉપરથી અટકળે.
૨૩મી જુલાઈયે મેં રસપ્રવેશના કાપીરાઈટની અરજી કીધી હતી તે ઉપરથી અટકળે.


૧૧. સને ૧૮૫૮માં હું બુદ્ધિવર્ધક સભાનો સેક્રેટરી અને બુદ્ધિવર્ધકગ્રંથનો અધિપતિ હતો – બુદ્ધિવર્ધકગ્રંથમાં હમે એવી જાહેરખબર આપી હતી કે જેઓ વિષય લખીને મોકલશે તેઓને પૃષ્ઠે પા(0) રૂપિયો મળશે – એ ઉપરથી બુદ્ધિવર્ધક ગ્રંથના અમદાવાદ ખાતેના આડતિયાએ તા. ૧૫મી મે અને ૧0મી જુલાઈએ નીચે પ્રમાણે લખી મોકલ્યું હતું – ‘જેમ સ્ત્રીબોધ ચોપાનિયામાં કવિ દલપતરામ ગરબીઓ બનાવીને મોકલે છે ને દર ચરણે રૂ. 0-૪-0 તેમને તે સભાની તરફથી આપે છે તેમ તમારી જો તમારાં ચોપાનિયામાં એવી ગરબીઓ વગેરે દાખલ કરવાની મરજી હોય તો કવિ દલપતરામને હું કહું માટે તે વિશે તમારો જવાબ લખવો, ભૂલવું નહીં.’ ‘તમારા બુદ્ધિવર્ધક ચોપાનિયાંને સારૂં કોઈએક આદમી ઘણી સારી ગુજરાતી ભાષામાં કવિતા બનાવીને મોકલે તો દોહોરા એક જેટલાં ગરબીનાં ચરણો આસરે થાય છે અને તેની કંિમત સ્ત્રીબોધ ચોપાનિયાંવાળા દરએક ચરણના ચાર આના મુજબ આપે છે, માટે તે રીતે તમારી સભા આપશે તો હું મોકલાવીશ ને જો કદાપી તે કવિતા તમને પસંદ પડે નહીં ને પાછી મોકલો તો તેનું તમારે કાંઈ લેવું દેવું નહીં ને ગુજરાતના કવિ જે વલ્લભભટ તથા પ્રેમાનંદ તથા સામળના જેવી અથવા તેથી પણ સરસ અને સુધરેલી મંડળીને કામ લાગે એવી હોય તો તમારે રાખવી, નહીં તો રાખવી નહીં, માટે આ પત્રનો જવાબ તમારી સભાનો અભિપ્રાય લઈને જલદીથી લખશો તો ઘણી મ્હેરબાની.’ એના જવાબમાં મેં ૨0 જુલાઈએ લખ્યું કે ‘જુવાન પુરૂષોને ઉત્તેજન મળે એ કવિતાનાં ૧00 ચરણનું મૂલ પા રૂપીયો પણ ન થાય ને એક ચરણનું મૂલ એવું હોય કે આપનાર હોય તો ૨૫)રૂપીયા પણ આપે. હાલ સ્ત્રીબોધમાં ગરબી આવે છે તેવી ગરબી છાપવાને અધિપતિયોની મરજી નથી, તોપણ જેમ સાદી ભાષાનાં પૃષ્ઠ ૧ નો રૂ. 0 તેમ કવિતાનાં પૃષ્ઠનો પણ પા રૂપીયો આપશે ને કવિ દલપતરામ સરખા પરોપકારથી પ્રસંગે કવિતા લખી મોકલશે તો તે અધિપતિયો બલકે સભા મોટાં માન ને ઉપકાર સાથે સ્વીકારશે.’ પછી તા. ૨૮મી જુલાઈના કાગળમાં લલ્લુભાઈએ લખ્યું કે, ‘બોત્તેર ચરણનો ગરબો કવિ દલપતરામે તમારી સભાને સારૂ ચોપાનિયામાં છાપવા સારૂં મોકલ્યો છે તે તમારી સભાને તથા અધિપતિઓને પસંદ પડે તો છાપવો ને તેની કંિમત વિશે તેઉ કાંઈ મુલ કરતા નથી.જો ખુસીમાં આવે તો છાપવો, નહિ તો તેની કંિમત નહીં મોકલો તો ફીકર નહીં – તમારી સભાને પસંદ પડે તો છપાવો, નહિતો પાછો હમને બીડવો, ને ચરણને વાસ્તે તમે જવાબ લખ્યો તે મેં મને એ પ્રમાણે લખાવનારને જુવાપ વંચાવ્યો છે.’ એ ભણેલી પુત્રીના હર્ષ વિષેનો ગરબો એ જ વરસના બુદ્ધિવર્ધક ગ્રંથમાં છપાયો છે તેનાં પાંચ પાનાંનો રૂ. ૧ દલપતરામને આપ્યો છે ને તે તેઓએ લીધો છે.
૧૧. સને ૧૮૫૮માં હું બુદ્ધિવર્ધક સભાનો સેક્રેટરી અને બુદ્ધિવર્ધકગ્રંથનો અધિપતિ હતો – બુદ્ધિવર્ધકગ્રંથમાં હમે એવી જાહેરખબર આપી હતી કે જેઓ વિષય લખીને મોકલશે તેઓને પૃષ્ઠે પા(0) રૂપિયો મળશે – એ ઉપરથી બુદ્ધિવર્ધક ગ્રંથના અમદાવાદ ખાતેના આડતિયાએ તા. ૧૫મી મે અને ૧0મી જુલાઈએ નીચે પ્રમાણે લખી મોકલ્યું હતું – ‘જેમ સ્ત્રીબોધ ચોપાનિયામાં કવિ દલપતરામ ગરબીઓ બનાવીને મોકલે છે ને દર ચરણે રૂ. 0-૪-0 તેમને તે સભાની તરફથી આપે છે તેમ તમારી જો તમારાં ચોપાનિયામાં એવી ગરબીઓ વગેરે દાખલ કરવાની મરજી હોય તો કવિ દલપતરામને હું કહું માટે તે વિશે તમારો જવાબ લખવો, ભૂલવું નહીં.’ ‘તમારા બુદ્ધિવર્ધક ચોપાનિયાંને સારૂં કોઈએક આદમી ઘણી સારી ગુજરાતી ભાષામાં કવિતા બનાવીને મોકલે તો દોહોરા એક જેટલાં ગરબીનાં ચરણો આસરે થાય છે અને તેની કિંમત સ્ત્રીબોધ ચોપાનિયાંવાળા દરએક ચરણના ચાર આના મુજબ આપે છે, માટે તે રીતે તમારી સભા આપશે તો હું મોકલાવીશ ને જો કદાપી તે કવિતા તમને પસંદ પડે નહીં ને પાછી મોકલો તો તેનું તમારે કાંઈ લેવું દેવું નહીં ને ગુજરાતના કવિ જે વલ્લભભટ તથા પ્રેમાનંદ તથા સામળના જેવી અથવા તેથી પણ સરસ અને સુધરેલી મંડળીને કામ લાગે એવી હોય તો તમારે રાખવી, નહીં તો રાખવી નહીં, માટે આ પત્રનો જવાબ તમારી સભાનો અભિપ્રાય લઈને જલદીથી લખશો તો ઘણી મ્હેરબાની.’ એના જવાબમાં મેં ૨0 જુલાઈએ લખ્યું કે ‘જુવાન પુરૂષોને ઉત્તેજન મળે એ કવિતાનાં ૧00 ચરણનું મૂલ પા રૂપીયો પણ ન થાય ને એક ચરણનું મૂલ એવું હોય કે આપનાર હોય તો ૨૫)રૂપીયા પણ આપે. હાલ સ્ત્રીબોધમાં ગરબી આવે છે તેવી ગરબી છાપવાને અધિપતિયોની મરજી નથી, તોપણ જેમ સાદી ભાષાનાં પૃષ્ઠ ૧ નો રૂ. 0 તેમ કવિતાનાં પૃષ્ઠનો પણ પા રૂપીયો આપશે ને કવિ દલપતરામ સરખા પરોપકારથી પ્રસંગે કવિતા લખી મોકલશે તો તે અધિપતિયો બલકે સભા મોટાં માન ને ઉપકાર સાથે સ્વીકારશે.’ પછી તા. ૨૮મી જુલાઈના કાગળમાં લલ્લુભાઈએ લખ્યું કે, ‘બોત્તેર ચરણનો ગરબો કવિ દલપતરામે તમારી સભાને સારૂ ચોપાનિયામાં છાપવા સારૂં મોકલ્યો છે તે તમારી સભાને તથા અધિપતિઓને પસંદ પડે તો છાપવો ને તેની કિંમત વિશે તેઉ કાંઈ મુલ કરતા નથી.જો ખુસીમાં આવે તો છાપવો, નહિ તો તેની કિંમત નહીં મોકલો તો ફીકર નહીં – તમારી સભાને પસંદ પડે તો છપાવો, નહિતો પાછો હમને બીડવો, ને ચરણને વાસ્તે તમે જવાબ લખ્યો તે મેં મને એ પ્રમાણે લખાવનારને જુવાપ વંચાવ્યો છે.’ એ ભણેલી પુત્રીના હર્ષ વિષેનો ગરબો એ જ વરસના બુદ્ધિવર્ધક ગ્રંથમાં છપાયો છે તેનાં પાંચ પાનાંનો રૂ. ૧ દલપતરામને આપ્યો છે ને તે તેઓએ લીધો છે.


૧૨. મારૂં મન કવિતા તરફ લાગેલું તેથી તમને સ્કુલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું. ‘સાડા દસથી તે પાંચ લગી કાહુ કાહુ થાય.’ એ કવિત જે રસપ્રવેશમાં છે તે મેં મારા સ્નેહી સ્કુલના આસિસ્ટંટ માસ્તરોને દેખાડયું. તેઓએ કહ્યું કે વાત તો ખરી જ છે. નિશાળનાં કામમાં દીલ ન લાગ્યાથી મેં મારા બાપને પૂછ્યા વનાં જ નવેમ્બરની ૨૩ મીએ સ્કૂલની નોકરી છોડી દીધી.
૧૨. મારૂં મન કવિતા તરફ લાગેલું તેથી તમને સ્કુલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું. ‘સાડા દસથી તે પાંચ લગી કાહુ કાહુ થાય.’ એ કવિત જે રસપ્રવેશમાં છે તે મેં મારા સ્નેહી સ્કુલના આસિસ્ટંટ માસ્તરોને દેખાડયું. તેઓએ કહ્યું કે વાત તો ખરી જ છે. નિશાળનાં કામમાં દીલ ન લાગ્યાથી મેં મારા બાપને પૂછ્યા વનાં જ નવેમ્બરની ૨૩ મીએ સ્કૂલની નોકરી છોડી દીધી.
Line 68: Line 68:
૧૮. સ્વતંત્ર રહી વિદ્યાભ્યાસમાં જન્મારો કહાડવો એતો નક્કી છે, પણ ઉદરનિર્વાહને સારૂ એક ઠેકાણએથી મળ્યાં કેમ કરે એનો વિચાર કર્યાં કરતો – હરદાસનું કામ કરવાને શકિતમાન થાઊં તાંહાં લગી મારો નિર્વાહ થયાં કરે તેવી તજવીજ કરી હતી પણ તેમાં હું ફાવ્યો ન્હોતો. ફક્ત ૩00) મળ્યા હતા, ને જ્યારથી સ્કુલની નોકરી મુકી ત્યારથી મેં નિશ્ચય કીધો હતો કે હવે બાપને ભારે પડવું જ નહીં – તે પડાય તેમ હતું પણ નહીં. પુનેથી મુંબઈ આવ્યા પછી મેં એક નવા સ્વામીનારાયણ – ચુડારાનપોરના હરિશંખર વિષે સાંભળ્યું. એ પ્રથમ રાવસાહેબ ભોગીલાલના હાથ તળે સરકારી ગુજરાતી નિશાળમાં એક મદદનીશ મ્હેતાજી હતો તે ઉપરથી મેં ધાર્યું કે એ જુવાન છે ને હું પણ જુવાન છઊં – હમારે બંનેને બનશે – ને મારી મદદથી એવું કામ થશે કે વગર સુધરેલા ને સુધરેલા બંને હરિશંકરથી સંતોખાશે – ને મારો નિર્વાહ થયાં કરશે ને વળી મારો કવિતાનો, ધર્મ સંબંધી ભાષણો કરવાનો અને સંસ્કૃત શિખવાનો ઉદ્યોગ જારી રહેશે – એમ સમજી મેં તેને મળવાનું ઠેરવ્યું. કોઈયે મને ભમાવ્યો કે ચુડારાનપોર ભાવનગર થકી ૨0 ગાઉ છે એટલે મને જોવાની બીજો હોંસ થઈ. દેશી રાજ કેવાં હશે ને ભાવનગર શ્હેર શું મુંબઈથી વધારે શોભાયમાન હશેઋ
૧૮. સ્વતંત્ર રહી વિદ્યાભ્યાસમાં જન્મારો કહાડવો એતો નક્કી છે, પણ ઉદરનિર્વાહને સારૂ એક ઠેકાણએથી મળ્યાં કેમ કરે એનો વિચાર કર્યાં કરતો – હરદાસનું કામ કરવાને શકિતમાન થાઊં તાંહાં લગી મારો નિર્વાહ થયાં કરે તેવી તજવીજ કરી હતી પણ તેમાં હું ફાવ્યો ન્હોતો. ફક્ત ૩00) મળ્યા હતા, ને જ્યારથી સ્કુલની નોકરી મુકી ત્યારથી મેં નિશ્ચય કીધો હતો કે હવે બાપને ભારે પડવું જ નહીં – તે પડાય તેમ હતું પણ નહીં. પુનેથી મુંબઈ આવ્યા પછી મેં એક નવા સ્વામીનારાયણ – ચુડારાનપોરના હરિશંખર વિષે સાંભળ્યું. એ પ્રથમ રાવસાહેબ ભોગીલાલના હાથ તળે સરકારી ગુજરાતી નિશાળમાં એક મદદનીશ મ્હેતાજી હતો તે ઉપરથી મેં ધાર્યું કે એ જુવાન છે ને હું પણ જુવાન છઊં – હમારે બંનેને બનશે – ને મારી મદદથી એવું કામ થશે કે વગર સુધરેલા ને સુધરેલા બંને હરિશંકરથી સંતોખાશે – ને મારો નિર્વાહ થયાં કરશે ને વળી મારો કવિતાનો, ધર્મ સંબંધી ભાષણો કરવાનો અને સંસ્કૃત શિખવાનો ઉદ્યોગ જારી રહેશે – એમ સમજી મેં તેને મળવાનું ઠેરવ્યું. કોઈયે મને ભમાવ્યો કે ચુડારાનપોર ભાવનગર થકી ૨0 ગાઉ છે એટલે મને જોવાની બીજો હોંસ થઈ. દેશી રાજ કેવાં હશે ને ભાવનગર શ્હેર શું મુંબઈથી વધારે શોભાયમાન હશેઋ


૧૯. પછી હું સુરત આવ્યો – ને અહીંથી એક મારા જુવાન સગાને લઈને ભગવાડાંડીને રસ્તે ઘોઘે ગયો – પ્રથમ રાંદેરથી કુંદિઆણે ગયો – ત્હાં પેલા સગાના હાથની કાચી પાકી ખીચડી ખાધેલી તે અને દુરના પાદરપરના કુવા પર બપોરી વેળાનાં સૃષ્ટિસૌંદર્યથી મને જે આનંદ થયલો તે અને ત્હાંતી ન્હાઈને નીગળતે શરીરે રસ્તામાં દોડતાં દોડતાં આવતાં જે કાંટો વાગેલો તે હજી મને સાંભરેછ! પછી ભગવે ગયો – ત્યાંથી રાતે ૧0 વાગતે મ્હસ કાદવ ખુંદીને બોટમાં બેસાવ ગયા તો એટલો કાદવ હતો કે બોટ પર ચ્હડાય નહીં ને હમે ડાંડીની પાસે રેતીપર આખી રાત ટાહાડ ખાતા પડી રહ્યા. બપોર સુધી કાંઠાનાં મેદાનને જોયાં કીધાં ને પછી બોટ હંકારી – બીજે દાહાડે સ્હવારમાં ઘોઘે પોહોંચ્યો – ત્યાં હાટકેશ્વરની ધરમશાળામાં એક નાગરની બાઈયે પૂછ્યું કે કંઈ સરકારી કામ પર આવ્યાછઋ મેં કહ્યું ના – એ વખત તેણે જે મ્હોડું મરડયુંછ તે મને હજી સાંભરેછ ને હસવું આવેછ. (આ દાખલાથી જણાશે કે જિલ્લાના લોકમાં સરકારી કામદારનું કેટલું માન છે તે. વેપારીની, પંડિતની આબરૂ થોડી પણ એક હલકા કારકુનની ઘણીઋ) પછી તાબડતોબ ગાડી કરીને હમે ભાવનગર જઈ હમારી ન્યાતના પ્રાણનારાયણ જે ત્હાંની અંગ્રેજી સ્કુલના માસ્તર તેને ત્યાં મુકામ કર્યો. અહીં ખબર કહાડાતાં જણાયું કે હરિશંકરનું જોર છેક નરમ પડી ગયુંછ ને તે કેદમાં છે અને ચુડારાનપોર ૫0-૫૫ ગાઉ દુર છે. સહુએ સલાહ આપી કે તડકામાં કહાં જશો – ને હું પણ મારા બાપને જણાવ્યા વના આવ્યો હતો તે મારી ફીકર કરે માટે મેં ચુડારાનપોર જવું બંધ રાખ્યું. ચાર દાહાડા ભાવનગરમાં રહ્યો. અહીં મને ઘણા જણ મળવા આવ્યા તેમાં કેટલાક (મારી ન્યાતના પણ) કારભારીઓના સામાવાળા હતા – તેઓએ કેટલીક વાત કહી તે મેં સાંભળી – પછી મેં ગામમાં ફરવા માંડયું – હું ભાવનગર જોઈને ધરાયો – કંઈજ નહીં. મુંબઈની આગળ ગામડું, જોકે એક મોટાં દેશી રાજની રાજધાની છે! ત્હાંના રાજાના કારભારી જે હમારી ન્યાતના થાય તેણે મને જમવાનં નોતરૂં દીધું. હું ઘણો ગભરાયો – મને મન મળ્યા વિના કોઈએ ત્હાં જમવા જવું ગમતું નથી – હું ન્યાતમાં પણ નથી જતો તેનું કારણ કે તાંહાં હોહો બહુ થાય છે ને નકામો વખત બહુ જાય છે – જમવાની મઝા તો થોડા સ્નેહીઓમાં નિશા સાથે નાના પ્રકારના પંડિતાઈવાળા તડાકા ચાલતા હોય ત્યારે. હું બહુ દલગીર થયો કે મોટાને ના કહ્યાથી તેને માઠું લાગશે માટે મેં ઘણી ઘણી જુક્તી કીધી, પણ આખરે પ્રાણનારાયણની સલાહથી મારે ત્હાં જમવા જવું પડયું. જમવા ગયાની અગાઉ હું ગગાભાઈને મળ્યો હતો. હું ધારતો તેટલી ઉલટથી તેઓએ મારો સ્વીકાર કર્યો ન્હોતો, પણ પોતે મોટે દરજ્જે હોય ને હું ઉતરતે દરજ્જે હોઉં એ પ્રમાણે – પણ મને તેઓ વિચિક્ષણ ને પુખ્ત જણાયા હતા ખરા. પછી તેઓના દીકરા વજલભાઈ મને પોતાના ઓરડામાં લઈ ગયા – અહીં એ તરૂણે મારો આદરસત્કાર મનમાનતી રીતે કર્યો – ચ્હા પાઈ, પાનસોપારી આપ્યાં. એઓને સંસારી વાતનો સુધારો બહુ ગમે છે. પોતે છોકરીઓની નિશાળનું કામ ધમધોક્કારે ચાલે તેને માટે જે જે મેહેનત કરેલી તે તેઓ પોતે મને જોસ્સાથી કહેતા હતા. એ તરૂણ વિષે મને લાગ્યું કે તે ખુલ્લા દિલના, દોસ્તીના ને આબરૂના ભુખ્યા અને સુધારાનાં કામમાં ઉલટ લેનાર છે. જમ્યા બાદ તેઓએ મને પાછો તેડયો – ત્હાં ગગાભાઈ મારી સાથે પોતે જે ભાવનગરમાં ડક્કો બંધાવેલો, રસ્તો સુધારેલો, તે વિષે બોલ્યા – એમ જણાવવાને કે હમે રાજસુધરાવટ કરિયેછ. પછી સંસ્કૃત અભ્યાસ ઉપર વાત નિકળી – મેં કહ્યું ભાવનગરમાં શાસ્ત્રીઓ રાખી સંસ્કૃત ગ્રંથોનાં ભાષાંતર કરી છપાવવાં જોઈએ, પણ એ વિષે તેઓએ ઉડાવ્યા જેવું કીધું. પછી તેઓએ મને મનોહરસ્વામીનાં પુસ્તકો બતાવ્યાં ને ઇચ્છા દેખાડી કે આ પદસંગ્રહ લો ને છપાવજો, ખરચ હું આપીશ. એ પદો બાળબોધ લીપીમાં પદચ્છેદ પાડયા વનાનાં ગુજરાતી ને હિંદુસ્તાની ભેળાં હતાં તેને મેં મારા કારકુન પાસે છાપવા જેવા જુદાં પડાવીને છપાવ્યાં. મેં લખ્યું કે રૂ. ૩00(આસરે-મને હાલ બરોબર સાંભરતું નથી) છપાવવાના થયાછ તે હૂંડી મોકલજો કે છાપનારને આપું ને થોડી કંિમતે વેચી તેનો નફો મારી મેહેનતમાં લઉ ને જવાબ તાકીદથી લખજો કે તે પ્રમાણે ટાઈટલપેજ લખાય. સાથે છપાયલાં શીઠો પણ મોકલ્યાં હતાં. કાગળનાં ઉત્તરમાં આવ્યું કે ચોપડીમાં અશુદ્ધ બહુ રહી ગયુંછ–મેં લખ્યું કે પ્હેલી આવૃત્તિમાં એમ જ હોય – બીજીમાં શુદ્ધ થશે. તેઓના લખ્યાપરથી મેં ક્યાસ કર્યો કે તેઓ નારજ થયા છે ને એમ સમજી છાપનારને મેં રૂ. ૩00) મારી પાસથી આપી ચોપડીની બે રૂપીયા કિંમત રાખી ટાઈટલ પેજ પર લખ્યું કે મેં છપાવી પ્રગટ કરી છે. એવામાં રૂ. ૩00) આવ્યા તે મારી તો ખુશી નહીં પણ મારા બાપના આગ્રહ ઉપરથી તે મારે લેવા પડયા પણ પછી મેં રીસમાં સઘળી જ ચોપડીઓ ભાવનગર મોકલી દેવાને મ્હેરવાનજી ભાવનગરીને ત્હાં મોકલી દીધી હતી. પછી વજલભાઈ ને છગનલાલ મને સાંજે ગાડીમાં બેસાડી ડક્કા તરફ લઈ ગયા ને પછી તેઓએ મને એક હોરાની વાડી દેખાડી. ત્હાં હમે સહુ બેઠા, પાનસોપારી ખાધાં ને કોઈ શિવરામે ગાયું – વજલભાઈ સાદા લાગ્યા પણ છગનલાલ જેવા રૂપાળા, તેવાં કપડાં, ખાનપાન ને સુગંધીના શોખી લાગ્યા. એઓનો કવિતા ગાયન ઉપર થોડોક શોખ દેખાયો. તેમ એ યુક્તિની ખટપટ કરનાર ને જરા મ્હોના મીઠ્ઠા પણ લાગ્યા. એઓ પોતાની બનાવેલી કેટલીક ચીજો શિવરામ પાસે ગવાડીને મનમાં મલકાતાં માલમ પડયા. પછી દીવા થયા પછી તરત હમે મેહેલમાં ગયા. અગાસીમાં સહુ બેઠા હતા. મેં અગાસીના ધોરાની પાળ ઉપર એક કૃષ્ણવર્ણ પુરૂષને દીઠો, જેને ખવાસ સમજી હું તેની પાસે બેસવા જતો હતો, એટલામાં સામળદાસે પેલા-રાજાને કહ્યું કે મહારાજ, નર્મદાશંકર કવિ તે આ. પછી મેં ગભરાટમાં જેવા તેવા જુહાર કરીધા ને પછી હું બોલ્યો કે, આપ એક વખત મુંબઈ આવી જાઓ – તારે મહારાજ હસીને બોલ્યા કે, હા, વિચાર તો છે. પછી હું સહુસાથે અગાસીમાં થોડીવાર બેઠો ને પછી જુહાર કરી ઘેર આવ્યો. બીજે દહાડે હું સુરત આવવા નિકળ્યો તે પ્રસંગે મને ગગાભાઈએ પોતાને ઘેર તેડી એક હલવાન ને એક પાઘડી (આસરે રૂ. ૩0 સેકનો માલ) વિદાયગીરીમાં આપ્યો, જે ઘણી ના કહી તો પણ મારે લેવો પડયો. મુંબઈ ગયા પછી મેં રૂ. ૨૫ સેકની ચોપડીયો વજલભાઈ, છગનલાલ વગેરેને બક્ષીસ મોકલાવી દીધી હતી. – પછી હું ઘોઘે આવ્યો ત્હાં જયંતીલાલ, નરભેશંકર વકીલ, જમીએતરામ મુનસફ વગેરેને મળી બોટમાં બેસી સુરત આવ્યો.
૧૯. પછી હું સુરત આવ્યો – ને અહીંથી એક મારા જુવાન સગાને લઈને ભગવાડાંડીને રસ્તે ઘોઘે ગયો – પ્રથમ રાંદેરથી કુંદિઆણે ગયો – ત્હાં પેલા સગાના હાથની કાચી પાકી ખીચડી ખાધેલી તે અને દુરના પાદરપરના કુવા પર બપોરી વેળાનાં સૃષ્ટિસૌંદર્યથી મને જે આનંદ થયલો તે અને ત્હાંતી ન્હાઈને નીગળતે શરીરે રસ્તામાં દોડતાં દોડતાં આવતાં જે કાંટો વાગેલો તે હજી મને સાંભરેછ! પછી ભગવે ગયો – ત્યાંથી રાતે ૧0 વાગતે મ્હસ કાદવ ખુંદીને બોટમાં બેસાવ ગયા તો એટલો કાદવ હતો કે બોટ પર ચ્હડાય નહીં ને હમે ડાંડીની પાસે રેતીપર આખી રાત ટાહાડ ખાતા પડી રહ્યા. બપોર સુધી કાંઠાનાં મેદાનને જોયાં કીધાં ને પછી બોટ હંકારી – બીજે દાહાડે સ્હવારમાં ઘોઘે પોહોંચ્યો – ત્યાં હાટકેશ્વરની ધરમશાળામાં એક નાગરની બાઈયે પૂછ્યું કે કંઈ સરકારી કામ પર આવ્યાછઋ મેં કહ્યું ના – એ વખત તેણે જે મ્હોડું મરડયુંછ તે મને હજી સાંભરેછ ને હસવું આવેછ. (આ દાખલાથી જણાશે કે જિલ્લાના લોકમાં સરકારી કામદારનું કેટલું માન છે તે. વેપારીની, પંડિતની આબરૂ થોડી પણ એક હલકા કારકુનની ઘણીઋ) પછી તાબડતોબ ગાડી કરીને હમે ભાવનગર જઈ હમારી ન્યાતના પ્રાણનારાયણ જે ત્હાંની અંગ્રેજી સ્કુલના માસ્તર તેને ત્યાં મુકામ કર્યો. અહીં ખબર કહાડાતાં જણાયું કે હરિશંકરનું જોર છેક નરમ પડી ગયુંછ ને તે કેદમાં છે અને ચુડારાનપોર ૫0-૫૫ ગાઉ દુર છે. સહુએ સલાહ આપી કે તડકામાં કહાં જશો – ને હું પણ મારા બાપને જણાવ્યા વના આવ્યો હતો તે મારી ફીકર કરે માટે મેં ચુડારાનપોર જવું બંધ રાખ્યું. ચાર દાહાડા ભાવનગરમાં રહ્યો. અહીં મને ઘણા જણ મળવા આવ્યા તેમાં કેટલાક (મારી ન્યાતના પણ) કારભારીઓના સામાવાળા હતા – તેઓએ કેટલીક વાત કહી તે મેં સાંભળી – પછી મેં ગામમાં ફરવા માંડયું – હું ભાવનગર જોઈને ધરાયો – કંઈજ નહીં. મુંબઈની આગળ ગામડું, જોકે એક મોટાં દેશી રાજની રાજધાની છે! ત્હાંના રાજાના કારભારી જે હમારી ન્યાતના થાય તેણે મને જમવાનં નોતરૂં દીધું. હું ઘણો ગભરાયો – મને મન મળ્યા વિના કોઈએ ત્હાં જમવા જવું ગમતું નથી – હું ન્યાતમાં પણ નથી જતો તેનું કારણ કે તાંહાં હોહો બહુ થાય છે ને નકામો વખત બહુ જાય છે – જમવાની મઝા તો થોડા સ્નેહીઓમાં નિશા સાથે નાના પ્રકારના પંડિતાઈવાળા તડાકા ચાલતા હોય ત્યારે. હું બહુ દલગીર થયો કે મોટાને ના કહ્યાથી તેને માઠું લાગશે માટે મેં ઘણી ઘણી જુક્તી કીધી, પણ આખરે પ્રાણનારાયણની સલાહથી મારે ત્હાં જમવા જવું પડયું. જમવા ગયાની અગાઉ હું ગગાભાઈને મળ્યો હતો. હું ધારતો તેટલી ઉલટથી તેઓએ મારો સ્વીકાર કર્યો ન્હોતો, પણ પોતે મોટે દરજ્જે હોય ને હું ઉતરતે દરજ્જે હોઉં એ પ્રમાણે – પણ મને તેઓ વિચિક્ષણ ને પુખ્ત જણાયા હતા ખરા. પછી તેઓના દીકરા વજલભાઈ મને પોતાના ઓરડામાં લઈ ગયા – અહીં એ તરૂણે મારો આદરસત્કાર મનમાનતી રીતે કર્યો – ચ્હા પાઈ, પાનસોપારી આપ્યાં. એઓને સંસારી વાતનો સુધારો બહુ ગમે છે. પોતે છોકરીઓની નિશાળનું કામ ધમધોક્કારે ચાલે તેને માટે જે જે મેહેનત કરેલી તે તેઓ પોતે મને જોસ્સાથી કહેતા હતા. એ તરૂણ વિષે મને લાગ્યું કે તે ખુલ્લા દિલના, દોસ્તીના ને આબરૂના ભુખ્યા અને સુધારાનાં કામમાં ઉલટ લેનાર છે. જમ્યા બાદ તેઓએ મને પાછો તેડયો – ત્હાં ગગાભાઈ મારી સાથે પોતે જે ભાવનગરમાં ડક્કો બંધાવેલો, રસ્તો સુધારેલો, તે વિષે બોલ્યા – એમ જણાવવાને કે હમે રાજસુધરાવટ કરિયેછ. પછી સંસ્કૃત અભ્યાસ ઉપર વાત નિકળી – મેં કહ્યું ભાવનગરમાં શાસ્ત્રીઓ રાખી સંસ્કૃત ગ્રંથોનાં ભાષાંતર કરી છપાવવાં જોઈએ, પણ એ વિષે તેઓએ ઉડાવ્યા જેવું કીધું. પછી તેઓએ મને મનોહરસ્વામીનાં પુસ્તકો બતાવ્યાં ને ઇચ્છા દેખાડી કે આ પદસંગ્રહ લો ને છપાવજો, ખરચ હું આપીશ. એ પદો બાળબોધ લીપીમાં પદચ્છેદ પાડયા વનાનાં ગુજરાતી ને હિંદુસ્તાની ભેળાં હતાં તેને મેં મારા કારકુન પાસે છાપવા જેવા જુદાં પડાવીને છપાવ્યાં. મેં લખ્યું કે રૂ. ૩00(આસરે-મને હાલ બરોબર સાંભરતું નથી) છપાવવાના થયાછ તે હૂંડી મોકલજો કે છાપનારને આપું ને થોડી કિંમતે વેચી તેનો નફો મારી મેહેનતમાં લઉ ને જવાબ તાકીદથી લખજો કે તે પ્રમાણે ટાઈટલપેજ લખાય. સાથે છપાયલાં શીઠો પણ મોકલ્યાં હતાં. કાગળનાં ઉત્તરમાં આવ્યું કે ચોપડીમાં અશુદ્ધ બહુ રહી ગયુંછ–મેં લખ્યું કે પ્હેલી આવૃત્તિમાં એમ જ હોય – બીજીમાં શુદ્ધ થશે. તેઓના લખ્યાપરથી મેં ક્યાસ કર્યો કે તેઓ નારજ થયા છે ને એમ સમજી છાપનારને મેં રૂ. ૩00) મારી પાસથી આપી ચોપડીની બે રૂપીયા કિંમત રાખી ટાઈટલ પેજ પર લખ્યું કે મેં છપાવી પ્રગટ કરી છે. એવામાં રૂ. ૩00) આવ્યા તે મારી તો ખુશી નહીં પણ મારા બાપના આગ્રહ ઉપરથી તે મારે લેવા પડયા પણ પછી મેં રીસમાં સઘળી જ ચોપડીઓ ભાવનગર મોકલી દેવાને મ્હેરવાનજી ભાવનગરીને ત્હાં મોકલી દીધી હતી. પછી વજલભાઈ ને છગનલાલ મને સાંજે ગાડીમાં બેસાડી ડક્કા તરફ લઈ ગયા ને પછી તેઓએ મને એક હોરાની વાડી દેખાડી. ત્હાં હમે સહુ બેઠા, પાનસોપારી ખાધાં ને કોઈ શિવરામે ગાયું – વજલભાઈ સાદા લાગ્યા પણ છગનલાલ જેવા રૂપાળા, તેવાં કપડાં, ખાનપાન ને સુગંધીના શોખી લાગ્યા. એઓનો કવિતા ગાયન ઉપર થોડોક શોખ દેખાયો. તેમ એ યુક્તિની ખટપટ કરનાર ને જરા મ્હોના મીઠ્ઠા પણ લાગ્યા. એઓ પોતાની બનાવેલી કેટલીક ચીજો શિવરામ પાસે ગવાડીને મનમાં મલકાતાં માલમ પડયા. પછી દીવા થયા પછી તરત હમે મેહેલમાં ગયા. અગાસીમાં સહુ બેઠા હતા. મેં અગાસીના ધોરાની પાળ ઉપર એક કૃષ્ણવર્ણ પુરૂષને દીઠો, જેને ખવાસ સમજી હું તેની પાસે બેસવા જતો હતો, એટલામાં સામળદાસે પેલા-રાજાને કહ્યું કે મહારાજ, નર્મદાશંકર કવિ તે આ. પછી મેં ગભરાટમાં જેવા તેવા જુહાર કરીધા ને પછી હું બોલ્યો કે, આપ એક વખત મુંબઈ આવી જાઓ – તારે મહારાજ હસીને બોલ્યા કે, હા, વિચાર તો છે. પછી હું સહુસાથે અગાસીમાં થોડીવાર બેઠો ને પછી જુહાર કરી ઘેર આવ્યો. બીજે દહાડે હું સુરત આવવા નિકળ્યો તે પ્રસંગે મને ગગાભાઈએ પોતાને ઘેર તેડી એક હલવાન ને એક પાઘડી (આસરે રૂ. ૩0 સેકનો માલ) વિદાયગીરીમાં આપ્યો, જે ઘણી ના કહી તો પણ મારે લેવો પડયો. મુંબઈ ગયા પછી મેં રૂ. ૨૫ સેકની ચોપડીયો વજલભાઈ, છગનલાલ વગેરેને બક્ષીસ મોકલાવી દીધી હતી. – પછી હું ઘોઘે આવ્યો ત્હાં જયંતીલાલ, નરભેશંકર વકીલ, જમીએતરામ મુનસફ વગેરેને મળી બોટમાં બેસી સુરત આવ્યો.


પાંચ મીનીટના મેળાપમાં અને તેમાં મીનીટેક રાજાના મ્હોંસામું જોયું હશે (કેમકે મારા મનમાં તેના સામું વધારે વાર જોઈ રહીશ તો તેને કંઈ વ્હેમ આવશે એવી કલ્પિત શરમ લાગેલી તેથી) એટલા ઉપરથી મારૂં અનુમાન એવું કે રાજા સાદા, સાધારણ સમજનાં અને ધીમી તબિયતના ઠાવકા છે, પણ કંઈક ભુંડાઈ હશે ખરી.
પાંચ મીનીટના મેળાપમાં અને તેમાં મીનીટેક રાજાના મ્હોંસામું જોયું હશે (કેમકે મારા મનમાં તેના સામું વધારે વાર જોઈ રહીશ તો તેને કંઈ વ્હેમ આવશે એવી કલ્પિત શરમ લાગેલી તેથી) એટલા ઉપરથી મારૂં અનુમાન એવું કે રાજા સાદા, સાધારણ સમજનાં અને ધીમી તબિયતના ઠાવકા છે, પણ કંઈક ભુંડાઈ હશે ખરી.