રચનાવલી/૯૪: Difference between revisions

+1
No edit summary
(+1)
 
Line 3: Line 3:
{{Heading|૯૪. એકવીરા (વિશ્વનાથ સત્યનારાયણ) |}}

<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/4/42/Rachanavali_94.mp3
}}
<br>
૯૪. એકવીરા (વિશ્વનાથ સત્યનારાયણ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્થળ બદલાય છે, સમય બદલાય છે. મનુષ્યની પેઢીઓ બદલાતી રહે છે. જમાનો બદલાય છે. પણ સ્ત્રીપુરુષ વચ્ચેનાં આકર્ષણો અને સામાજિક વ્યવસ્થાઓનાં માળખાંઓ વચ્ચેનાં ઘર્ષણો સતત થતાં જ રહ્યાં છે. એમાં કોઈ ભાગ્યે જ ફેર પડ્યો છે. મોટાભાગની પ્રેમકથાઓનો કરુણ અંત આવે છે અને એને કારણે લગ્નજીવનમાં પણ કરુણતા સર્જાય છે. કારણ પ્રેમ એ નૈસર્ગિક આકર્ષણ છે અને લગ્ન એ સામાજિક વ્યવસ્થા છે. જગતભરના કથાસાહિત્યમાં કોઈપણ પ્રેમકથાની નીચે પડેલું આ એક સર્વસામાન્ય હાડપિંજર છે, જેમાં પછી લોકો રંગ ઘૂંટીને લોકસાહિત્ય સર્જે છે કે લેખકો પ્રાણ પૂરીને કથાવાર્તા રચે છે.  