23,710
edits
(+૧) |
(+૧) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|બગલા પંડિતજી|લેખક : વિરંચિ ત્રિવેદી<br>(1947)}} | {{Heading|બગલા પંડિતજી|લેખક : વિરંચિ ત્રિવેદી<br>(1947)}} | ||
{{Block center|<poem>નદીકોનારે વડલા નીચે, બેઠા બગલા પંડિતજી; | |||
જોવા જોષ પશુ પંખીના, બેઠા બગલા પંડિતજી. | |||
આંખે ચશ્માં, ખભે ખેસ ને, ટીપણું ખોલીને જુએ; | |||
નામ પૂછીને કહેવા માંડે, બેઠા બગલા પંડિતજી. | |||
કલબલ કરતી કાબરને કહે, પોપટ જેવું મીઠું બોલ, | |||
મેના પોપટ જેવું જીવતાં, શીખવે બગલા પંડિતજી. | |||
શાણા, ભોળા શાંત કબૂતર, શાંતિપ્રિય ને સંયમી, | |||
બચતા રહેજો શિકારીથી, સ્સોચવે બગલા પંડિતજી. | |||
જંપ જરા ઓ ચંચળ ચકલી, તારું સુખ શેમાં? તે કહું | |||
કાગાથી દૂર રહેવું તારે, બોલ્યા બગલા પંડિતજી. | |||
વ્રત અગિયારસ કરતાં રહેવું અને રાખવી જીવદયા, | |||
એવા બહુ ઉપદેશો સૌને આપે બગલા પંડિતજી. | |||
ત્યાં તો જળમાં તરતી માછલી, જોતાં બગલા પંડિતજી, | |||
ટીપણાંની માયા સંકેલી, દોડ્યા બગલા પંડિતજી. | |||
જોષ બીજાના જોવા કરતાં, દોષ જુઓ પોતાના બસ, | |||
કાગાની કર્કશવાનીથી નાઠા બગલા પંડિતજી. | |||
</poem>}} | |||
<br> | <br> | ||