ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યદોષ: Difference between revisions

no edit summary
(corrections)
No edit summary
 
Line 12: Line 12:
છતાં ગંભીર અને મહત્ત્વના દોષ તો રસદોષ જ છે. શબ્દથી રસ અથવા સ્થાયી ભાવનો નિર્દેશ, પ્રતિકૂળ વિભાવાદિ, વિભાવાદિની કિલ્ષ્ટ કલ્પના, વિભાવાદિનું અનૌચિત્ય, અસ્થાને રસભંગ, એક જ રસની પુનઃપુનઃ દીપ્તિ, પ્રકૃતિવિપર્યય આદિ રસદોષ મમ્મટ દર્શાવે છે. અલબત્ત, અહીં પણ એ કહે છે તેમ અમુક સંજોગોમાં અમુક દોષ નિર્વાહ્ય બને, આવશ્યક પણ બને. એટલે કાવ્યત્વનું સાચું તત્ત્વ અંતે તો, આચાર્ય આનંદવર્ધન જ કહે છે તેમ, ‘ઔચિત્ય’ જ બની રહે છે :

{{Poem2Close}}  
{{Poem2Close}}  
अनौचित्याहते नान्यद्रसभङ्गस्य कारणम् ।  
{{Block center|<poem>अनौचित्याहते नान्यद्रसभङ्गस्य कारणम् ।  
औचित्योपनिबन्धस्तु रसस्योपनिषत्परा ।। <ref>અનૌચિત્ય સિવાય રસભંગનું બીજું કોઈ કારણ નથી. ઔચિત્યપૂર્વકનું નિબન્ધન-રચના એ જ રસનું મોટું ‘ઉપનિષદ’ – રહસ્ય- છે.</ref>
औचित्योपनिबन्धस्तु रसस्योपनिषत्परा ।। <ref>અનૌચિત્ય સિવાય રસભંગનું બીજું કોઈ કારણ નથી. ઔચિત્યપૂર્વકનું નિબન્ધન-રચના એ જ રસનું મોટું ‘ઉપનિષદ’ – રહસ્ય- છે.</ref></poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આચાર્ય આનંદવર્ધન કાવ્યના દોષોમાં તારતમ્ય કરવાનું એક મૂળભૂત ધોરણ આપે છે. કાવ્યના દોષોને એ બે પ્રકારના ગણે છે : અવ્યુત્પત્તિ એટલે કે જ્ઞાનાનુભવની ઊણપને કારણે થયેલા અને અશક્તિ એટલે કે પ્રતિભાની ઊણપને કારણે થયેલા. નાની નાની અસંગતિઓ અને અનૌચિત્ય, ભાષાની કઠિનતા, વ્યાકરણના દોષો, છંદનું અલાલિત્ય, વગેરે કવિની અવ્યુત્પત્તિના દોષો છે. એ દોષો કાવ્યને માટે જીવલેણ નથી. કારણ કે