23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 27: | Line 27: | ||
ભારતીય કાવ્યશાસ્ત્રીઓમાં મમ્મટનું સ્થાન વિશિષ્ટ છે. પુરોગામી કાવ્યશાસ્ત્રીઓના કાર્યનો ઉપયોગ કરી લઈને એમણે પોતાના ગ્રન્થ ‘કાવ્યપ્રકાશ’માં કાવ્યતત્ત્વોની સમર્થ ચર્ચા કરી છે. એ દિશામાં એમની મહત્તા એક મૌલિક વિચારક તરીકેની નહિ એટલી સમન્વયકાર તરીકેની ગણાઈ છે. એટલે ભારતીય કાવ્યશાસ્ત્રના સર્વાંગી પરિચય માટે એમનો ગ્રન્થ વધારે ઉપયોગી મનાયો છે. | ભારતીય કાવ્યશાસ્ત્રીઓમાં મમ્મટનું સ્થાન વિશિષ્ટ છે. પુરોગામી કાવ્યશાસ્ત્રીઓના કાર્યનો ઉપયોગ કરી લઈને એમણે પોતાના ગ્રન્થ ‘કાવ્યપ્રકાશ’માં કાવ્યતત્ત્વોની સમર્થ ચર્ચા કરી છે. એ દિશામાં એમની મહત્તા એક મૌલિક વિચારક તરીકેની નહિ એટલી સમન્વયકાર તરીકેની ગણાઈ છે. એટલે ભારતીય કાવ્યશાસ્ત્રના સર્વાંગી પરિચય માટે એમનો ગ્રન્થ વધારે ઉપયોગી મનાયો છે. | ||
હવે પછીનાં પાનાંઓમાં મુખ્યત્વે મમ્મટના ગ્રન્થને લક્ષમાં રાખીને, ઉપર જેનો નિર્દેશ કર્યો તે કાવ્યતત્ત્વોની ચર્ચા કરી છે. | હવે પછીનાં પાનાંઓમાં મુખ્યત્વે મમ્મટના ગ્રન્થને લક્ષમાં રાખીને, ઉપર જેનો નિર્દેશ કર્યો તે કાવ્યતત્ત્વોની ચર્ચા કરી છે. | ||
{{Poem2Close}} | |||
<hr> | <hr> | ||
{{Reflist}} | {{Reflist}} | ||