23,710
edits
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સાંકળ|}} | |||
{{Heading|સાંકળ| | |||
{{center|(૧)}} | {{center|(૧)}} | ||
{{Poem2Open}} | |||
જે બન્યું તેને સંજોગ ગણવા પડે. | જે બન્યું તેને સંજોગ ગણવા પડે. | ||
એ રાતે પોતાના ઘરના સાંકડા, સુશોભિત બેડરૂમમાં છવીસ વરસની દુલારી અધૂકડા ચિત્તે ઉદાસ ચહેરે પલંગમાં બેઠી હતી. અને પાસેના ખંડમાં બત્રીસ વરસનો સાધારણ દેખાવવાળો પરપુરુષ પ્રાણલાલ કોર પર બેઠો હતો. વચ્ચેનું બારણું બંધ હતું. | એ રાતે પોતાના ઘરના સાંકડા, સુશોભિત બેડરૂમમાં છવીસ વરસની દુલારી અધૂકડા ચિત્તે ઉદાસ ચહેરે પલંગમાં બેઠી હતી. અને પાસેના ખંડમાં બત્રીસ વરસનો સાધારણ દેખાવવાળો પરપુરુષ પ્રાણલાલ કોર પર બેઠો હતો. વચ્ચેનું બારણું બંધ હતું. | ||