ગિરીશ ભટ્ટની વાર્તાઓ/સુગંધ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 3: Line 3:
{{Heading|સુગંધ|}}
{{Heading|સુગંધ|}}

(૧)
{{center|(૧)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ બપોરે, સાવ અચાનક જ એક સુખ શુચિતાની ઝોળીમાં ઠલવાયું હતું. તે ચકિત થઈ ગઈ હતી. આંખો ચમકી હતી. મન ખળભળ્યું હતું. છેલ્લાં બે વર્ષમાં આવું ક્યારેય બન્યું હતું? સરે ફાઈલો તપાસતાં તપાસતાં કહ્યું : ‘તું પાર્લામાં રહે છે ને? ઈસ્ટમાં? વાહ, સરસ. તો આવી જા મારી ગાડીમાં. મારે ત્યાં એક મેરેજ-રિસેપ્સન અટેન્ડ કરવાનું છે. તારી કંપની રહેશે. બસ, તો બી રેડી. દસ મિનિટમાં જ નીકળીએ.'

Line 94: Line 94:
રોજ પ્રસ્વેદ ધોવા સ્નાન કરતી હતી, આજે સુગંધ ધોવા.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|⚬❖⚬❖⚬❖⚬❖⚬}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu