ગિરીશ ભટ્ટની વાર્તાઓ/ગિરીશ ભટ્ટની વાર્તાઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)

No edit summary

(2 intermediate revisions by the same user not shown)
Line 12: Line 12:
ગિરીશ ભટ્ટની વાર્તાઓમાં કસબાનું, કોઈ નાના શહેરનું કે શહેર બનવા મથતા મોટાગામનું જીવન પ્રતિબિંબિત થાય છે. ત્રિસ્તરીય મધ્યમ વર્ગ, મજૂરવર્ગ, વિધવાઓ, બીજવર થવા આતુર પુરુષો, વય વીતી ગયા પછી યોગ્ય સાથી શોધતાં સ્ત્રી-પુરુષો, અવૈધ સમ્બન્ધો માટે ઉત્સુક પુરુષો, એકલાં પડી જતાં ઘરડાં સ્ત્રી-પુરુષો, નોકરિયાત સ્ત્રીપુરુષોના સમ્બન્ધો અને સમસ્યાઓઃ ગિરીશ ભટ્ટની વાર્તાઓનું આ વસ્તુજગત છે. પતિ-પત્નીની અને કુટુમ્બ તથા સમાજગત સમસ્યાઓ પણ અહીં વણાતી આવે છે. આ વાર્તાજગતની આવી બહુરંગી કથાસૃષ્ટિ ભાવકને આકર્ષે એ રીતે લેખક કહેતા-વર્ણવતા અને પ્રક્રિયારૂપે કદીક બતાવતા ચાલે છે. આ વાર્તાઓનો વાચક રસ-પૂર્વક આગળ વધે એવું કુતૂહલ કર્તા જગવી આપે છે.

ગિરીશ ભટ્ટની વાર્તાઓના થોડાક વિશેષો નોંધીશું:

લેખકને વાર્તાક્ષણ (સગર્ભ મોમેન્ટ) પરખતાં ને પકડતાં આવડે છે. આરંભથી અંત સુધી વાચકને કથાકથન પકડી રાખે છે.
{{Poem2Close}}
લેખક રચના પ્રપંચ કે બિનજરૂરી ટેકનિકોની કોઈ જાળ બિછાવતા નથી. થોડાક લસરકાઓમાં એ વાતાવરણ રચી અને પાત્રને જીવતું જાગતું કરી દે છે. દા.ત. ‘ટોપીઓ ભરતી સ્ત્રીઓ’-વાર્તાનું આ દૃશ્ય વાંચોઃ
{{hi|1em|» લેખકને વાર્તાક્ષણ (સગર્ભ મોમેન્ટ) પરખતાં ને પકડતાં આવડે છે. આરંભથી અંત સુધી વાચકને કથાકથન પકડી રાખે છે.}}
{{hi|1em|» લેખક રચના પ્રપંચ કે બિનજરૂરી ટેકનિકોની કોઈ જાળ બિછાવતા નથી. થોડાક લસરકાઓમાં એ વાતાવરણ રચી અને પાત્રને જીવતું જાગતું કરી દે છે. દા.ત. ‘ટોપીઓ ભરતી સ્ત્રીઓ’-વાર્તાનું આ દૃશ્ય વાંચોઃ}}
{{Poem2Open}}
‘‘આખો ખાંચો મેરાઈ-પા તરીકે ઓળખાય. દસ ઘર આમ ને દસ ઘર સામાં. ઢળતાં દેશી નળિયાંવાળાં છાપરાં ને આગળ જાળીવાળાં જૂનાં મકાનો. એક લક્ષ્મીના ઘરને પાકાં વિલાયતી નળિયાં, ઓટલો, ચાર પગથિયાં ને રંગીન બારણું- બારીઓ ઉપર પરદા પણ ખરા, અને અંદરનો સામાન પણ અલગ. પોચી પથારીવાળો મોટો પલંગ, અરીસા-વાળું કબાટ અને ટેબલ પર મુંબઈથી રસિકે આણેલું ગ્રામોફોન. લક્ષ્મી જાળવીને ખોલે, રજ સાફ કરે, રૂપેરી હેન્ડલમાં પીન ભેરવે, કબાટમાંથી રેકર્ડ કાઢે, સાડીના પાલવથી સાફ કરે, છોકરાં છાબરાં મુગ્ધ થઈ જોયા કરે... લક્ષ્મી એકાદ મિનિટમાં ગ્રામોફોન વાગતું કરી દે...’’

પણ લક્ષ્મીનો મુંબઈની ચાલીમાં દરજી કામ કરતો ને વધારે રૂપિયાનું મની ઓર્ડર કરીને લક્ષ્મીને સજી રાખતો પતિ કોઈ પારસણના પ્રેમમાં હોવાની વાત આવે છે ને લક્ષ્મીની રંગીન દુનિયા નંદવાઈ જાય છે. એ ય પેલી ઓગણીસ પત્નીઓની જેમ પાછી ટોપીઓ ભરતી થઈ જાય છે. નારીજીવનની અનેક વેદનાગ્રસ્ત વાતો આ વાર્તાઓ કહે છે.

વાર્તાકાર પ્રતીકો-કલ્પનોની ભાષા પણ નથી યોજતા. વાર્તામાં સંવેદના દ્વારા પાત્રને માટે આપણો પક્ષપાત જગવતો લેખક સંઘર્ષાત્મક પરિસ્થિતિઓની સંનિધિ રચી આપે છે. દા.ત ‘ડર’ વાર્તા જુઓ. કટક પાસે મહા નદીના તટે ઝૂંપડીમાં રહેતો કાલી બેત્રણ વર્ષથી વિધુર છે ને હાથે બળે છે-કારખાને મજૂરી કરે છે. ત્યાંનો કુખ્યાત બદમાશ રામચરણ એક રાતે કાલીને છાપરે એક ઓરતને અઠવાડિયા માટે સાચવવા મૂકી જાય છે. બિચારો કાલી અને ઓરત બેઉ ધ્રૂજે છે. બીજે દિવસે ખબર આવે છે કે રામચરણને પોલિસે પકડીને જેલમાં નાખ્યો છે. એટલે કાલી અને ઓરત(પારો) બંને મંદિરમાં જઈને પતિપત્ની થઈ જાય છે. હજી એકબે રાત સુખ મળે ન મળે ત્યાં ખબર આવે છે કે રામચરણ જેલ તોડીને ભાગ્યો છે. અહીં છાપરીમાં કાલી- પારોના જીવ તાળવે ચોંટી જાય છે.
{{Poem2Close}}
{{hi|1em|» વાર્તાકાર પ્રતીકો-કલ્પનોની ભાષા પણ નથી યોજતા. વાર્તામાં સંવેદના દ્વારા પાત્રને માટે આપણો પક્ષપાત જગવતો લેખક સંઘર્ષાત્મક પરિસ્થિતિઓની સંનિધિ રચી આપે છે. દા.ત ‘ડર’ વાર્તા જુઓ. કટક પાસે મહા નદીના તટે ઝૂંપડીમાં રહેતો કાલી બેત્રણ વર્ષથી વિધુર છે ને હાથે બળે છે-કારખાને મજૂરી કરે છે. ત્યાંનો કુખ્યાત બદમાશ રામચરણ એક રાતે કાલીને છાપરે એક ઓરતને અઠવાડિયા માટે સાચવવા મૂકી જાય છે. બિચારો કાલી અને ઓરત બેઉ ધ્રૂજે છે. બીજે દિવસે ખબર આવે છે કે રામચરણને પોલિસે પકડીને જેલમાં નાખ્યો છે. એટલે કાલી અને ઓરત(પારો) બંને મંદિરમાં જઈને પતિપત્ની થઈ જાય છે. હજી એકબે રાત સુખ મળે ન મળે ત્યાં ખબર આવે છે કે રામચરણ જેલ તોડીને ભાગ્યો છે. અહીં છાપરીમાં કાલી- પારોના જીવ તાળવે ચોંટી જાય છે.}}
{{Poem2Open}}
બહુ લાંબી કથા-પળોજણ નહીં, પાંચસાત પાનાંમાં કથા સરસ કહેવાઈ જાય છે. પ્રથમ પુરુષ એકવચન અને સર્વજ્ઞની કથન રીતિઃ વાર્તાકાર બંને કથનરીતિનો લાભ લે છે બલકે કસ કાઢે છે. ઘણીવાર કથાદોર સહજમાં જ પાત્રના હાથમાં જતો રહે છે ને વાર્તા મજાથી ઊકલતી આવે છે. ‘શુભા’ જેવી સંકુલ સંવેદનાની બહુસ્તરીય વાર્તા ભાવકને ઊંડે સુધી અજંપ કરી મૂકે છે. પરદેશમાં ભણવા પહોંચી ગયેલી શુભા કેવી રમતિયાળ હતી. વ્યોમા એની વાતો કરે છે. અંતે આવે છે બીમાર શુભાના મરણના સમાચાર! આંગ્લ પતિ આર્થરે એને ખૂબ સાચવી પણ એ ન બચી! ‘પલંગનું સ્થાનાંતર’ હોય કે ‘સોનલ’ વાર્તા હોય: સહુમાં નારીજીવનની વેદનાઓનું કરુણ આલેખન! આ લેખકને નારીજીવનની ભીતરી સંવેદનાઓ આલેખવાનું સારું ફાવ્યું છે. બહુ સચ્ચાઈ અને વફાદારીપૂર્વક જીવતી સ્ત્રીઓની  પીડાઓ ભાવકના મનમાં પ્રશ્નો કરે છે કે- ‘જીવન આવું કઠોર કેમ છે?’

ગિરીશ ભટ્ટની વાર્તાઓમાં એમનો મધ્યમ વર્ગીય ભદ્ર-સમાજ વધુ વખત આવ્યો છે. એમણે છેલ્લાં સિત્તેર વર્ષોમાં પોતાનો સમાજ બરાબર જોયો છે. એમાં પારાવાર એબ છે, પીડા છે, પળોજણો છે. નારીને માથે પસ્તાળ પડતી રહી છે. લેખકે પોતાની ચારે બાજુએ નજર ફરતી રાખી છે, એમને દરેક જીવતા મનેખમાં વાર્તા દેખાઈ છે, ને આમ, એમણે પરંપરાગત રીતિમાં સામાજિક વાર્તાઓ રચીને સમાજને એનું મૂળ રૂપ બતાવ્યું છે, ‘વાર્તા અનુભૂતિકણ છે’-(ઉમાશંકર) અને ટૂંકીવાર્તા ‘ક્ષણાર્ધનું મહાભારત છે’(જ. દલાલ): ગિરીશ ભટ્ટ આ બંને વ્યાખ્યાઓને જાણે-અજાણે અનુસર્યા છે ને સફળ વાર્તાકાર બન્યા છે. એમની કેટલીક વાર્તાઓ કલામર્મીઓને ગમી છે તો ઘણી બધી વાર્તાઓ લોકભોગ્ય બની રહી છે. સાહિત્યિક ગુણવત્તા ગુમાવ્યા વગર જીવનમૂલ્યોની વાર્તાઓ લખનાર ગિરીશ ભટ્ટની થોડીક વધારે વાર્તા વિશે નોંધવું જરૂરી છે. ખાસ તો આ ચયનની વાર્તાઓના વિશેષો પણ ખૂબ ધ્યાન ખેંચે છે તે પણ જોઈએઃ

Line 26: Line 30:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{right|'''જાન્યુઆરી ૨૦૨૫,'''
'''વલ્લભ વિદ્યાનગર'''}}
{{right|'''જાન્યુઆરી ૨૦૨૫,'''
'''વલ્લભ વિદ્યાનગર'''}}

Navigation menu