23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 15: | Line 15: | ||
પૈસા કે સ્થાનના જોરે કોઈની અસહાયતાનો લાભ લેવાની કઠોરતામાંથી | પૈસા કે સ્થાનના જોરે કોઈની અસહાયતાનો લાભ લેવાની કઠોરતામાંથી | ||
જેમાં સહેલાઈથી સરી પડાય તેવાં અયોગ્ય કૃત્યોના રસ્તે | જેમાં સહેલાઈથી સરી પડાય તેવાં અયોગ્ય કૃત્યોના રસ્તે | ||
{{ | {{right|પહેલું પગલું ભરવામાંથી}} | ||
{{ | {{right|મને બચાવજે.}} | ||
હું જે કરી શકું તેમ નથી, તે કરવા ઇચ્છતો નથી તેમ કહેવાના | હું જે કરી શકું તેમ નથી, તે કરવા ઇચ્છતો નથી તેમ કહેવાના | ||
{{ | {{right|દંભમાંથી}} | ||
જેમાં હું ઊણો ઊતરતો હોઉં તે ધોરણોની બીજા પાસે | જેમાં હું ઊણો ઊતરતો હોઉં તે ધોરણોની બીજા પાસે | ||
{{ | {{right|અપેક્ષા રાખવામાંથી}} | ||
બીજામાં જેને હું તિરસ્કારું તે જ દોષો મારામાં હોય ત્યારે | બીજામાં જેને હું તિરસ્કારું તે જ દોષો મારામાં હોય ત્યારે | ||
{{ | {{right|એ માટે બહાનાં કાઢવામાંથી}} | ||
બીજાના દોષ પહોળી આંખે જોવામાંથી અને મારી ભૂલો પ્રત્યે | બીજાના દોષ પહોળી આંખે જોવામાંથી અને મારી ભૂલો પ્રત્યે | ||
{{ | {{right|આંખો બંધ કરી દેવામાંથી}} | ||
{{ | {{right|મને બચાવજે.}}} | ||
કાંઈ અવળું બને કે મુશ્કેલી આવી પડે | કાંઈ અવળું બને કે મુશ્કેલી આવી પડે | ||
ત્યારે બીજા પર એની જવાબદારી ઢોળી દેવામાંથી | ત્યારે બીજા પર એની જવાબદારી ઢોળી દેવામાંથી | ||
ચડિયાતા લોકો સમક્ષ ઝાંખપ અનુભવવામાંથી | ચડિયાતા લોકો સમક્ષ ઝાંખપ અનુભવવામાંથી | ||
અને નીચેના લોકો આગળ મોટાઈ હાંકવામાંથી | અને નીચેના લોકો આગળ મોટાઈ હાંકવામાંથી | ||
{{ | {{right|મને બચાવજે.}} | ||
નાના લોકોને તે નાના છે તે કારણે જ અવગણવામાંથી | નાના લોકોને તે નાના છે તે કારણે જ અવગણવામાંથી | ||
જેઓ મારા પર આધારિત છે, તેમના પર વર્ચસ્ ચલાવવાની | જેઓ મારા પર આધારિત છે, તેમના પર વર્ચસ્ ચલાવવાની | ||
{{ | {{right|ઇચ્છામાંથી}} | ||
પોતા પ્રત્યે ઉદાર ને બીજા પ્રત્યે કડક દૃષ્ટિબિંદુના બેવડા | પોતા પ્રત્યે ઉદાર ને બીજા પ્રત્યે કડક દૃષ્ટિબિંદુના બેવડા | ||
{{ | {{right|ધોરણમાંથી}} | ||
પ્રિયજનો કેટલું કરે છે તેની જાણ વિના | પ્રિયજનો કેટલું કરે છે તેની જાણ વિના | ||
અને હું કેટલું માગું છે તેના ભાન વિના | અને હું કેટલું માગું છે તેના ભાન વિના | ||
તેમની સાથેના સંબંધમાં જડ અને સ્થગિત રહેવામાંથી | તેમની સાથેના સંબંધમાં જડ અને સ્થગિત રહેવામાંથી | ||
{{ | {{right|મને બચાવજે.}} | ||
જેમાં હૃદયનો ભાવ નથી તેવા ઠાલા શબ્દો બોલવામાંથી | જેમાં હૃદયનો ભાવ નથી તેવા ઠાલા શબ્દો બોલવામાંથી | ||
અને નજર સામે કોઈને અન્યાય થતો હોય ત્યારે | અને નજર સામે કોઈને અન્યાય થતો હોય ત્યારે | ||
| Line 51: | Line 51: | ||
કામકાજનો એક આનંદ છે, સફળતાનો એક નશો છે | કામકાજનો એક આનંદ છે, સફળતાનો એક નશો છે | ||
રોજનાં સામાન્ય નાનાં કામોમાં જાતને ભુલાવી દેતી એક | રોજનાં સામાન્ય નાનાં કામોમાં જાતને ભુલાવી દેતી એક | ||
{{ | {{right|વિસ્મૃતિ છે}} | ||
આ આનંદ, આ નશો, આ વિસ્મૃતિમાંથી મને બચાવજે. | આ આનંદ, આ નશો, આ વિસ્મૃતિમાંથી મને બચાવજે. | ||
સવારે કામ પર જઈ સાંજે ક્ષેમકુશળ પાછો ફરું ત્યારે, | સવારે કામ પર જઈ સાંજે ક્ષેમકુશળ પાછો ફરું ત્યારે, | ||