23,710
edits
(+૧) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|ખેતરમાં}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
અને ઊભું રાખી હળ, ચલમ ખંખેરી ભરી હું | |||
મૂકું અંગારો જ્યાં – મહુડી પરથી સારસ ઊડી | |||
પણે આવી બેઠાં. તરત તરસ્યું ખેતર બધું | |||
ચગ્યું લીલું, એમાં પવન વન પ્હેરી ચીતરવા | |||
મને માંડ્યોઃ | |||
{{gap}}જાણે હું થઈ હળવો ભાત જમતો | |||
થઈ | બપોરે, તું પૂળા લઈ બળદની પાસ વળતી, | ||
વળી | પછી કૂવાથાળે કિચુડ રવમાં ધોતી કપડાં; | ||
વળી કોઈ વેળા જલ રગથિયું હોય જતું તો | |||
જતો ખેંચી ઘેસ્સી પર લઈ તને, નીક સરખી | |||
કરી દેતાં ત્યારે ગગન ઢળતું પોષતણું; ને | |||
હતો આ દા’ડો, તું સુરભિઝર લીલો મધુરવો | |||
લઈ ચાલી ભારો કઈ તરફ? | |||
{{right|હું ખેતર મહીં –}} | |||
અહીં જો કોઈનો પિયળ પડછાયો અડી જતો, | |||
ચડી આવે આંધી, ઘડીક કણસી હું સળગતો. | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||