રામચન્દ્ર પટેલની કવિતા/શ્રી રામચન્દ્ર બ. પટેલની કવિતા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 11: Line 11:
આપણે એમનાં સૉનેટોને જોઈએ.
આપણે એમનાં સૉનેટોને જોઈએ.
‘તમે તો’ સૉનેટની આ અંતિમ પંક્તિઓ જુઓ -
‘તમે તો’ સૉનેટની આ અંતિમ પંક્તિઓ જુઓ -
{{Poem2Close}}
{{Block center|<poem>હવે એકાન્તોમાં નીલમ નભ આંખે ભરી ફરું;

અને વેળુશા આ સમય પર વંટોળ ચીતરું  <ref>‘તમે તો’ પૃષ્ઠ : ૨૮, સંગ્રહ : ‘મારી અનાગસી ઋતુ’ (દ્વિ.આ. ૨૦૦૫)</ref></poem>}}  

{{Poem2Open}}
અંતની આ બે પંક્તિઓ આખા સૉનેટને અજવાળી દે છે.

એક બીજી સૉનેટ-રચના જોઈએ.
એક બીજી સૉનેટ-રચના જોઈએ.
કવિએ કૂવાની કલ્પના કરી છે. કૂવામાં ઊંડે ઊંડે પ્રિયતમા જળ બનીને વસી છે. જ્યારે કાવ્યનાયક કૂવાનો કાંઠો બનીને ભેંકાર તપ તપી રહે છે. નાયક અને નાયિકા વચ્ચે છેટું કેટલું બધું છે? છતાં નાયકમાં એક આશા ઊગે છે એટલે તે નાયિકાને સંબોધીને કહે છે :

{{Block center|<poem>થઈ કોઈનો હું ઘટ, ઊતરી આવું તવ કને,

સમાઈ જાશો શું સહજ ઊછળી ઓળખી મને?  <ref>1. ‘કોઈનો હું’ પૃષ્ઠ : ૩૩, કાવ્યસંગ્રહ - ‘મારી અનાગસી ઋતુ’ (દ્વિ.આ. ૨૦૦૫)</ref></poem>}}  

અહીં પણ પ્રસ્તુત પંક્તિદ્વય તેમના ઉપરની બાર પંક્તિઓને અને સમગ્ર સૉનેટને પોતાના ગુણબળે દીપાવી રહે છે.

અને, એક સૉનેટરચનાની આ ત્રણ જ પંક્તિઓ ઉતારીશું :
અને, એક સૉનેટરચનાની આ ત્રણ જ પંક્તિઓ ઉતારીશું :
{{Poem2Close}}
{{Block center|<poem>વલોણું, સાંબેલું, જલસભર બેડું વળગણી,

તવી, ચૂલો, ઘંટી, વળી દહીંની દોણી નિસરણી.

બધાંની વચ્ચે તું ઊજળું ઊજળું છાપરું થઈ  <ref>2. ‘હવે તું...’ પૃષ્ઠ : ૩૬, કાવ્યસંગ્રહ એ જ</ref></poem>}}  
બધાંની વચ્ચે તું ઊજળું ઊજળું છાપરું થઈ  <ref>2. ‘હવે તું...’ પૃષ્ઠ : ૩૬, કાવ્યસંગ્રહ એ જ</ref></poem>}}  
{{Poem2Open}}
ત્રણ પંક્તિઓમાં કવિ ઘરવપરાશની કેટલીક વસ્તુઓની યાદી જ આપે છે. પણ તેમને માટે જે સંદર્ભ રચે છે તે તો છાપરાની જેમ તે સૉનેટ ઉજળાશ અર્પી રહે છે. શિખરિણીના લયની પણ અહીં ઊજળી ભૂમિકા રહી છે.

કવિના દ્વિતીય કાવ્યસંગ્રહ ‘પદ્મિનિદ્રા’નાં ‘અજાણ્યા પ્રદેશમાં-પરોઢ’, ‘નિભાડો' અને ‘ખડકી’ ત્રણે સૉનેટો સુંદર બની આવ્યાં છે. કવિકલ્પના, છંદની પ્રૌઢિ અને આકૃતિનિર્માણને લીધે આ ત્રણ સૉનેટોમાં ‘અજાણ્યા પ્રદેશમાં - પરોઢે’ પ્રથમ ક્રમે આવે છે. બાકીનાં બે સૉનેટો ‘નિભાડો’ અને ‘ખડકી’ કાવ્યબળે શોભે છે. આ બીજા કાવ્યસંગ્રહમાં સૉનેટ રચના પરત્વે કવિ એક કદમ આગળ વધે છે. ત્રીજા કાવ્યસંગ્રહ ‘સીમાન્તરા’માં સૉનેટ ઘૂંટાય છે. ‘અંધારું’ અને ‘ભશ્મ’ની વાત કરીએ તો અંધારુંમાં અંધારાનું મૂર્તિકરણ સ્પર્શક્ષમ બની આવ્યું છે. અહીં અંધારું અભાવો અને દુઃખોનું પ્રતીક બને છે. ‘ભશ્મ’માં ટૂંકા કદની ચૌદ પંક્તિઓ છે. આરંભ અંધારાથી જ થાય છે. ચૌટે ઘૂમતું અંધારું શ્વાન, અઘોરી, તુરંગ, નોળિયો, ભુજંગ, ઉલૂક, કુર્કુટ અને મસાણા સાથે સંબંધો છે મૃત્યુનું પ્રભાવક વાતાવરણ ખડું કરે છે. બંને સૉનેટોમાં કાવ્યબાની તો સાદા શબ્દો જ બને છે.

સૉનેટ ઉપાસક કવિ રામચન્દ્ર પટેલ ચતુર્થ સંગ્રહ ‘માટીનું નૃત્ય’માં કાવ્યત્વે દીપતાં એકધારાં સારી સંખ્યાનાં સૉનેટો આપે છે એમાં માટીનાં પણ છે. અહીં ‘મોર’ વિશે થોડી વાત કરવી છે. એનાં જાનકી ને રામનો ઉલ્લેખ આવે છે. એમનો એક પ્રસંગ કવિએ આલેખ્યો છે. સીતાની તરસ છિપાવવા નપાણિયા મુલકમાં મોર જ પાણી લાવવાનું કારણ બને છે. મોર વરદાન પણ પામે છે. પ્રસ્તુત કૃતિની એક પંક્તિ ‘લાગી તૃષા  

જળ મળ્યું નહિ જાનકીને’<ref> ‘મોર’ પૃષ્ઠ : ૮૨, કાવ્યસંગ્રહ ‘માટીનું’ નૃત્ય’ (પ્ર.આ. ૨૦૧૮)</ref> પરથી ‘રામૈયા રામ’ શીર્ષકવાળું લોકગીત યાદ આવી જાય છે –

{{Block center|<poem>સીતાને તરસયા લાગી રે, રામૈયા રામ!

ક્યાંય ન દીઠાં નરમળ નીર રે, રામૈયા રામ!</poem>}}
ક્યાંય ન દીઠાં નરમળ નીર રે, રામૈયા રામ!</poem>}}
{{Poem2Open}}
પ્રસ્તુત સૉનેટના આલેખન સમયે આ કે આવું કોઈ લોકગીત કવિના મનમાં ફરક્યું હશે? કદાચ.

કવિનો અત્યાર પૂરતો છેલ્લો ગણાય એ પાંચમો કાવ્યસંગ્રહ ‘રુદનધન’ અગાઉના ચાર કાવ્યસંગ્રહોની સંગ્રહદીઠ કાવ્યસંખ્યા કરતાં થોડાં વધારે કાવ્યો લઈને આવ્યો છે. અહીં તો સૉનેટની આખી ફસલ આવી છે.. કવિનાં પ્રાપ્ત કાવ્યોમાંથી કાવ્યગુણના ધોરણે એકાવન કાવ્યો તારવ્યાં તો એમાંયે મોટી સંખ્યા તો સૉનેટની જ આવી. કવિનાં સઘળાં કાવ્યોમાં સૉનેટો વધારે. પસંદ કરેલાં એકાવન કાવ્યોમાં સૉનેટ વધારે અને બાકી રહ્યાં તે કાવ્યોમાંયે સૉનેટો જ વધુ.