User:Meghdhanu/sandbox/Sample formatting: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{center|{{Color|blue|પ્રેમનાં અમૃત-બીજ}}}}
{{center|{{Color|blue|<big>પ્રેમનાં અમૃત-બીજ</big>}}}}
(આ સંગ્રહના અંગ્રેજી અનુવાદ “ઇમ્મોર્ટલ ફેસ ઓંફ અમેરિકા'ની પ્રસ્‍તાવના)  

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 15: Line 15:
“અમેરિકાનો ચિરંતન ચહેરો' એ નવી દુનિયાનું સાહિત્ય છે; એક વિશ્વસંસ્કૃતિનું તથા રાષ્ટ્રની જૂની સીમાઓ અને અસ્મિતા ભૂંસી નાખતી વિમાનયુગની પ્રક્રિયાનું ધોતક છે. પિછાણવાની કલાને અક્ષુણ્ણ રાખી તેનો નવી પરિસ્થિતિઓમાં કવિ વિનિયોગ કરે છે. એ સાંસ્કૃતિક સેળભેળની ઊપજ નથી પણ નૂતન માનવ-સર્જનની નિષ્પત્તિ છે. લોકપ્રિય ભારતીય પુસ્તકો, જે અંગ્રેજી ભાષાના વાચકો માટે અંગ્રેજીમાં લખાય છે, તેનાથી તદન ભિન્ન આ કાવ્યસંગ્રહ ભારતની ભાષાના ગહન-ગભીર ધરાના નિર્મળ નીરમાંથી ઉગમ પામે છે અને એમાં નવા વિશ્વને આત્મસાત્‌ કરતી ઊંડી પરખથી નિત્યનવ્ય કાવ્યતત્ત્વ ફૂટી નીકળે છે. સમકાલીન વાચકોને અપરિચિત લાગે એવી રીતે એવી પૌરાણિક અને લયમય અભિવ્યક્તિ વચ્ચે આ કાવ્યોની સહજ આવન-જાવન થાય છે. કવિની વિશ્વ માટેની કાળજીભરી ચિંતા અને આગવી વાણીનું અહીં પ્રાધાન્ય છે.

આ કાવ્યસંગ્રહ આધુનિક એટલે કે કેવળ અંગત, વ્યક્તિ-વાદી કે સ્વ-રચ્યું-પચ્યું નથી. એ પરા-અર્વાચીન (0૦5 પણ નથી, અર્થાત્‌ અન્યોન્ય અંતર રચતું, આણવ કે ભીતરું નથી. “અમેરિકાનો ચિરંતન ચહેરો' નાં કાવ્યો વર્ણનાત્મક અને લયમય છે અને પૌરાણિક ક્ષિતિજોમાં વિસ્તરે છે. જાણે કે કવિની વ્યષ્ટિ-ચેતના, ધસમસતી ગંગાની જેમ, એમની અને સમષ્ટિ-ચેતનાના મહદ્‌ સત્યો વચ્ચે ઉભય-દિશાનો પ્રવાહ બની રહે છે. આ કાવ્યો સતત ભક્તિના ભાવમાંથી ઊગે છે. આ ભાવ ધાર્ષિક કે વિધિવિધાન પ

{{Poem2Close}}
<hr>
<hr>
{{Reflist}}
{{Reflist}}

Navigation menu