સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/વિવેચક રમણભાઈ નીલકંઠ : સંધ્યા ભટ્ટ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 15: Line 15:
રમણભાઈનું વિવેચનકાર્ય અભ્યાસીઓ માટે ઉપયોગી બની રહે તેમ છે.
રમણભાઈનું વિવેચનકાર્ય અભ્યાસીઓ માટે ઉપયોગી બની રહે તેમ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''સંદર્ભગ્રંથો'''
<br>
'''આ સંપાદન વિશે'''
{{Poem2Open}}
{{Poem2Open}}
:{{hi|1.5em|૧. ‘રમણભાઈ નીલકંઠ ગ્રંથાવલિ – ખંડ-અને ૩’, કર્તા : રમણભાઈ મહીપતરામ નીલકંઠ, સંપાદક : રમેશ મ. શુક્લ, પ્ર. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. પ્ર. આ. ૨૦૧૬, મૂલ્ય (અનુક્રમે) રૂ. ૩૭૦, ૩૦૦ }}
રમણભાઈ નીલકંઠે ૧૯૦૪-૩૨ દરમ્યાન ‘કવિતા અને સાહિત્ય’ના ૪ ખંડોમાં એમનું સર્વ લેખન સંગૃહિત-પ્રકાશિત કરેલું.
:{{hi|1.5em|૨. ‘રમણભાઈ નીલકંઠ’ (મોનોગ્રાફ), લે. રતિલાલ બોરીસાગર, પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, આશ્રમ માર્ગ, અમદાવાદ. પ્ર. આ. ૨૦૦૨, કિં. રૂ. ૩૫ }}
 
:{{hi|1.5em|૩. ‘રમણભાઈ નીલકંઠ’ (સંપાદન) સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્ર. અશોક પ્રકાશન, ૧૬૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. પ્ર. આ. ડિસેમ્બર,૧૯૭૩. કિં. રૂ. ૧૦ }}
આ સંપાદન મેં,
:{{hi|1.5em|૪. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ-૩’માં, ર.નીલકંઠ વિશે લે. બિપિન ઝવેરી,  સં. રમણ સોની, શોધિત-વર્ધિત બીજી આવૃત્તિ, પુનર્મુદ્રણ : ૨૦૦૭, પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. }}
 
{{Poem2Close}}
શ્રી રમેશ મ. શુક્લે એ સર્વ લખાણો ‘રમણભાઈ નીલકંઠ ગ્રંથાવલિ’ નામે પુનઃસંપાદિત કરેલાં છે (પ્રકાશક ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૧૬) એના ખંડ -અને ખંડ-૩માં સમાવિષ્ટ વિવેચન-સામગ્રીને આધારે કર્યું છે. એ માટે એમની આભારી છું.
<br>
 
કેટલાક લેખોમાં વચ્ચે ક્યાંક, ફૂટનોટ સિવાયની પણ, ફૂદડીઓ (* * * *) કરેલી છે અંગે પુનઃસંપાદકના નિવેદનમાં કોઈ સ્પષ્ટતા જોવા મળી નથી. એ ફૂદડીઓ મેં  તે તે સ્થાને જાળવી છે.
{{Poem2Close}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = લેખક-પરિચય
|previous = લેખક-પરિચય
|next = કવિતા
|next = કવિતા
}}
}}