23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 192: | Line 192: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સર્વત્ર જે હર્ષ ફેલાઈ રહ્યો હતો તેનું કારણ પણ કવિને એ જ જણાય છે કે પ્રકૃતિમાં સર્વ પોતાના ‘સદયત્ન’ ના ‘ફળ’થી અન્યનું સુખ સાધતાં હતાં, અને તેમ કર્યાથી ‘મન કોણનું ના આનંદ ઝીલે?’ ઔદાર્યથી વ્યાપ્ત થઈ બીજાને સુખી કરીને જ એ સર્વ આનંદ પામતાં હતાં, અને કવિને તે આનંદની કિમ્મત સમજાતી હતી. આ દેખાવમાં કવિને કંઈ ન્યૂનતા જણાતી જ નથી. ચંદ્રિકાથી વ્યતિરિક્ત કોઈ સ્થાનમાં કંઈ વધારે સારું છે કે કંઈ વધારે સારું શોધવા જવું પડે એમ છે એમ કવિનું ધારવું જ નથી; તેને ઔદાર્યની, કદરની પિછાન છે. તે કહે છે કે જે શાન્તિ, જે ગાન, જે સ્નેહ અને જે આનંદ સર્વ સ્થળે રમી રહ્યાં હતાં તેમાં | સર્વત્ર જે હર્ષ ફેલાઈ રહ્યો હતો તેનું કારણ પણ કવિને એ જ જણાય છે કે પ્રકૃતિમાં સર્વ પોતાના ‘સદયત્ન’ ના ‘ફળ’થી અન્યનું સુખ સાધતાં હતાં, અને તેમ કર્યાથી ‘મન કોણનું ના આનંદ ઝીલે?’ ઔદાર્યથી વ્યાપ્ત થઈ બીજાને સુખી કરીને જ એ સર્વ આનંદ પામતાં હતાં, અને કવિને તે આનંદની કિમ્મત સમજાતી હતી. આ દેખાવમાં કવિને કંઈ ન્યૂનતા જણાતી જ નથી. ચંદ્રિકાથી વ્યતિરિક્ત કોઈ સ્થાનમાં કંઈ વધારે સારું છે કે કંઈ વધારે સારું શોધવા જવું પડે એમ છે એમ કવિનું ધારવું જ નથી; તેને ઔદાર્યની, કદરની પિછાન છે. તે કહે છે કે જે શાન્તિ, જે ગાન, જે સ્નેહ અને જે આનંદ સર્વ સ્થળે રમી રહ્યાં હતાં તેમાં | ||
‘એવું મધુર પવિત્ર હતું કંઈ જાવું પડે ન છૂપી વસતિમાં.’ | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘એવું મધુર પવિત્ર હતું કંઈ જાવું પડે ન છૂપી વસતિમાં.’</poem>}} | |||
{{Poem2Open}} | |||
આ ‘ઉદાર પરસ્પર સંગતભાવ’ ના ‘મહિમા’ નું ‘મૂળ જાણવા’ કવિએ દેવી ભણી દૃષ્ટિ કરી. બીજા પ્રશ્નો તો કવિએ પૂછેલા હતા જ. પણ, હાલ તરત ઉત્તર દેવાનો વિચાર નહોતો. પ્રેમ વિશેની કવિની જિજ્ઞાસા કેટલા આગ્રહવાળી છે, પ્રેમ ખાતર જગતના મદનો ત્યાગ કરવા કવિમાં કેટલી તત્પરતા છે, એ પરીક્ષા હજી દેવીને કરવી છે. તે કવિને કહે છે કે તું અહીં મારી પાસે શું કામ રહ્યો છે? આ કુદરતમાં તું પ્રભુ હોય એમ તને નથી લાગતું, તારું સુખ વધારવાની અને તારો પ્રભાવ પ્રકટિત કરવાની જ કુદરતમાં સામગ્રી થઈ રહી છે એમ તું નથી ધારતો? આકાશ એ તારે શિરછત્ર છે, દિવ્ય ગંગા તારું ચામર છે, ચકોર તારી નેકી પુકારે છે, | આ ‘ઉદાર પરસ્પર સંગતભાવ’ ના ‘મહિમા’ નું ‘મૂળ જાણવા’ કવિએ દેવી ભણી દૃષ્ટિ કરી. બીજા પ્રશ્નો તો કવિએ પૂછેલા હતા જ. પણ, હાલ તરત ઉત્તર દેવાનો વિચાર નહોતો. પ્રેમ વિશેની કવિની જિજ્ઞાસા કેટલા આગ્રહવાળી છે, પ્રેમ ખાતર જગતના મદનો ત્યાગ કરવા કવિમાં કેટલી તત્પરતા છે, એ પરીક્ષા હજી દેવીને કરવી છે. તે કવિને કહે છે કે તું અહીં મારી પાસે શું કામ રહ્યો છે? આ કુદરતમાં તું પ્રભુ હોય એમ તને નથી લાગતું, તારું સુખ વધારવાની અને તારો પ્રભાવ પ્રકટિત કરવાની જ કુદરતમાં સામગ્રી થઈ રહી છે એમ તું નથી ધારતો? આકાશ એ તારે શિરછત્ર છે, દિવ્ય ગંગા તારું ચામર છે, ચકોર તારી નેકી પુકારે છે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||