બાળ કાવ્ય સંપદા/કોણ જમે ? કોણ રમે ?: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 11: Line 11:
ત્રીજી બેઠી કરે તડાકા,
ત્રીજી બેઠી કરે તડાકા,
ચોથી ચોખા ચાળે. હોઓઓ ચકલી ચીં...ચીં...ચીં....
ચોથી ચોખા ચાળે. હોઓઓ ચકલી ચીં...ચીં...ચીં....
પાંચમી ઓરે ખીચડી
ને છઠ્ઠી છમછમ નાચે. હોઓઓ ચકલી ચીં...ચીં...ચીં..
સાતમી શાક સુધારે
ને આઠમી હજીય ઊંઘે. હોઓઓ ચકલી ચીં...ચીં...ચીં..
નવમી ની૨ ભરી લાવે
ને દસમી દમ ભિડાવે. હોઓઓ ચકલી ચીં...ચીં...ચી...
કહો, ખીચડી થઈ ગઈ છે
હવે કોણ જમે ? કોણ રમે ? હોઓઓ ચકલી ચીં...ચીં...ચી..
જે કામ કરે એ જમે
ને ન કરે એ ૨મે. હોઓઓ ચકલી ચીં...ચીં...ચીં...
</poem>}}
</poem>}}
<br>
<br>