અર્વાચીન કવિતા/ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 29: Line 29:
{{Poem2Open}}
{{Poem2Open}}
જેવી પંક્તિઓમાં તેમની શક્તિ સારી ખીલી ઊઠી છે. લેખકમાં રાસ કરતાં સરળ પ્રાસાદિક બાળગીતો લખવાની વિશેષ હથોટી લાગે છે. તેમના બીજા સંગ્રહમાં ‘મ્હારી વાડીમાં’ વગેરે છએક હાલરડાં તથા ‘ગીતકથાઓ’માંની પદ્યબદ્ધ વાર્તાઓ ખરેખર રસપ્રદ બનેલી છે. ‘પોઢામણાં’ (૧૯૩૧) અને ‘ગજરો’ (૧૯૩૨)માં કેટલાંક સારાં બાળકાવ્યો છે. સાદાં જોડકણાં પણ આ લેખક સારાં આપી શકે છે. ‘કથાકુંજ’ (૧૯૩૦)માંનાં આઠ કથાકાવ્યો સાદી પ્રાસાદિક રચનાઓ છે. કેટલાંક ખંડકાવ્યની ઢબે લખાયેલાં છે, પણ તેમાં રસની ચમત્કૃતિ નહિ જેવી છે.

'''મૂળજીભાઈ પીતામ્બરદાસ શાહ''' સત્યાગ્રહસંગ્રામનાં ગીતોથી પોતાની પ્રવૃત્તિ શરૂ કરી તેને રાસના પ્રદેશમાં લઈ ગયા છે. દેશભક્તિનાં ગીતોમાં તે ઉન્નત ઉલ્લાસના ભાવોને ઉચિત કાવ્યબાનીમાં ઝીલી શક્યા નથી. રાસગીતોમાં આ લેખક ક્રમે ક્રમે પોતાની નાનકડી શક્તિથી પણ પ્રગતિ કરી શક્યા છે. રાસ માટે તેમનાં ભક્તિ તથા ઉત્સાહ ઘણાં છે, પણ સર્જનાત્મક કલ્પના તથા રસના ઔચિત્યની દૃષ્ટિ તેઓ બહુ ઓછી દાખવી શક્યા છે. છતાં તેઓ કેટલાંક સારાં કહેવાય તેવાં ગીતો આપી શક્યા છે. ‘રાસનિકુંજ’માંનું ‘રીસામ
'''મૂળજીભાઈ પીતામ્બરદાસ શાહ''' સત્યાગ્રહસંગ્રામનાં ગીતોથી પોતાની પ્રવૃત્તિ શરૂ કરી તેને રાસના પ્રદેશમાં લઈ ગયા છે. દેશભક્તિનાં ગીતોમાં તે ઉન્નત ઉલ્લાસના ભાવોને ઉચિત કાવ્યબાનીમાં ઝીલી શક્યા નથી. રાસગીતોમાં આ લેખક ક્રમે ક્રમે પોતાની નાનકડી શક્તિથી પણ પ્રગતિ કરી શક્યા છે. રાસ માટે તેમનાં ભક્તિ તથા ઉત્સાહ ઘણાં છે, પણ સર્જનાત્મક કલ્પના તથા રસના ઔચિત્યની દૃષ્ટિ તેઓ બહુ ઓછી દાખવી શક્યા છે. છતાં તેઓ કેટલાંક સારાં કહેવાય તેવાં ગીતો આપી શક્યા છે. ‘રાસનિકુંજ’માંનું ‘રીસામણાં’, ‘ફૂલવેણી’માંનું ‘ફૂલદેવી,’ ‘રાસપદ્મ’માંના ‘ગુજરાતણ’, ‘પ્રેમની રંગોળી’, ‘આશાનો વીંઝણો’, ‘ચન્દ્રસુધા’ તથા ‘રાસકૌમુદી’માંનાં ‘સ્વપ્નોને સોહાગ’, ‘સૌન્દર્યપૂજન’, ‘શરદનું સોણલું’ વગેરે સારી કૃતિ છે.
{{Poem2Close}}ણાં’, ‘ફૂલવેણી’માંનું ‘ફૂલદેવી,’ ‘રાસપદ્મ’માંના ‘ગુજરાતણ’, ‘પ્રેમની રંગોળી’, ‘આશાનો વીંઝણો’, ‘ચન્દ્રસુધા’ તથા ‘રાસકૌમુદી’માંનાં ‘સ્વપ્નોને સોહાગ’, ‘સૌન્દર્યપૂજન’, ‘શરદનું સોણલું’ વગેરે સારી કૃતિ છે.
{{Poem2Close}}
{{Block center|<poem>‘ઓ ફૂલદેવી! કે ફૂલ મને આપો રસાળ,
{{Block center|<poem>‘ઓ ફૂલદેવી! કે ફૂલ મને આપો રસાળ,
ઓ ફૂલદેવી! કે ફૂલ જેવું નાનું હું બાળ.’
ઓ ફૂલદેવી! કે ફૂલ જેવું નાનું હું બાળ.’

Navigation menu