બાળ કાવ્ય સંપદા/ઉષા: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
(+1)
 
(+૧)
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|જઈને કોઈ કે'જો|લેખક : નિરંજન સરકાર<br>(1936)}}
{{Heading|ઉષા|લેખક : જગદીશ ધ. ભટ્ટ<br>(1937-2019)}}


{{Block center|<poem>
{{Block center|<poem>
ઓલી વાદળીને જઈને કોઈ કે'જો, કે
સોનાનો લઈ થાળ સૂરજનો,
દિન-રાત વરસ્યાં કરે. (૨)
કુમ કુમ પગલાં પાડે ઉષા.


ડુંગરિયે ડોલતાં રંગીલાં ફૂલડાંને
પંખી જાગે સ૨વ૨ જાગે,
સંદેશો જઈને કોઈ કે'જો, કે
શીતળતા છલકાવે ઉષા.
દિન-રાત મલક્યાં કરે. (૨)


વનરાતે વન કેરી ઘેરી ઘટામાં,
મંદિર જાગે મસ્જિદ જાગે,
મોરલાને જઈને કોઈ કે'જો, કે
સૃષ્ટિને પસવારે ઉષા.
દિન-રાત ગેહક્યાં કરે. (૨)


ઘૂઘવતા સાગરના ઘોડલે પલાણ કરી,
ડુંગર નદીઓ નિર્ઝર ધારા,
મોજાંને જઈને કોઈ કે'જો, કે
તેજ થકી નવડાવે ઉષા.
દિન-રાત ઊછળ્યાં કરે. (૨)


અંધારી રાત કેરી ઊડતી ઓઢણીમાં,
લાલ ગુલાબી રંગો વેરે,
તારલાને જઈને કોઈ કે'જો કે
નભ આખું ઝળકાવે ઉષા.
રોજ રોજ ચમક્યાં કરે. (૨)
 
ભજનિકો સૌ ગાય ભજન ને,
પ્રભાતિયાં ગવરાવે ઉષા.
</poem>}}
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = મામા આવે
|previous = શબરી
|next = કીડીની વાત
|next = કીડીની વાત
}}
}}

Navigation menu