બાળ કાવ્ય સંપદા/રમવાને આવો પોપટજી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 3: Line 3:


{{Block center|<poem>
{{Block center|<poem>
'આંબાની ડાળે બેઠા, પોપટજી !
‘આંબાની ડાળે બેઠા, પોપટજી !
રમવાને આવો હેઠા પોપટજી !'
રમવાને આવો હેઠા પોપટજી !'
'મારે તો ઊડતા રહેવું, બટુકજી !
‘મારે તો ઊડતા રહેવું, બટુકજી !
જોઈતું મેળવી લેવું, બટુકજી !'
જોઈતું મેળવી લેવું, બટુકજી !'
'જામફળ પાકાં પીળાં, પોપટજી !
'જામફળ પાકાં પીળાં, પોપટજી !
દઉં વળી મરચાં લીલાં, પોપટજી !'
દઉં વળી મરચાં લીલાં, પોપટજી !'
'પારકું ધન નહિ લેવું, બટુકજી !
‘પારકું ધન નહિ લેવું, બટુકજી !
માથે ન રાખવું દેવું, બટુકજી !'
માથે ન રાખવું દેવું, બટુકજી !'
'બચ્ચાં છે નાનાં માળે, બટુકજી !
‘બચ્ચાં છે નાનાં માળે, બટુકજી !
થઈ જશે ઊડતાં કાલે, બટુકજી !'
થઈ જશે ઊડતાં કાલે, બટુકજી !'
'કરવાની ત્યાં લગી ચોકી, બટુકજી !
‘કરવાની ત્યાં લગી ચોકી, બટુકજી !
લૂંટારા રાખવા રોકી, બટુકજી !'
લૂંટારા રાખવા રોકી, બટુકજી !'
'મીઠી તમારી વાણી, પોપટજી !
‘મીઠી તમારી વાણી, પોપટજી !
વાતો તમારી શાણી, પોપટજી !'
વાતો તમારી શાણી, પોપટજી !'
'સુખેથી ઊડતા રે'જો, પોપટજી !
‘સુખેથી ઊડતા રે'જો, પોપટજી !
ગીતોમાં રોજ નવું કે'જો, પોપટજી !'
ગીતોમાં રોજ નવું કે'જો, પોપટજી !'
શાળાનો ઘંટ જુઓ વાગે, પોપટજી !
શાળાનો ઘંટ જુઓ વાગે, પોપટજી !

Navigation menu