23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
દીવડો દેખી સૌ હરખાય, | દીવડો દેખી સૌ હરખાય, | ||
કે દીવડો ધરતી ફરતો જાય. | કે દીવડો ધરતી ફરતો જાય. | ||
એ રતને પાલવડે સંતાય, | એ રતને પાલવડે સંતાય, | ||
તો ધરતી ફૂદડી ફરતી જાય. | તો ધરતી ફૂદડી ફરતી જાય. | ||
દીવડા તારાં છે ઊજળાં રૂપ, | દીવડા તારાં છે ઊજળાં રૂપ, | ||
તું તો જગમાં જ્યોતિ સ્વરૂપ. | તું તો જગમાં જ્યોતિ સ્વરૂપ. | ||
આભનો ચાંદલો તું અલબેલ, | આભનો ચાંદલો તું અલબેલ, | ||
જોઈને લ્હેરંતા કો છેલ. | જોઈને લ્હેરંતા કો છેલ. | ||
દીવડા ! મૂકું હું આભને થાળ, | દીવડા ! મૂકું હું આભને થાળ, | ||
ત્યાંથી યુગયુગને અજવાળ. | ત્યાંથી યુગયુગને અજવાળ. | ||
દીવડા નવલખ તારાં નૂર, | દીવડા નવલખ તારાં નૂર, | ||
તું તો ભરજે માનવઉર. | તું તો ભરજે માનવઉર. | ||
ટાળજે અન્તરના અન્ધાર, | ટાળજે અન્તરના અન્ધાર, | ||
ને દેજે અગમનિગમના સાર. | ને દેજે અગમનિગમના સાર. | ||