બાળ કાવ્ય સંપદા/વનરાજનું હાલરડું: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 18: Line 18:
અંકાશીલી ડાળ્યે રે
અંકાશીલી ડાળ્યે રે
બાળુડાનાં ઝૂલણાં હો રાજ !
બાળુડાનાં ઝૂલણાં હો રાજ !
હાં રે માથે હીરે મઢેલ આકાશ
હાં રે માથે હીરે મઢેલ આકાશ
હાં રે માથે પૂનમના અંજવાશ
હાં રે માથે પૂનમના અંજવાશ
Line 31: Line 32:
કાળાં કરચલિયાળાં રે
કાળાં કરચલિયાળાં રે
ઝુલફાં ડોકે ઝૂલતાં હો રાજ !
ઝુલફાં ડોકે ઝૂલતાં હો રાજ !
હાં રે એનું કંકુડાવરણું કપાળ
હાં રે એનું કંકુડાવરણું કપાળ
હાં રે એની આંખે અગનની ઝાળ
હાં રે એની આંખે અગનની ઝાળ
Line 46: Line 48:
વકરેલી ઓ વાઘણ રે !
વકરેલી ઓ વાઘણ રે !
રોક્યે તારી ત્રાડને હો રાજ !
રોક્યે તારી ત્રાડને હો રાજ !
હાં રે મારા રાજાની ઊંઘ વીંખાય
હાં રે મારા રાજાની ઊંઘ વીંખાય
હાં રે મારો બાળુડો ઝબકી જાય
હાં રે મારો બાળુડો ઝબકી જાય
Line 59: Line 62:
ટાઢડિયું ભીંસીને રે
ટાઢડિયું ભીંસીને રે
કુંવર મારો પોઢિયો હો રાજ !
કુંવર મારો પોઢિયો હો રાજ !
હાં રે જાણે તાણી ઝાલેલી તલવાર
હાં રે જાણે તાણી ઝાલેલી તલવાર
હાં રે જાણે ઝૂઝે છે જુદ્ધ મોજાર
હાં રે જાણે ઝૂઝે છે જુદ્ધ મોજાર
Line 72: Line 76:
આગભરી અમ્બાનાં રે
આગભરી અમ્બાનાં રે
તીરને મોંઘાં મીઠડાં હો રાજ !
તીરને મોંઘાં મીઠડાં હો રાજ !
હાં રે વીરા ! આજુનો દિન વિશ્રામ
હાં રે વીરા ! આજુનો દિન વિશ્રામ
હાં રે વાલા ! આજુનો રાત આરામ
હાં રે વાલા ! આજુનો રાત આરામ
Line 85: Line 90:
સ્વર્ગાપુરને ઘાટે રે
સ્વર્ગાપુરને ઘાટે રે
સંગાથી થાવું હતું હો રાજ !
સંગાથી થાવું હતું હો રાજ !
તે દિ' મારે હૈયે પોઢેલો તું ભાઈ !
તે દિ' મારે હૈયે પોઢેલો તું ભાઈ !
તે દિ' તારા બાપુની રામદુહાઈ !
તે દિ' તારા બાપુની રામદુહાઈ !