23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 23: | Line 23: | ||
ઉગમણો આથમણો ગરજે | ઉગમણો આથમણો ગરજે | ||
ઓરો ને આઘેરો ગરજે | ઓરો ને આઘેરો ગરજે | ||
<nowiki>*</nowiki> | |||
થર ! થર ! કાંપે | થર ! થર ! કાંપે | ||
વાડામાં વાછડલાં કાંપે | વાડામાં વાછડલાં કાંપે | ||
| Line 32: | Line 33: | ||
સૂતાં ને જાગંતાં કાંપે | સૂતાં ને જાગંતાં કાંપે | ||
જડ ને ચેતન સૌએ કાંપે | જડ ને ચેતન સૌએ કાંપે | ||
<nowiki>*</nowiki> | |||
આંખ ઝબૂકે | આંખ ઝબૂકે | ||
કેવી એની આંખ ઝબૂકે ! | કેવી એની આંખ ઝબૂકે ! | ||
| Line 42: | Line 44: | ||
ટમટમતી બે જ્યોત ઝબૂકે | ટમટમતી બે જ્યોત ઝબૂકે | ||
સામે ઊભું મોત ઝબૂકે. | સામે ઊભું મોત ઝબૂકે. | ||
<nowiki>*</nowiki> | |||
જડબાં ફાડે ! | જડબાં ફાડે ! | ||
ડુંગર જાણે ડાચાં ફાડે ! | ડુંગર જાણે ડાચાં ફાડે ! | ||
| Line 49: | Line 52: | ||
બરછી સરખા દાંત બતાવે | બરછી સરખા દાંત બતાવે | ||
લસ ! લસ ! કરતી જીભ ઝુલાવે. | લસ ! લસ ! કરતી જીભ ઝુલાવે. | ||
<nowiki>*</nowiki> | |||
બ્હાદર ઊઠે ! | બ્હાદર ઊઠે ! | ||
બડકંદાર બિરાદર ઊઠે | બડકંદાર બિરાદર ઊઠે | ||
| Line 63: | Line 67: | ||
માનું દૂધ પીનારા ઊઠે ! | માનું દૂધ પીનારા ઊઠે ! | ||
જાણે આભ મિનારા ઊઠે ! | જાણે આભ મિનારા ઊઠે ! | ||
<nowiki>*</nowiki> | |||
ઊભો રે'જે ! | ઊભો રે'જે ! | ||
ત્રાડ પડી કે ઊભો રેજે ! | ત્રાડ પડી કે ઊભો રેજે ! | ||
| Line 71: | Line 76: | ||
ચોર-લૂંટારા ઊભો રેજે ! | ચોર-લૂંટારા ઊભો રેજે ! | ||
ગા-ગોઝારા ઊભો રેજે ! | ગા-ગોઝારા ઊભો રેજે ! | ||
<nowiki>*</nowiki> | |||
ચારણ-કન્યા ! | ચારણ-કન્યા ! | ||
ચૌદ વરસની ચારણ-કન્યા | ચૌદ વરસની ચારણ-કન્યા | ||
| Line 87: | Line 93: | ||
હાથ હિલોળી ચારણ-કન્યા | હાથ હિલોળી ચારણ-કન્યા | ||
પાછળ દોડી ચારણ-કન્યા | પાછળ દોડી ચારણ-કન્યા | ||
<nowiki>*</nowiki> | |||
ભયથી ભાગ્યો ! | ભયથી ભાગ્યો ! | ||
સિંહણ તારો ભડવીર ભાગ્યો | સિંહણ તારો ભડવીર ભાગ્યો | ||