ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/નવલરામ લક્ષ્મીરામ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 34: Line 34:
૧૮૬૬ [‘નર્મકવિતા;’] નવલરામના આત્મમંથનનું આ વર્ષ હતું. કેટલીક છૂટક કવિતાઓ પ્રેમશૃંગાર, માયા, બ્રહ્મ વગેરે સંબંધી લખી. નીચેનો પ્રસિદ્ધ દૂહો આવા મંથનસમયનો છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘રંગી નવલ, જ્ઞાની નવલ, નવલ પ્રીતમ તલ્લીન;
{{Block center|'''<poem>‘રંગી નવલ, જ્ઞાની નવલ, નવલ પ્રીતમ તલ્લીન;
દરદી નવલ બેબાકળો, નવલ ઉદાસીનશીન’</poem>}}
દરદી નવલ બેબાકળો, નવલ ઉદાસીનશીન’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮૬૭ [દલપતરામનું ‘મિથ્યાભિમાન નાટક;’ ઝવેરીલાલ યાજ્ઞિકનો ‘અભિજ્ઞાન શાકુંતલ’નો અનુવાદ; હીરાલાલ શ્રોફનો જન્મ.] ચિત્તેક્ષોભ શમી જતાં, પુરુષાર્થની પ્રવૃત્તિ તરફ નવલરામનું મન વળ્યું, ‘હિંદુસ્તાનની હાલની સ્થિતિ’ તથા ‘ગ્રંથકારનો ધંધો’ સંબંધી નિબંધ લખ્યા. સુરતમાંથી પ્રકટ થતા ‘ગુજરાતમિત્ર’ પત્રમાં સંસારસુધારાના વિષયો ઉપર લખવા માંડ્યું. ‘કરણઘેલા’ ઉપરનું વાર્તિક પણ એ પત્રમાં જ એમણે લખ્યું હતું.

Line 49: Line 49:
૧૮૬૯ આ વર્ષમાં કર્ટિસ સાહેબને લાંબી રજા ઉપરથી આવેલા જાણી, નવલરામ મળવા ગયા. જરા પણ થોભ્યા વગર સાહેબે તેમને કહ્યું : ‘હું બહાર જાઉં છું.’ એટલે તેમના મનને બહુ માઠું લાગ્યું. પરદેશીની આવી વર્તણુકથી એ સમસમી ઊઠ્યા. સ્વમાન ઘવાયાથી, તેમણે ‘સાહેબ’ને ઉદ્દેશી લખી રાખ્યું.

{{Block center|<poem>‘સાહેબ એક ઉપર વસે, સમરથ સરજનહાર :
{{Block center|'''<poem>‘સાહેબ એક ઉપર વસે, સમરથ સરજનહાર :
કોણ મૂરખ તું માનવી! સાહેબ આપ થનાર?’</poem>}}
કોણ મૂરખ તું માનવી! સાહેબ આપ થનાર?’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮૭૦ [‘રાસમાળા’નો અનુવાદ થયો;] નવલરામનો આત્મમંથન–કાળ પાંત્રીસમું વર્ષ બેસતાં પૂરો થયો. “A Hindu is a radical at 25 and a conservative at 35”–એવા એમના વિધાન પ્રમાણે, હવે એ ઘડાઈને ઠરેલ થયા. નવાં નાટક અને વાર્તાઓની યોજના કરવી મૂકી દઈ, આરંભેલા કાર્યોને વળગી રહેવાની તેમને વૃત્તિ થઈ.

Line 58: Line 58:
૧૮૭૧ નવલરામે અમદાવાદમાં આવી ‘ગુજરાત શાળાપત્ર’ના તંત્રીનો અને ‘બાળવિવાહનિષેધક મંડળી’ના મંત્રીનો–એમ બે ધર્મ માથે લીધા; અને ‘બહાર પડ્યા.’ અંબાલાલ સાકરલાલ તેમના સહમંત્રી હતા. ‘બાળલગ્નનિષેધક પત્રિકા’માં ‘વનેચરનો વિવાહ’ સંબંધી લેખ લખ્યો. શિક્ષકોના હિત માટે પ્રકટ થતા ‘ગુજરાત શાળાપત્ર’ના મુખપૃષ્ટ ઉપર તેમણે દોહરો મૂક્યો કે :

{{Block center|<poem>
{{Block center|'''<poem>
‘મહેતાજી! બહુ મોટું તુજ, નામ તેમ છે કામ :

કર ખંતે મન–ક્ષેત્રની ખરી ખેતી, ધરી હામ.’</poem>}}
કર ખંતે મન–ક્ષેત્રની ખરી ખેતી, ધરી હામ.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અમદાવાદમાં આવી, પોતાના મિત્ર નર્મદના પ્રતિસ્પર્ધી કવિ દલપતરામને મળ્યા. અમદાવાદનાં માણસો, ઇમારતો, ભાષા, વિદ્યાકલા વગેરે વસ્તુઓની મુદ્રા નવા આવનાર નવલરામના મન ઉપર જેમ જેમ પડી અને તાજી રહી તેમ તેમ તેમાં ઐતિહાસિક સંસ્કારો સ્ફુરવા લાગ્યા. સુરતી નવલરામ, અમદાવાદીઓના સ્વભાવ અને ભાષાની વિચિત્રતા અને રહેણીકરણીથી વાકેફ થયા; અને પોતાનો સ્વભાવ પણ કઈક બદલ્યો. ‘મળતાવડા કેમ થવું?’–એ બાબતમાં સૂક્ષ્મ પૃથક્કરણવાળા નિયમો ઘડી કાઢ્યા : કારણકે એમના શૂન્યમનસ્કપણા માટે, ‘વાતો કરતાં કરતાં સ્વપ્નાં આવે છે’–એવો ઉદ્ગાર કર્ટિસ સાહેબે તેમને માટે કાઢ્યો હતો.

Line 78: Line 78:
૧૮૭૭ ‘ઇતિહાસની આરસી’, ‘ગુજરાતનો પ્રવાસ’, ‘જનાવરની જાન’ અને ‘સ્ત્રીસ્વરૂપ’ જેવી મોહક ગરબીઓવાળી ‘બાળ–ગરબાવળી’ રચી. ગુજરાતના પ્રવાસની ગરબીમાં તો એમણે જનસ્વભાવના સૂક્ષ્મ નિરીક્ષણનાં સૂચક એવાં સચોટ વચનો દ્વારા સુરતીઓનો શોખીલો સ્વભાવ, ચરોતરીઓની જડતા, અમદાવાદીઓનો ઉદ્યોગ, અને કાઠિયાવાડીઓનો મિશ્ર ગુણોવાળો સ્વભાવ વર્ણવ્યો છે. સાહિત્યપ્રદેશમાં જૂના કવિઓની લોકપ્રિયતા દેશપરત્વે કેવી વહેંચાઈ ગઈ છે તે, અમદાવાદનું વર્ણન કરતાં એ જણાવે છે :  

{{Block center|<poem>‘રસમાં છે અહીં છપ્પા સામળ કવિના પૂરણકામ રે :
{{Block center|'''<poem>‘રસમાં છે અહીં છપ્પા સામળ કવિના પૂરણકામ રે :
જેમ સુરતમાં પ્રેમાનંદ ને વડોદરે દયારામ :

{{right|–રમિયે ગુજરાતે.}}</poem>}}
{{right|–રમિયે ગુજરાતે.}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કકડે કકડે ‘ઈંગ્લંડની પ્રજાનો ઇતિહાસ’ શાળોપયોગી દૃષ્ટિએ તેમણે શાળાપત્રમાં લખ્યો; જે છેવટે અધૂરો રહ્યો છે. ‘ભંડોળ કમિટી’ દ્વારા એ પુસ્તકાકારે પ્રકટ થયો છે.

Line 114: Line 114:
નર્મદનું મૃત્યુ થયું; એટલે તેમની જીવનકથા લખવાનું કામ નવલરામને માથે આવ્યું. ‘કવિજીવન’ લખતાં તેમણે મિત્રકવિના શ્રાદ્ધનો ઉચિત માર્ગ બતાવ્યો કે

{{Block center|<poem>‘......પંડિતશ્રાદ્ધમાં, યશાંજલિ જ ઉચિત.’</poem>}}
{{Block center|'''<poem>‘......પંડિતશ્રાદ્ધમાં, યશાંજલિ જ ઉચિત.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કવીશ્વર દલપતરામની ગુણવત્તા સ્વીકારી, તેમને ન્યાય આપતાં તેમણે ‘નર્મકવિતા’ની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં સ્પષ્ટ લખ્યું કે : ‘આ જમાનાના કવિ તે બે જ : નર્મદાશંકર અને દલપતરામ.’

Line 123: Line 123:
‘સુબોધ ચિંતામણિ’ના જુવાન કવિ વલ્લભ પોપટે તેમના અવસાન પ્રસંગે વાસ્તવિક શોકોદ્ગાર કાઢ્યો :
‘સુબોધ ચિંતામણિ’ના જુવાન કવિ વલ્લભ પોપટે તેમના અવસાન પ્રસંગે વાસ્તવિક શોકોદ્ગાર કાઢ્યો :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“નવલ વિવેચક વિના, શૂન્ય સાક્ષરતા ભાસે :
{{Block center|'''<poem>“નવલ વિવેચક વિના, શૂન્ય સાક્ષરતા ભાસે :
ભાષાની માધ્યસ્થી કસીને કોણ તપાસે?
ભાષાની માધ્યસ્થી કસીને કોણ તપાસે?
ટીકાકારની ગાદી પડી ખાલી ગુજરાતે :
ટીકાકારની ગાદી પડી ખાલી ગુજરાતે :
Line 129: Line 129:
દલપતરામે પણ ઉદારભાવે ઉદ્ગાર કાઢ્યા :
દલપતરામે પણ ઉદારભાવે ઉદ્ગાર કાઢ્યા :
“નવલ ગયો, નર્મદ ગયો : ગયો જ મહીપતરામ :
“નવલ ગયો, નર્મદ ગયો : ગયો જ મહીપતરામ :
દુખિયો દલપતરામ છે ઠાલો દેખી દામ.”</poem>}}
દુખિયો દલપતરામ છે ઠાલો દેખી દામ.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[૧૮૯૧ નવલરામના મૃત્યુ પછી ત્રણ જ વર્ષે ‘સરસ્વતીચંદ્રકાર’ ગોવર્ધનરામે તેમના એકંદર લેખોની ચાર ભાગમાં સંયોજના કરી, ‘નવલ ગ્રંથાવલિ’ પ્રકટ કરી : તેમાં પ્રસ્તાવના ઉપરાંત એક વિસ્તૃત જીવનકથા લખીને જોડી; વિદેહ થનાર ગ્રંથકારને આટલા પ્રેમથી સંભારી, તેમના તરફનો પૂજ્યભાવ બતાવ્યાના દાખલા ગુજરાતી સાહિત્યમાં ગણ્યાગાંઠ્યા છે.

Navigation menu