ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/પ્રસન્નવદન છબીલારામ દીક્ષિત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 3: Line 3:
{{heading|પ્રસન્નવદન છબિલારામ દીક્ષિત}}
{{heading|પ્રસન્નવદન છબિલારામ દીક્ષિત}}

{Poem2Open}}
{{Poem2Open}}

એઓ સુરતના વતની, ન્યાતે વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમના પિતાનું નામ છબિલારામ દોલતરામ દીક્ષિત અને માતુશ્રીનું નામ ડાહીગૌરી છે. એમનું પ્રથમ લગ્ન સન ૧૯૦૬માં સુરતમાં જયમતીગૌરી સાથે થયું હતું, અને તેમનું મૃત્યુ થતાં બીજીવારનું લગ્ન સન ૧૯૨૦માં નડીયાદમાં શ્રીમતી રાજેન્દ્રબાળા સાથે થયું હતું.

Navigation menu