23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
આજે જીવે પ્રણયી યુગલો તે મહીં પ્રાણ મારો | આજે જીવે પ્રણયી યુગલો તે મહીં પ્રાણ મારો | ||
તેવો યાત્રી પ્રણય-જીવને ભાવિ યુગ્મે અનેક. | તેવો યાત્રી પ્રણય-જીવને ભાવિ યુગ્મે અનેક. | ||
કલ્પો વીત્યા પ્રણયની વહી શી તરંગાવલિએ, | કલ્પો વીત્યા પ્રણયની વહી શી તરંગાવલિએ, | ||
તેજોમેઘો ઉપરથી કદી, વા કદી ગર્તમાં એ | તેજોમેઘો ઉપરથી કદી, વા કદી ગર્તમાં એ | ||
અંધારાનાં અખૂટ વમળોમાં ડૂબી ને વહી એ. | અંધારાનાં અખૂટ વમળોમાં ડૂબી ને વહી એ. | ||
તારાઓ સૌ ગગનતલના મંત્ર એના સ્તવે છે, | તારાઓ સૌ ગગનતલના મંત્ર એના સ્તવે છે, | ||
વેદોચ્ચારો સમ સ્વરિત, ઉદાત્ત ’નુદાત્ત રાગે, | વેદોચ્ચારો સમ સ્વરિત, ઉદાત્ત ’નુદાત્ત રાગે, | ||
| Line 27: | Line 29: | ||
દેહોની જે ભૂખ જગવતો અગ્નિ સ્ફુલિંગ તે લૈ | દેહોની જે ભૂખ જગવતો અગ્નિ સ્ફુલિંગ તે લૈ | ||
બાળી એને, અરૂપરૂપમાં આત્મ તું પ્રેમ પીજે. | બાળી એને, અરૂપરૂપમાં આત્મ તું પ્રેમ પીજે. | ||
પારાવારો નયન નીરખે અબ્ધિ-આકાશ જેવાં | {{gap}}પારાવારો નયન નીરખે અબ્ધિ-આકાશ જેવાં | ||
તોયે તારો, પ્રણય! ન કદી તાગ માપી શકે એ. | {{gap}}તોયે તારો, પ્રણય! ન કદી તાગ માપી શકે એ. | ||
આત્મા ધન્ય ક્ષણે કો અરૂપરૂપની એ–અબ્ધિ આકાશની એ | આત્મા ધન્ય ક્ષણે કો અરૂપરૂપની એ–અબ્ધિ આકાશની એ | ||
ઝાંખી લેતો, મુઝાયે ક્ષણ બ ક્ષણ, ને સ્તબ્ધ નિશ્ચેષ્ટ દેહ | ઝાંખી લેતો, મુઝાયે ક્ષણ બ ક્ષણ, ને સ્તબ્ધ નિશ્ચેષ્ટ દેહ | ||