23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
{{gap| | {{gap|5em}}હોતા છું, પાવકાગ્નિ! | ||
લાવ્યો મારાં કિલ્બિષો, બાળજે તું, | લાવ્યો મારાં કિલ્બિષો, બાળજે તું, | ||
જેવો તારી સાત જિહ્વા થકી તું | જેવો તારી સાત જિહ્વા થકી તું | ||
| Line 13: | Line 13: | ||
વર્ષાની એ ભૂખ, જેના થકી હું | વર્ષાની એ ભૂખ, જેના થકી હું | ||
ધારા ઝીલું અમૃતોની સહસ્ર. | ધારા ઝીલું અમૃતોની સહસ્ર. | ||
{{gap| | {{gap|5em}}ઋત્વિજ છું, વરદાગ્નિ! | ||
તારી શક્તિ, તેજ તારાં તું આપ, | તારી શક્તિ, તેજ તારાં તું આપ, | ||
માગું તારી ચેતનાના કણો હું. | માગું તારી ચેતનાના કણો હું. | ||
| Line 24: | Line 24: | ||
જ્યારે મારી ચેતના સંહરે તું, | જ્યારે મારી ચેતના સંહરે તું, | ||
એને આજે સુકૃતાર્થી બનાવ. | એને આજે સુકૃતાર્થી બનાવ. | ||
{{gap| | {{gap|5em}}બ્રહ્મા છું, મંગલાગ્નિ! | ||
હૈયે હૈયે હેતના હોજમાં તું, | હૈયે હૈયે હેતના હોજમાં તું, | ||
રાષ્ટ્રે રાષ્ટ્રે તું જ માનવ્ય સાચું; | રાષ્ટ્રે રાષ્ટ્રે તું જ માનવ્ય સાચું; | ||