મંગલમ્/નીલ ગગનના તારા: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 6: Line 6:
કાલાઘેલા, નાના નાના
કાલાઘેલા, નાના નાના
{{gap|5em}}સહુને મન વસનારા…હો અમે૦
{{gap|5em}}સહુને મન વસનારા…હો અમે૦
ઊંચે ઊંચે આભલામાં સંપી જંપી રહીએ
ઊંચે ઊંચે આભલામાં સંપી જંપી રહીએ
અલક મલકની કોઈ દિ’ કેવી
અલક મલકની કોઈ દિ’ કેવી
{{gap|5em}}વાતો રૂડી કરીએ,
વાતો રૂડી કરીએ,
અમે પલક પલક પલકીને કરીએ
અમે પલક પલક પલકીને કરીએ
{{gap|5em}}પલક પલક પલકારા…હો અમે૦
{{gap|5em}}પલક પલક પલકારા…હો અમે૦
ધરતી કેરાં બાલુડાંનાં હૈયે અમે તો વસીએ
ધરતી કેરાં બાલુડાંનાં હૈયે અમે તો વસીએ
ઝબકી ઝબકી મીઠું મલકી
ઝબકી ઝબકી મીઠું મલકી