23,710
edits
(+1) |
(+1) |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
રૂન ઝૂન ઝૂન! રૂન ઝૂન ઝૂન! તાલ નપૂર બાજે, | રૂન ઝૂન ઝૂન! રૂન ઝૂન ઝૂન! તાલ નપૂર બાજે, | ||
{{gap|3em}}જો પેલા ગગન મહીં દિવ્ય ગીત બાજે! (૨) | |||
પૂર્ણ ચંદ્ર ચાંદનીનું નૃત્ય અલૌકિક થાય, | પૂર્ણ ચંદ્ર ચાંદનીનું નૃત્ય અલૌકિક થાય, | ||
{{gap|3em}}તારક મંડળ મળીને નૃત્ય તણું ગીત ગાય, | |||
રંગમંચ નભ વિશાળ, શોભે ભીની સાંજે, | રંગમંચ નભ વિશાળ, શોભે ભીની સાંજે, | ||
{{gap|3em}}ઓ મારી કલ્પના ઊડી ઊડી જાજે… {{right|રૂન ઝૂન૦}} | |||
બિન સિતાર બંસી બાજે વીણા વાગે સાથે, | બિન સિતાર બંસી બાજે વીણા વાગે સાથે, | ||
{{gap|3em}}ખંજરી મૃદંગ તાલ, બાજે સંગાથે; | |||
આ સમૂહ સંગીતથી દશે દિશા ગાજે, | આ સમૂહ સંગીતથી દશે દિશા ગાજે, | ||
{{gap|3em}}ઓ મારી કલ્પના ઊડી ઊડી જાજે… {{right|રૂન ઝૂન૦}} | |||
અશ્વિનને આંગણિયે નૃત્ય ચાંદ ચાંદનીનું; | અશ્વિનને આંગણિયે નૃત્ય ચાંદ ચાંદનીનું; | ||
{{gap|3em}}શરદપૂનમ ઉત્સવ જ્યાં મન મોહે માનવીનું, | |||
તારલાના દરિયામાં નૃત્ય જોવા કાજે… | તારલાના દરિયામાં નૃત્ય જોવા કાજે… | ||
ઓ મારી કલ્પના ઊડી ઊડી જાજે (૨)… રૂન ઝૂન૦ | {{gap|3em}}ઓ મારી કલ્પના ઊડી ઊડી જાજે (૨)… {{right|રૂન ઝૂન૦}} | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||